દાહોદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાની અધ્યક્ષતામાં જિલ્લા આયોજન મંડળ અને જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ જિલ્લા આયોજન...
(પ્રતિનિધિ) અમદાવાદ: ગુજરાતમાં કોરોનાનું મુખ્ય હોટસ્પોટ બનેલા અમદાવાદ શહેરમાં પરિસ્થિતિ દિવસેને દિવસે વિકટ બનતા ચોંકી ઉઠેલી કેન્દ્ર સરકારે આરોગ્યની ટીમે...
પ્રતિનિધિ દ્વારા, ભિલોડા: અરવલ્લી જિલ્લાના બુધવારે સુપ્રસિધ્ધ યાત્રાધામ શામળાજીમાં કરા સાથે ધોધમાર વરસાદ ખાબકતા નેશનલ હાઈવે પર ની દુકાનોમાં...
(પ્રતિનિધિ) અમદાવાદ: કોરોનાના ડરને કારણે પેસેન્જરો ઓછા થવાથી લાલબસની આવકમાં ધરખમ ઘટાડો થયો છે. એક તરફ મુસાફરો ઘટયા તો સાથે...
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં અનેક ખૂંખાર કેદીઓ સજા કાપી રહયા છે આ પરિસ્થિતિમાં કેદીઓ પાસેથી મોબાઈલ ફોન મળવાનો...
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ સહિત રાજયમાં કેટલીક વ્યક્તિઓની ક્રુરતાપૂર્વક હત્યા કરી તેના હાથપગ બાંધી મૃતદેહોને પાણીમાં ફેંકી દેવાની ઘટનાઓમાં આજે એટીએસને...
નવી દિલ્હી: એલ.એ.સી. પર ચીન-ભારત વચ્ચે સ્ફોટક Âસ્થતિ વચ્ચે મહાસત્તા અમેરિકાએ એશિયામાં સેના મોકલવાનો નિર્ણય લીધો છે ભારતને ખુલ્લુ સમર્થન...
અમદાવાદ: દેશભરમાં કોરોનાની મહામારીના પગલે નાગરિકોની સુરક્ષા માટે કેન્દ્ર સરકારે કેટલાક નિર્ણયો લીધા છે નાગરિકો આ વાયરસને ફેલાતો અટકાવવા માટે...
અમદાવાદ અમદાવાદ શહેરમાં બનાવવામાં આવેલા રિવરફ્રન્ટમાં પ્રેમી પંખીડાઓની સંખ્યામાં કોરોના વાયરસના કારણે ઘટાડો જાવા મળી રહ્યો છે. જા કે, હજી...
નરોડા અને સાબરમતીમાં પણ બે યુવકોનો આપઘાત (પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં લોકડાઉન બાદ ધંધા રોજગાર પુનઃ ધબકતા થયા છે પરંતુ...
મુંબઈ: સ્વિસ બેન્કો અને તેની ભારતીય બ્રાન્ચોમાં ભારતીય લોકો અને કંપનીઓ તરફથી જમા રકમમાં ૬ ટકાનો ઘટાડો આવ્યો છે. ૨૦૧૯માં...
અમદાવાદ: જવેલર્સ ને ત્યાં દાગીના જોવાના બહાને દુકાન માં પ્રવેશ કરી ને ચોરી કે લૂંટ ના અનેક બનાવો જોવા મળ્યા...
ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ સતત વધી રહ્યો છે. રાજ્યમાં દરરોજ કોરોનાના પોઝિટિવ કેસોમાં ઉમેરો થતો જાય છે, જેને લઈને વહીવટીતંત્ર...
ભુજ: કચ્છના સમુદ્રમાંથી ચરસનો પેકેટ મળવાનો સીલસીલ યથાવત છે. સતત પાંચમા દિવસે જુદી જુદી એજન્સીઓને ૪૬ પેકેટ મળ્યા હતા. છેલ્લા...
ગુવાહાટી: હાલના દિવસોમાં ભારત પોતાના પાડોશી દેશો સામે જજૂમી રહ્યું છે, પછી તે નેપાળ હોય કે પાકિસ્તાન કે પછી ચીન...
અમદાવાદ: ‘આ દુકાન ભાડે આપવાની છે’ આ લખાણ લખેલું બોર્ડ સીજી રોડ પર આવેલા દશકા જૂના કોમ્પ્લેક્સ પર લગાવવામાં આવ્યું...
જિલ્લાની ૨૬૨ માધ્યમિક શાળાના વિધાર્થીઓને હોમ લર્નિંગ થકી અભ્યાસ કરાવાય છે કોરોનાના મહામારીના કારણે વિધાર્થીઓ કોરોનાના સંક્રમણનો ભોગ ન બને...
ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યા ૨૯,૦૦૦ને વટાવી જતા રાજ્ય સરકારે સ્મ્મ્જીના અંતિમ વર્ષના ૨,૮૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને ઇન્ટર્નને આરોગ્ય વિભાગ...
ખાનગી ક્ષેત્રને રોકેટો, સેટેલાઇટ્સ બનાવવા ને કોમર્શિયલ આધારે લોન્ચ સેવાઓ પૂરી પાડવા સક્ષમ બનાવાશે નવી દિલ્હી, ભારતના સ્પેસ ક્ષેત્રમાં એક...
સત્રને સમાપ્ત કરવાની સાથે સાથે આઈઆઈટી મુંબઈએ વિદ્યાર્થીઓની સુવિધા માટે ભારતમાં સૌપ્રથમ પગલું ભર્યું મુંબઇ, કોરોનાની બીમારીને પગલે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ...
અરવલ્લી જીલ્લામાં લોકડાઉનનો ફાયદો ઉઠાવી ભુમાફિયાએ અનેક તળાવો, ગૌચર અને સરકારી જમીનમાંથી ગેરકાયદેસર ખનન અને વહન મોટા પ્રમાણમાં થયું હોવાની...
નવીદિલ્હી: દેશમાં ઇમરજન્સીના ૪૫ વર્ષ પૂરા થવા પર ભાજપે કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા છે. આ બધાની વચ્ચે પીએમ મોદીએ...
નવી દિલ્હી: ચીનના વુહાનથી શરૂ થયેલો કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં ફેલાયો છે. છેલ્લા પાંચ મહિનાથી વાયરસની રસી પર કામ ચાલુ...
ન્યૂયોર્ક: વિશ્વભરમાં કોરોનાના અત્યાર સુધીમાં ૯૫ લાખ ૪૨ હજાર ૪૫૧ કેસ નોંધાયા છે. જેમા ૪.૮૫ લાખ લોકોના મોત થયા છે....
નવીદિલ્હી: ભારત અને ચીન વચ્ચે દિવસેને દિવસે તણાવ વધતો જાય છે. ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણ બાદ ભારતના લોકો ચીન...