Western Times News

Gujarati News

 ડાંગનો સાંસ્કૃતિક વારસો સમૃધ્ધ છે. ભારતના ઈતિહાસમાં ડાંગ ગૌરવનું સ્થાન ધરાવે છે.: રાજ્ય ચૂંટણી કમિશ્નરશ્રી સંજય પ્રસાદ(IAS) ડાંગ ડાંગ જિલ્લાના મુખ્ય મથક...

ગોધરા:પંચમહાલ જિલ્લામાં હાલોલ અને જાંબુઘોડા ખાતે યોજાયેલ વિધવા સહાય કેમ્પમાં કૃષિ, પંચાયત અને પર્યાવરણ મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમારના હસ્તે અનુક્રમે...

લુણાવાડા:મહીસાગર જિલ્લાનામધવાસ ગામના પ્રગતિશીલ ખેડૂત અને  આધુનિક  ખેત પધ્ધતિ  અપનાવી  બાગાયતી  અનેઅન્ય ખેતી પાક કરતાં પ્રતિકભાઇ પટેલને ખેતી પાકોમાંપિયતપધ્ધતિ માટે...

લુણાવાડા: મહીસાગર જિલ્લાની પ્રજાની સમસ્‍યાઓનો ઘર-આંગણે જઇ પારદર્શી અને સંવેદનાથી ઉકેલવાના રાજ્ય સરકારના માનવીય અભિગમ અંતર્ગત બાલાસિનોર તાલુકાના સલીયાવાડી ગામે...

ભિલોડા :ભિલોડા તાલુકાના કુંડોલ(પાલ) ગામે સોમવારે રાત્રીના સુમારે ખેલાયેલા ખૂની ખેલ માં જમીનના સેઢા પરથી પસાર થવા જેવી સામાન્ય બાબતમાં...

મોડાસા:   અરવલ્લી જિલ્લામાં મોડાસામાં શ્રી મ લા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ દ્વારા આજરોજ શિક્ષણ ક્ષેત્રે એક નવું પીછું ઉમેરાયું છે...

ખેડબ્રહ્મા  શહેરની કેટી હાઈસ્કૂલમાં તારીખ 26 ના રોજ સંવિધાન દિન ઉજવાયો માત્ર 166 દિવસમાં તૈયાર થયું વિશ્વનું સૌથી વિશાળ બંધારણ."...

મોડાસા: અરવલ્લી જિલ્લામાં મોડાસા નજીક  દુઘરવાડા ગામે આજરોજ  દાતા શ્રી મહાસુખભાઈ પટેલે હાઈસ્કૂલની મુલાકાત લીધી હતી.અમદાવાદ સ્થિત ડુઘરવાડા ગામના પનોતા...

એક તરફ જીલ્લામાં ઠેર ઠેર સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યુ છે ત્યારે બીજી તરફ મોડાસા તાલુકાના મેઢાસણ ગામ ગંદકીથી ખડબદી રહ્યુ...

મહિલા આયોગના અધ્યક્ષા શ્રીમતી લીલાબેન આંકોલિયાની પ્રેરક ઉપસ્થિતિમાં લીમખેડાની પ્રગતિ હાઇસ્કૂલમાં યોજાયેલી સ્વરક્ષા શિબિર લીમખેડા (પંચમહાલ) ગુજરાત રાજ્ય મહિલા આયોગના...

ગુજરાતના સુદીર્ઘ વિકાસના પાયામાં  રાજ્યની સુદ્રઢ-સલામત કાયદો અને વ્યવસ્થા છે:- મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટ મત...

ચોમાસુ લંબાતા તેમજ ચોમાસાના અંતે લણણીની સીઝન હતી તે વખતે જ પડેલા કમોસમી વરસાદને કારણે તૈયાર પાક પલળી જતાં રાજ્યના...

ખેડબ્રહ્મા તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા ખેડબ્રહ્મા   તાલુકાના શ્યામનગર ગામે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમનું ઉદઘાટન સાબરકાંઠા જિલ્લા ભાજપ...

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, ગામડે ગામડે ભગવાન સમાન માટી કામ કરતાં કલાકારોને સ્વરોજગારી પૂરી પાડવા રાજ્ય...

આણંદઃ આણંદ જિલ્લાની ૩૭૬૦ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં ૫.૪૫ લાખ બાળકોના આરોગ્યની નિષ્ણાંત તબીબો દ્વારા તપાસનો પ્રારંભ થયો છે જે...

ખેડા જિલ્લાના ગળતેશ્વર ખાતે મહિલા અને બાળ વિકાસ યોજના અને ગળતેશ્વર આરોગ્ય દ્વારા ગળતેશ્વર તાલુકાની ૧૫ થી ૧૮ વર્ષેની કિશોરીઓની...

(પ્રતિનિધિ) અમદાવાદ: ગુજરાતની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદ શહેરમાં અન્ય રાજયોમાંથી મોટી સંખ્યામાં લોકો રોજીરોટી મેળવવા આવી રહયા છે અમદાવાદનો વ્યાપ...

(પ્રતિનિધિ) અમદાવાદ: ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી હાલ નાગરિકોને રડાવી રહી છે. મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે ડુંગળીનો પાક બળી જતા મહારાષ્ટ્રથી...

(પ્રતિનિધિ) અમદાવાદ: ગુજરાતમાં દિવાળી બાદ પણ વરસાદ પડતાં કૃષિને વ્યાપક નુકસાન થયું છે જેના પરિણામે ખેડૂતો ચિંતિત બન્યા છે આ...

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરના હાથીજણ વિસ્તારમાં આવેલા વિવાદાસ્પદ નિત્યાનંદ આશ્રમમાંથી હવે વિદ્યાર્થીઓ તથા સાધ્વીઓ વિવાદમાં પડવાના બદલે આશ્રમ છોડીને મંજુરી...

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં કથળેલી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ  વચ્ચે તસ્કરો અને લુંટારુઓનો આંતક વધી રહયો છે શહેરમાં રોજ જુદા જુદા...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.