‘‘જીતશે ગુજરાત – હારશે કોરોના’’ના વિજયમંત્ર સાથે હરેક ગુજરાતી કોરોના સામેની લડાઇમાં યોદ્ધા-વોરિયર તરીકે જોડાય:-મુખ્યમંત્રીશ્રીનું આહવાન તા.રરમી મે એ...
ભરૂચ, તાલુકાના મોરતલાવ ગામે કેનાલમાં તણાઈ આવેલી પુરુષ ની લાશ મળી તથા રાણીપુરાના રેલ્વે નાળા પાસેથી ૫૧ વર્ષીય મહિલાની બિનવારસી...
લોક ડાઉન અને કોરોના મહામારી વચ્ચે ગુજરાત સરકાર દ્વારા લોક જાગૃતિ માટે વિવિધ વિસ્તારોમાં વોડ મા ભાજપ ના કાયકતા ઓ...
બાર કલાક કોવિડ હોÂસ્પટલમાં ડ્યૂટી કરવા સહિતની શરતો મૂકવામાં આવી ઃ ત્રણ માસના કરાર આધારિત નિમણૂંક આપી ફરજ પર હાજર...
રાજ્યભરમાં હીટવેવની આગાહી -ગરીબો, બાળકો તથા વૃધ્ધોની હાલત કફોડી બની - ચાલતા જઈ રહેલા પરપ્રાંતીય શ્રમિકનું મૃત્યુ અમદાવાદ, અમદાવાદ સહિત...
વાંકાનેર મહિલા પોલીસની ફરજનિષ્ઠા લગ્નના બીજા દિવસે જ ફરજ પર હાજર મોરબી, કોઈપણ વ્યક્તિ માટે લગ્ન પ્રસંગથી નવા જીવનની શરૂઆત...
સોશિયલ ડીસ્ટન્સનો અભાવ ઃ મોટાભાગના વિસ્તારોમાં લોકડાઉનના નિયમોનો ખુલ્લેઆમ ભંગ ઃ કોરોનાની Âસ્થતિ ખૂબ જ વિકટ બનવાની દહેશતથી નાગરિકોમાં ફફડાટ...
રાજ્ય સરકારે જાહેર કરેલી આત્મનિર્ભર યોજના અંતર્ગત શ્રમિકો અને નાના ધંધાર્થીઓને રૂ. એક લાખની લોન આપવાનો લાભ દસ લાખ નાગરિકોને...
સરકારી કચેરીમાં મુલાકાતીઓ પર પ્રવેશ નિષેધ યથાવત ગાંધીનગર, રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે લોકડાઉન-૪ એટલે કે ૩૧ મે સુધીના સમયગાળા...
મણિનગરનાં યુવક જરૂરી બ્લડ મળતું ન હોવાથી રડી પડ્યાં ને...-જવાન પ્રકાશભાઈના માનવતા સભર કાર્યની નોંધ લઈ સન્માન કરાયું અમદાવાદ, મણિનગર...
સાંતેષ પાર્કમાં એક પરિવારને કોરોના પોઝિટિવ આવ્યો હતો ઃ સંપર્કમાં આવેલાં પાડોશીઓને ઘરમાં રહેવાની સુચના અપાઈ હતી અમદાવાદ, અમદાવાદ શહેરના...
રોગ પ્રતિકારક શક્તિ વધારવા સાથે શ્વાસોશ્વાસની તકલીફમાં પણ ફાયદો કરે છે આ આયુર્વેદિક ગોળીઓ આયુષ ૬૪, સંસમની ઘનવટી, યષ્ટીમધુ ધનવટી...
સિવિલ હોસ્પિટલથી ફોન કરી દર્દીના પરિવારજનોને અપાશે તમામ જાણકારી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોનાગ્રસ્ત દર્દીઓના પરિવારજનોને જાણકારી આપવા માટે વિશેષ...
સરકારી દિશાનિર્દેશોમાં સમયાંતરે આવશ્યકતા જણાતા સુધારા કરવામાં આવશે -મહેસુલ મંત્રીશ્રીકૌશિક પટેલ કન્ટેનમેન્ટ અને નોન કન્ટેન્ટમેન્ટઝોન સ્થાનિક અધિકારીઓ સાથે સંકલન અને...
ઉત્તરપ્રદેશ સરકારે બસોને મંજુરી આપવી જાઇએઃ રસ્તા પર ચાલનારા એ જ છે જેમણે ભારત બનાવ્યું છે અને તેમના પરસેવાથી દેશ...
અમદાવાદ, ૧૬મી મે, ૨૦૨૦ના રોજ અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશન દ્વારા એપિડેમિક ડિસિઝ એક્ટ ૧૮૯૭ અંતર્ગત કરવામાં આદેશનું પાલન નહીં કરવા બદલ...
જંગલ નજીક રહેલા ખેતરોમાં ઉભી નીલગીરી અને લીંબુનો પાક સ્વાહા અરવલ્લી જીલ્લામાં આવેલા ડુંગર અને જંગલમાં આગ લાગવાની ઘટનાઓમાં પર્યાવરણ...
ગાંધીનગર, ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, ધમણ-૧ વેન્ટીલેટર્સ સંદર્ભમાં સરકાર સામે કોંગ્રેસ જૂઠા આક્ષેપો સામેનો જવાબ નાયબ...
ભુજ, ગુજરાતમાં જે નવા કેસનો આંકડો સામે આવ્યો તેમાં ૨૧ કેસની સાથે કચ્છ જિલ્લો ત્રીજા નંબરે ઉપર આવી ગયું છે....
સર્વેની કામગીરીમાં ચેપ લાગ્યો કોરોનાથી વધુ એક શિક્ષકનું મોત- ૧૩મી મેના રોજ શિક્ષકને દાખલ કરાયા અને ૧પમીએ મોત નિપજ્યું અમદાવાદ,...
શ્વાસનળી-અન્નનળીની વચ્ચે પડદા વિના જન્મેલી બાળકીને બચાવાઈ લગ્નના ૧૭ વર્ષે પારણું બંધાયેલું, અટલ યોજના હેઠળ નિઃશુલ્ક સર્જરી અમદાવાદ,લોકડાઉનના અમલ વચ્ચે...
કાપડના વેપારીઓનું મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ. ૧.૦પ કરોડનું અનુદાન અમદાવાદ, અમદાવાદના કાપડ બજાર શરૂ થાય તો ઉત્પાદકો પાસે તૈયાર પડેલો...
ટ્રેનમાં જવા માટે બનાવટી ટોકન બનાવી ટોકનદીઠ ૧૦૦૦ લઇ છેતરપિંડી આચરી હતી અમદાવાદ, એક તરફ લોકડાઉનમાં ફસાયેલા પ્રવાસી મજૂરો પોતાના...
છેલ્લા કેટલાક સપ્તાહથી ગ્રાહકો તરફથી સંપૂર્ણ પેમેન્ટ ન મળવાને લીધે કંપનીને પૈસાની તકલીફ પડી રહી છેઃ રિપોર્ટ નવી દિલ્હી, સમગ્ર...
અમદાવાદ, નારોલ-શાહવાડી ખાતે ત્રણ વર્ષ અગાઉ લગ્ન કરીને આવેલી પરિણીતાને દહેજ માટે અવારનવાર પરેશાન કરી માનસિક ત્રાસ આપતાં અને પતિ...