Western Times News

Gujarati News

સત્રની શરૂઆતના એક દિવસ પહેલા રવિવારે તમામ પક્ષોની બેઠક યોજાઈ હતી, સંસદના શિયાળુ સત્રમાં અદાણી સહિતના આ મુદ્દાઓ પર ગૃહમાં...

વેદાંતા લિમિટેડના ડિમર્જર માટેના એક હકારાત્મક પગલામાં નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલની મુંબઈ બેન્ચે શેરધારકો અને સુરક્ષિત તથા અસુરક્ષિત લેણદારોની મીટિંગ માટેનો માર્ગ મોકળો કર્યો છે જે કંપની દ્વારા તેના ઓર્ડર મળ્યાના 90 દિવસમાં યોજવામાં આવશે.“Vedanta Demerger Moves Ahead as NCLT Clears Way for Meetings of Shareholders & Creditors". ડિમર્જ થયેલી કંપનીના ઇક્વિટી શેરધારકોની મીટિંગ બોલાવવામાં આવે અને ઓર્ડર મળ્યાની તારીખના 90 દિવસમાં યોજવામાં આવે એમ તેના 21 નવેમ્બરના ઓર્ડરમાં ટેક્નિકલ મેમ્બર મધુ સિંહા અને જ્યુડિશિયલ મેમ્બર રીટા કોહલીની બનેલી એનસીએલટીની બે સભ્યોની બેન્ચે જણાવ્યું હતું. વેદાંતા લિમિટેડે વેલ્યુ અનલોક કરવા અને દરેક બિઝનેસની વૃદ્ધિ તથા વિસ્તરણ માટે મોટાપાયે રોકાણો આકર્ષિત કરવા માટે સ્વતંત્ર પ્યોર પ્લે કંપનીઓમાં તેના બિઝનેસ યુનિટ્સના ડિમર્જર માટે ગત વર્ષે સપ્ટેમ્બરમાં યોજના જાહેર કર્યા પછી આ ગતિવિધિ થઈ છે. ડિમર્જરની સ્કીમ મુજબ વેદાંતા લિમિટેડના હાલના વ્યવસાયો ડિમર્જ કરવામાં આવશે જેના લીધે છ અલગ અલગ લિસ્ટેડ કંપનીઓ વેદાંતા એલ્યુમિનિયમ, વેદાંતા ઓઇલ એન્ડ ગેસ, વેદાંતા પાવર, વેદાંતા સ્ટીલ એન્ડ ફેરસ મટિરિયલ્સ, વેદાંતા બેઝ મેટલ્સ અને વેદાંતા લિમિટેડ અસ્તિત્વમાં આવશે. ડિમર્જર સરળ વર્ટિકલ સ્પ્લિટમાં થશે અને વેદાંતા લિમિટેડના દરેક 1 શેર માટે શેરધારકોને 5 નવી લિસ્ટેડ કંપનીઓ પૈકી દરેકનો 1 શેર મળશે. વેદાંતાને શેરબજારો તથા તેના 75 ટકા સુરક્ષિત લેણદારો તરફથી આગળ વધવા કે નો ઓબ્જેક્શન મળી ચૂક્યા છે. વેદાંતાના સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગ મુજબ વેદાંતાના ડિમર્જરથી સેક્ટર કેન્દ્રિત સ્વતંત્ર વ્યવસાયો સાથે કંપનીના કોર્પોરેટ સ્ટ્રક્ચરને સરળ બનાવવામાં મદદ મળશે. તે સોવરેન વેલ્થ ફંડ્સ, રિટેલ રોકાણકારો અને વ્યૂહાત્મક રોકાણકારો સહિતના ગ્લોબલ ઇન્વેસ્ટર્સને વેદાંતાની વર્લ્ડ ક્લાસ એસેટ્સ થકી ભારતની નોંધપાત્ર વૃદ્ધિની કથા સાથે જોડાયેલી સમર્પિત પ્યોર-પ્લે કંપનીઓમાં સીધા રોકાણ કરવાની તક પૂરી પાડશે. ડિમર્જરથી સ્વતંત્ર એકમો વધુ મુક્તપણે પોતાનો વ્યૂહાત્મક એજન્ડા આગળ વધારી શકશે અને ગ્રાહકો, ઇન્વેસ્ટમેન્ટ સાઇકલ અને બજારો સાથે વધુ સારી રીતે જોડાઈ શકશે. વેદાંતાના જણાવ્યા મુજબ ડિમર્જર વેદાંતા જૂથની કંપનીઓમાં જ મજબૂત વૃદ્ધિની વાર્તાઓ, પર્યાવરણ પ્રત્યેની જવાબદારી, નોંધપાત્ર ટેક્નિકલ પ્રગતિને વધુ સારી રીતે હાઇલાઇટ કરવા અને બજારને વધુ સરળતાથી મૂલ્ય પૂરું પાડવા માટે સક્ષમ બનાવે છે. આ ગતિવિધિના પગલે વેદાંતા માટે નાણાંકીય વર્ષનો પહેલો અર્ધવાર્ષિક ગાળો અને બીજો ત્રિમાસિક ગાળો મજબૂત પરિણામો સાથેનો રહ્યો હતો જેમાં કંપનીએ રૂ....

