Western Times News

Gujarati News

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: સરકારી એન્જીનીયરીંગ અને પોલિટેક્નિક કોલેજમાં ફરજ બજાવતા અધ્યાપકોને સરકાર દ્વારા સાતમા પગાર પંચનો લાભ આપવામાં ન આવતા...

ખાણખનીજ વિભાગમાં ઓછી રોયલ્ટી બતાવી કરોડ ઉપરાંત ની માટી બારોબાર ખાનગી જગ્યા એ નાંખવામાં આવી હોવાનો આક્ષેપ. લાખો ટન માટી...

મુંબઈ: શેરબજારમાં આજે ગુરૂવારના દિવસે પણ હાહાકારની Âસ્થતી રહી હતી. કારોબારની શરૂઆત થયા બાદ સેંસેક્સ રેકોર્ડ નીચી સપાટી પર પહોંચી...

આરોગ્ય, શિક્ષણ અને આઈ.સી.ડી.એસ. સહિતના વિભાગોના સંકલનથી પોષણના પાંચ ઘટકો સાથે પૌષ્ટીક આહાર અને સ્વચ્છતા અંગે યોજાશે વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો...

મહિલા ઉમેદવારો માટે પહેલા ૩,૦૭૭ જગ્યાઓ હતી જે વધીને હવે ૫,૪૫૦ કરાઈ : જગ્યામાં વધારા સાથે મહિલા ઉમેદવારો નું હંગામી...

એલસીબી દ્વારા બાતમીના આધારે અલગ અલગ બ્રાન્ડ ની કુલ ૩૬૬ નંગ બોટલો,રોકડા રૂપિયા, અને મોબાઈલ કબ્જે. ભરૂચ: ભરૂચ જીલ્લા એલસીબી...

અમદાવાદ: અમદાવાદમાં આજે આંશિક વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. આંશિક વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડા પવનો પણ ફુંકાયા હતા. આવતીકાલે અમદાવાદ શહેરમાં...

દાહોદના કતવારા ગામમાં બનેલી ઘટનાથી ચકચાર (સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ: દાહોદ તાલુકાના કતવારા ગામમાં ઓરી અને પોલીયોનો રસી પીવડાવ્યા બાદ...

અમદાવાદ: ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે ૨૬મી માર્ચના દિવસે યોજાનારી ચુંટણીને લઈને ચાલી રહેલી તૈયારીઓ વચ્ચે ભાજપે આજે ગુજરાતમાંથી અભય...

અમદાવાદ: વિધાનસભામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પોતાના વિશે કોંગ્રેસના નેતાઓ અલગ-અલગ નિવેદન આપીને પોતાની રાજનીતિ ચલાવતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ...

અમદાવાદ: આગામી તા.૨૬ માર્ચે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી યોજાનારી છે. જેને લઇને ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપ અને કોંગ્રેસ એકબીજા...

ભોપાલ: કર્ણાટક બાદ હવે મધ્યપ્રદેશમાં ઓપરેશન લોટસ સફળ થાય તેવા સંકેત દેખાઇ રહ્યા છે. જ્યોતિરાદિત્યના કોંગ્રેસમાંથી રાજીનામા બાદ શિવરાજ સિંહ...

અરવલ્લી જિલ્લા માં કેટલાક સમયથી વાદળછાયું વાતાવરણ સર્જાય છે.ધનસુરા તાલુકામાં પણ થોડાક દિવસ અગાઉ કમોસમી માવઠું પણ થયું હતું ફરી...

 ગુ.મા.શિક્ષણ બોર્ડની એસ.એસ.સી.ધો.10નું  ગણિતનું પેપર ઘણું જ અઘરું નીકળતા આજે પરીક્ષાર્થીઓ સાવ હતાશ જોવા મળ્યા હતા. હોળી ધુળેટીની બે દિવસની...

શીકા ખાતે ચાલતા ગાયત્રી પરિવાર દ્બારા સંચાલિત બાલ સંસ્કાર કેન્દ્ર શીકા ધ્વારા બાળકોની માટે મુલાકાત નું આયોજન કરવામાં આવ્યું હતું.ગાયત્રીપરિવાર...

પ્રતિનિધિ દ્વારા  ભિલોડા:  રંગોનો પર્વ હોળી-ધુળેટીનો તહેવાર રાજ્યના કેટલાક પરિવારોના રંગ છીનવી લીધા હોય તેમ રાજ્યમાં અનેક જગ્યાએ પાણીમાં ડૂબી...

પ્રતિનિધિ દ્વારા ભિલોડા:    " દીકરી મને ખૂબ જ વહાલી " ના સૂત્ર ને ચરિતાર્થ કરતું અનોખું કાર્ય નાનકડા મઉં...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.