Western Times News

Gujarati News

ખેડૂતનું વીજ કનેક્શન કાપ્યા પછી પણ ૭ હજાર બિલમાં ઉમેરાયા પ્રતિનિધિ દ્વારા, ભિલોડા: કોરોનાની મહામારીમાં વીજતંત્રએ આડેધડ મનફાવે તેમ ગ્રાહકોને...

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવાલયોમાં ભગવાન શિવની આરાધના કરવા ભકતોની લાંઇનો લાગતી હેોય છે. પરંતુ ચાલુ વરસે કોરાના એ ભક્તોને...

માન્ચેસ્ટર: વેસ્ટઈન્ડીઝ સામેની બીજી ટેસ્ટ મૅચની પહેલી ઇનિંગમાં ૧૭૬ રનની જબરદસ્ત પારી રમનાર ઑલરાઉન્ડર બેન સ્ટોક્સે તાજેતરમાં પોતાના સાથી પ્લેયર...

અમદાવાદ: ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના વાઈરસના કેસોને લઇ અમદાવાદવાસીઓનો અભિપ્રાય છે કે, સરકારે ફરી એક વખત લોકડાઉન લાગુ કરવું...

અમદાવાદ: ડાૅ. ચિરાગ પટેલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ઈમરજન્સી મેડિસીન વિભાગના ઈન્ચાર્જ હેડ તરીકે ફરજ બજાવી રહ્યા છે. ડો. ચિરાગ...

અમદાવાદ: રાજ્યમાં ફેલાયેલા કોરોના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકાર કટિબદ્‌ધ છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે કોરોનાનુ વધુને વધુ ટેસ્ટિંગ થાય...

(પ્રતિનિધિ) અમદાવાદ: દેશભરમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે કેન્દ્ર સરકારે લોકડાઉન જાહેર કર્યા બાદ તેમાં છુટછાટો આપવાની સત્તા રાજય સરકારોને આપી...

સિડની: ભારત વિરુદ્ધ ફક્ત એક ટેસ્ટ રમનાર ઓસ્ટ્રેલિયાના બેટ્‌સમેન માર્નુસ લાબુશેનેે ઉમ્મીદ છે કે, ડિસેમ્બરમાં જ્યારે બન્ને ટીમનો આમનો સામનો...

મેટ્રો કેશ અને કેરી ઇન્ડિયા તેની 17મી એનિવર્સરીની ઉજવણી સાથે કિરાણા અને નાના અને મધ્યમ ઉદ્યોગો (એસએમઈ) માટે પોતાની પ્રતિબદ્ધતાને...

ફરી લોકડાઉન કરવું જાેઇએ તો કોરોના કેસમાં ઘટાડો થશે અમદાવાદ, ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના વાઈરસના કેસોને લઇ અમદાવાદવાસીઓનો અભિપ્રાય...

સુજનપુર: ભાગ્યે જ જાેવા મળતો પીળા રંગનો કાચબો ઓડિશાના સુજનપુર ગામમાંથી મળી આવ્યો છે. આ પછી સ્થાનિકોએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને આ...

અમદાવાદ: ગ્લોબલ વોર્મિંગ અંગે જાગૃતિ ફેલાવવા તથા સાણંદ શહેર અને તેના પરિઘમાં ગ્રીન કવર વધારવા માટે માનવ સેવા ટ્રસ્ટ દ્ગય્ર્ંએ...

બેન્કોના રાષ્ટ્રીયકરણને ૫૧ વર્ષ પૂરા થયા-ડિફોલ્ટર સામે પગલાં લેવામાં રિઝર્વ બેન્કની ઉદાસિનતાથી બેન્કો નબળી પડી છે, ૩૨૭૩૭ કરોડની વસૂલાત બાકી...

પાયલોટ ભાજપની મહેમાનગતિ છોડીને વાતચીત કરે, પરિવારનો મામલો સાથે બેસીને જ ઉકેલી શકાયઃ કોંગ્રેસ જયપુર,  રાજસ્થાન પ્રદેશ ભાજપ અધ્યક્ષ સતીશ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.