અમદાવાદ: મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર બનવાની સાથે જ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે આજે પોતાની પ્રતિક્રિયા પણ આપી હતી. નિતીન પટેલે...
રાજકોટ: રાજકોટમાં પ્રધાનમંત્રી આયુષમાન કાર્ડનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. એક સમાજનાં લોકોએ એક લાલબહાદુર શાસ્ત્રી સ્કુલમાં એક કેમ્પનું આયોજન...
૪૮૫ મીટરની અદ્યતન જેટીના બાંધકામથી નવલખી બંદર- વાર્ષિક કાર્ગો હેન્ડલિંગ કેપેસિટીમાં 12 MMTAનો વધારો થશે ભારત સરકારના સાગરમાલા પ્રોજેકટમાં રૂ....
" વિકસીત ભારતના નિર્માણમા ફિટનેસનો ફાળો અતિ આવશ્યક" - મુખ્યમંત્રી મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ અદાણી ફાઉન્ડેશન આયોજિત મેરેથોન ને...
અમદાવાદ: શહેરમાં અનેક શાળા કોલેજો કે ઊંચા ટાવરો પર ટેલિકોમ કંપની દ્વારા મોબાઇલ ટાવર લગાવવામાં આવે છે. આ ટાવર લગાવ્યા...
ભિલોડા, અરવલ્લી જીલ્લામાં વાહનચાલકો ટ્રાફિકના નિયમોનો ઉલાળિયો કરી બેફામ વાહનો હંકારી વારંવાર અકસ્માત સર્જી નિર્દોષ લોકોનો ભોગ લઈ રહ્યા છે...
મુઝફ્ફરનગર, ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરની એ કંપનીને મોટો દંડ ફટકારવામાં આવ્યો છે. આ કંપની સાથે એની પ્રોડક્ટની ઓનલાઇન જાહેરાત કરનારા બોલિવૂડ એક્ટર્સ...
કોલકાતા, ભારતે બાંગ્લાદેશને કોલકાતા ટેસ્ટમાં અઢી દિવસની અંદર જ હાર આપીને ટેસ્ટ શ્રેણી પર ૨-૦થી કબજો કરી લીધો છે. બંને...
બોગોટા, રાષ્ટ્રપતિ ઈવાન ડુકેની સામાજિક અને આર્થિક નીતિઓના વિરોધમાં કોલંબિયાના શહેરોમાં લોકો મોટી સંખ્યામાં સડકો પર ઉતરી આવ્યા છે. વિરોધને...
નવી દિલ્હી, અયોધ્યા ચૂકાદા બાદ અને મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ભૂકંપ બાદ વડાપ્રધાન નરેંદ્ર મોદી આજે પોતાના માસિક રેડિયો કાર્યક્રમ...
(પ્રતિનિધિ)મોડાસા, અરવલ્લી જિલ્લા ભાજપના પ્રમુખ રણવીસિંહ ડાભીએ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર તમામ ખેડૂતો માટે જાહેર કરેલ આ રાહત...
(પ્રતિનિધિ)ભિલોડા, મેઘરજમાં ટેકાના ભાવે મગફળી વેચવી હોય તો વચેટિયાઓનો 'ટેકો' જરૂરી બન્યો, ખેડૂતો ખુલ્લા બજારે વેચવા મજબૂર બન્યા હોય તેવી...
(પ્રતિનિધિ)ભિલોડા, ભિલોડામાં હાર્દસમા રેસીડેન્ટ વિસ્તારમાં શ્રી ઉમિયાનગર સોસાયટી અને માણેકબા સોસાયટીમાં અલગ-અલગ ઘરોમાં માતાજીના નામની પાવતી બનાવી ફાળો ઉઘરાવવાના બહાને...
(પ્રતિનિધિ)બાયડ, બાયડ પંથકમાં દેશી-વિદેશી દારૂની રેલમછેલ જોવા મળી રહી છે બાયડ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દારૂની હાટડીઓ ધમધમી રહી છે...
(પ્રતિનિધિ)ભરૂચ, ઝઘડિયા તાલુકાના ઉચેડિયાગામનો પરેશ ઉર્ફે સુરેશ પટેલ ચોરીની બાઈક સાથે જીલ્લા એલસીબીની ટીમના હાથે ઝડપાય ગયો છે.પરેશ ઉર્ફે સુરેશે...
(પ્રતિનિધિ)ભરૂચ, ઝઘડિયાની સિનિયર સીટીઝન મહિલાને વૃદ્ધોનું પેન્શન માટેનું ફોર્મ ભરવાનું છે તેમ કહી ભરૂચ કલેક્ટર કચેરી લઈ જઈ સાડા સાત...
નવી દિલ્હી, અત્રેનાં એફ. એસ. એસ. એ. આઇ. નાં ખાદ્ય નિયામકે અપમાનજનક જાહેરાત કરવા માટે મેકડોનાલ્ડ ફાસ્ટફુડ ચેનનું સંચાલન કરતી...
મુંબઈ, મહારાષ્ટ્રની કોર્ટે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની તેમના વિરુદ્ધ કરાયેલી બદનક્ષીની અરજીને રદ કરવાની અરજી ફગાવી દીધી છે. આ ઉપરાંત...
ઇસ્લામાબાદ,પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને પૂર્વ વડાપ્રધાન નવાજ શરીફની બીમારી પર ટીપ્પણી કરતા જણાવ્યું કે તેઓ બીમારનું બહાનુ કરીને વિદેશ ભેગા...
જયપુર, રાજસ્થાનમાં મુસ્લિમ પોલીસકર્મીઓને દાઢી ન રાખવાનું ફરમાન આવ્યું છે. અલવર પોલીસે નવ પોલીસકર્મીનાં નામ દાઢી રાખવા આપેલી મંજૂરી પાછી...
નવી દિલ્હી, બેઇજિંગને પોતાની હવાની ગુણવત્તા સુાૃધારવામાં ૧૫ વર્ષનો સમય લાગ્યો છે પણ ભારતને પોતાની રાજાૃધાની દિલ્હીની હવાની ગુણવત્તા સુાૃધારવામાં...
ચેન્નાઈ, છ વર્ષની બાળકીએ તમિલનાડુ ક્યૂબ અસોસિએશને દુનિયાના સૌથી નાની ઉંમરના જીનિયસ બાળકનો ખિતાબ જીતી લીધો છે. સારાએ શુક્રવારના રોજ...
મુંબઈ, મહારાષ્ટ્રના રાજકારણમાં નોંધપાત્ર ઉલટફેર બાદ ભાજપની સરકાર રચાતા પક્ષના નેતાઓ તેમના નિવેદનો આપી રહ્યા છે. મહારાષ્ટ્રમાં ભાજના દિગજ્જ નેતા...
હૈદરાબાદ, હૈદરાબાદમાં સૈદાબાદ પોલીસે એમઆઇએમના નેતા અને ધારાસભ્ય અકબરૂદ્દીન ઓવૈસીની વિરૂદ્ધ કેસ નોંધ્યો છે. અકબરૂદ્દીન પર ચાલુ વર્ષે 23 જુલાઇએ...