આ વિશેષ ભાગીદારી  સીએચ4 ગ્લોબલના ગ્લોબલ સીવીડ આધારિત ફીડ એડિટિવ મીથેન ટેમર  સાથે યુપીએલની બજારની પહોંચનું મિશ્રણ કરે છે, ભારત, બ્રાઝિલ, આર્જેન્ટિના, ઉરુગ્વે અને પેરાગ્વેમાં મહત્વના પશુ બજારોને લક્ષ્ય બનાવે છે  મુંબઈ,  ટકાઉ કૃષિ સોલ્યુશન્સમાં વૈશ્વિક અગ્રણી યુપીએલ અને સીએચ4 ગ્લોબલ એ એક વ્યૂહાત્મક ભાગીદારી કરાર કર્યાની આજે જાહેરાત કરી...

દેશ વિદેશના સહેલાણીઓએ દિવાળીમાં ગુજરાતના પ્રવાસન સ્થળોનો આનંદ માણ્યો 13 લાખથી વધુ ભાવિકોએ દ્વારકાના દર્શન કર્યાઃ હેરિટેજ શહેર અમદાવાદમાં કાંકરિયા...

વર્લ્ડ હેરિટેજ વીક- ૨૦૨૪-ગુજરાતની ઐતિહાસિક નગરી ચાંપાનેર -છેલ્લા બે વર્ષમાં ૮૦ હજારથી વધુ દેશ- વિદેશના મુલાકાતીઓએ ચાંપાનેરની મુલાકાત લીધી એક...

ડૉ. કર્ણની કરામતે કાંડેથી કપાયેલો હાથ ફરી જોડી આપ્યો- મેડિસિટી સિવિલ હોસ્પિટલે કપાયેલા હાથને પ્રિઝર્વ કર્યો, ક્રીષા હોસ્પિટલમાં સફળ ઓપરેશનથી હાથ...

રૂ. ૩૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર વૃદ્ધાશ્રમના દાતાઓનું રાજ્યપાલ શ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાલ ઓઢાડી મોમેન્ટો આપી સન્માન કરાયું...

અમદાવાદ : અમદાવાદ બુક ક્લબ દ્વારા 23મી નવેમ્બર શનિવારના રોજ ધ હાઉસ ઓફ મેકેબા, સિંધુ ભવન રોડ, અમદાવાદ ખાતે જાણીતા...

"સાસણ: લાગણીઓને જગાડતી અને પરંપરાઓ ઉજવવા માટે એક મનમોહક ગુજરાતી ફિલ્મ" • આ ફિલ્મ શિવમ એન્ટરપ્રાઇઝ દ્વારા નિર્મિત છે. અમદાવાદ,...

PM નરેન્દ્ર મોદીની સ્મરણશક્તિ અને આશાબહેન બક્ષીની પુરણપોળી-આશાબહેન બક્ષીએ વિજયભાઈ રૂપાણીને ફોન કરીને કહ્યું કે જમાઈરાજ, હું તમારાં પહેલાં નરેન્દ્ર...

ભરૂચ તાલુકાના ટંકારીયા ગામના આધેડ સાથે છેતરપિંડી (પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચના ટંકારીયા ગામના રહીશ અને ડોક્ટર તરીકે પ્રેકટીશ કરતા ફરિયાદી સાથે...

(એજન્સી) ડીસા, શનિવાર ૨૩ નવેમ્બરે બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભાની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના સ્વરૂપજી...

સાઇબર ગઠિયાઓએ અમદાવાદના એક વૃદ્ધને શિકાર બનાવ્યા (એજન્સી)અમદાવાદ, શેર બજારમાં રોકાણ કરવાનું કહ્યું વધુ નફો મેળવવાની લાલચે ફરી એક વખત...

સાબરમતીમાં જૂની ભુગર્ભ ટાંકી તોડી વધુ ક્ષમતાની નવી ટાંકી તૈયાર થશેઃ દિલીપ બગડિયા ( પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરના વ્યાપ અને...

મેહુલ શાહ પોતાને સનદી અધિકારી તરીકે ઓળખાવતો હતો (એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં અત્યાર સુધીમાં નકલી સરકારી ઓફિસ, નકલી સરકારી અધિકારી અને નકલી...

મહાયુતિના નેતાઓની દિલ્હીમાં શ્રેણીબધ્ધ બેઠકો (એજન્સી) મુંબઈ, ૨૦૨૪ની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ ભાજપ સમર્થિત મહાયુતિ ગઠબંધન આગામી સરકાર...

આઈપીએલ મેગા ઓક્શનમાં ઈતિહાસ રચાયો -પંતને લખનૌએ રૂ.ર૭ કરોડમાં અને શ્રેયસ અય્યરને રૂ.ર૬.૭પ કરોડમાં પંજાબે ખરીદયો ઃ વૈંકટેશ અય્યર ર૩.૭પ...

એસવીપી હોસ્પિટલને જીવતી રાખવા માટે વી.એસ. હોસ્પિટલને નામશેષ કરવામાં આવી છે તેવા આક્ષેપો ( પ્રતિનિધિ) અમદાવાદ ,  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન...

છેલ્લાં બે ત્રણ વર્ષમાં અંગદાન અંગે લોકો માં જાગૃતિ વધતા અંગદાન માટે પરીવારજનો ની સંમતિ મેળવવાનું થયુ સરળ:ડૉ. રાકેશ જોષી,...

PMJAY-MAA યોજના-તા.29/10/2024થી 70 વર્ષથી વધુ ઉંમર ધરાવતા નાગરિકોને આવકની મર્યાદા ધ્યાનમાં લીધા સિવાય આયુષ્યમાન કાર્ડ આપવાનો અમલ કરતી વય વંદના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.