Western Times News

Gujarati News

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા યુવાનો માટે મેગા પ્લેસમેન્ટ કેમ્પ યોજાયો મેગા પ્લેસમેન્ટ કેમ્પમાં...

ગામે ગામ અને ઘરે ઘરે પાણી પહોંચાડવા ભાજપના નેતાઓ પણ નિષ્ફળ રહ્યા હોવાની લોકોમાં ચર્ચા  પાણી પાછળ દર વર્ષે લાખોનો...

વિરપુર: વિરપુર તાલુકાની કે સી શેઠ આર્ટસ કોલેજ ખાતે રોજગારી ભરતી મેળો યોજાયો આ ભરતી મેળામાં કોલેજ ભુતપૂર્વ અને વર્તમાન સમયના...

૨૮૦૦થી વધુ ઉમેદવારોએ ભાગ લીધો  : વિનય, વિવેક તથા વર્તર્ણુક આ ત્રણ ગુણોને પોતાનો સ્‍વભાવ બનાવી લક્ષ્ય પ્રાપ્‍ત કરો- વન...

માણાવદરમાં બનાવવામાં રસ્તાઑનું આયુષ્ય લાંબુને બદલે ટૂંકુ થઇ રહયું છે.પ્રત્યેક રસ્તા બન્યા પછી એકાદ વર્ષ કરતાંય ઑછા સમયમાં ખાડા ખબડામાં...

જિલ્લામાં ગત બે વર્ષમાં ૪૫૬૦ ખેડૂતોને તાલીમ : ૧૬૯૦ ખેડૂત ભાઇબહેનોએ કિચન ગાર્ડનીગની તાલીમ મેળવી ગત બે વર્ષમાં ૩૫૪ થી વધુ...

કપડવંજના રત્ન દેવસુરી તપાગચ્છ સમાચારી સંરક્ષણ આગમોદ્ધારક પ.પૂ. આચાર્ય આનંદસગાર સુરીશ્વરજી મ.સા. ની જન્મભૂમિ માં નેમીનાથજી જૈન દેરાસર કુળદેવી સર્વમંગલા...

કપડવંજ તાલુકા પંચાયત દ્વારા મંગળવારના રોજ તાલુકા પંચાયતમાં નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું તાલુકા પંચાયતના વિભાગોનો સ્ટાફ પણ આ...

ગુજરાત શાળા શિક્ષણ પરિષદ સમગ્ર શિક્ષા અને જીલ્લા શિક્ષણાધિકારીશ્રી ની કચેરી અરવલ્લી દ્વારા રાજ્યની તમામ ઉચ્ચ પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચ.માધ્યમિક શાળામાં...

ભિલોડા, ગુજરાત રાજ્ય પરિવહન નિગમ ની અડધો-અડધ બસો યોગ્ય સમારકામ ના અભાવે ખખડધજ હાલત માં ઉપયોગ માં લેવાતી  હોવાનું મુસાફરો અનેકવાર...

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાની મામલતદાર કચેરી ખાતે આજ રોજ તા લ:- ૧૯-૦૨-૨૦૨૦ના રોજ મામલતદાર ગળતેશ્વરને ડૉ. આંબેડકર સંપર્ક અભિયાન દ્વારા...

દંતાલી પ્રા.શાળામાં કૈવલ્ય ફાઉન્ડેશન દ્વારા પુસ્તક પ્રદર્શન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેના દસ વિભાગ પાડવામાં આવ્યા હતા.જેમાં ડીઝીટલ કલાસરૂમ,બોલો એપ,શાળા...

વરિષ્ઠ સચિવો પાસેથી બારીકાઇથી વિગતો મેળવી માર્ગદર્શન આપતા શ્રી વિજયભાઇ રૂપાણી અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ગુજરાત મુલાકાતને હવે ગણતરીના...

આ પરીક્ષા સમગ્ર દેશમાં માર્ચ 15, 2020ના રોજ યોજાશે ડૉક્ટર્સ અને આઈઆઈટીયન્સ બનવાના તેમના પ્રયાસોમાં પ્રથમ પગલું ભરવામાં મદદરૂપ થવા...

એક વર્ષમાં જ કુપોષિત બાળકોની સંખ્યા બમણી અને ખર્ચ અડધો થયો-ગુજરાત મોડેલમાં કુપોષિત બાળક માટે દૈનિક રૂ.પ.૧૦નો ખર્ચ! દેવેન્દ્રશાહ દ્વારા...

ટૂંક સમયમાં તારીખ જાહેર કરાશેઃ દિલ્હીના ગ્રેટર કૈલાશ વિસ્તારમાં શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની પ્રથમ બેઠકઃ નૃત્યગોપાલદાસ ટ્રસ્ટના અધ્યક્ષ નવી...

વસ્ત્રાપુર માં મેમ્બરશીપ ફ્રી લઈ સગવડો ન આપતાં ફરીયાદ અમદાવાદ: પાલડી વિસ્તારમાં રહેતાં વેપારી અને તેમનાં સગાંને લગ્નમાં અબુધાબી જવાનું...

વાડજ, રાણીપ, સરદારનગર સહિતના વિસ્તારોમાં તસ્કરો ત્રાટક્યા (પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં ઘરફોડ ચોરી કરતી ગેંગ સક્રિય બનેલી છે ડોનાલ્ડ ટ્રમ્પના...

અમદાવાદ: ચોરો અને તસ્કરો શહેરમાં બેફામ બન્યાં છે. ત્યારે ઘરફોડ ચોરીઓ ઉપરાંત કેટલાંક સમયથી કારનાં કાચ તોડીને કિંમતી વસ્તુઓ સહિત...

અમદાવાદ: વેજલપુર વિસ્તારમાં મહિલાએ ગૃહ કંકાશને પગલે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યાની ઘટના બહાર આવી છે. જ્યારે ક્રિષ્નાનગરમાં ધરેલું કંકાશથી...

મોડાસા: તાજેતરમાં ગણતંત્ર દિવસ પરેડ કેમ્પ દિલ્લી મુકામે ગુજરાતના 12 સ્વંયસેવકો સાથે સફળ રીતે પૂર્ણ કરી શ્રી કલજીભાઈ આર.કટારા આર્ટ્સ...

ગોડાદરા સ્થિત જ્ઞાનજ્યોત વિદ્યાલયમાં 11 કોમર્સમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ દ્વારા ''પ્લાસ્ટિક મુક્ત ભારત" અને "પર્યાવરણ સુરક્ષા" ને ધ્યાનમાં રાખીને એક અનોખો પ્રયાસ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.