Western Times News

Gujarati News

અમદાવાદ : અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ભારે ખળભળાટ મચાવનારા ડ્રગ્સ કેસમાં સમી-હારિજના પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડનો પુત્ર કિશોરસિંહ રાઠોડ દોષિત...

અમદાવાદ: આવતીકાલે આસુરી શકિત પર દૈવી શકિતના વિજયનું પવિત્ર પર્વ વિજયાદશમી-દશેરાનો તહેવાર છે, જેને લઇ અમદાવાદ શહેર સહિત રાજયભરમાં લોકોમાં...

અમદાવાદ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવદુર્ગાની ભક્તિના પર્વ નવરાત્રીની નોમને ‘નવદુર્ગા બાલિકા પૂજન’ તરીકે રાજ્યભરમાં ઉજવતાં ૫૩ હજારથી વધુ આંગણવાડીઓની...

-: રાજ્યની ૫૩ હજાર આંગણવાડીઓમાં નવ લાખ બાલિકાઓનું શક્તિ ઉપાર્જન પર્વે પૂજન :- દિકરીઓને સુપોષિત - સુશિક્ષિત - સુરક્ષિત સ્વાવલંબી...

રાજ્યભરમાં મહિલા-બાળ વિકાસની વિવિધ યોજનાઓ,  કામગીરી અને પ્રગતિનું જીવંત મોનીટરીંગ કરાશે મહિલા અને બાળ વિકાસની વિવિધ યોજનાઓ, સેવાઓ, અન્ય કામગીરી...

પંચદિવસીય યજ્ઞમાં લાખો આહુતિ યજ્ઞનારાયણ દેવને અર્પણ કરવામાં આવશે. અમદાવાદ નિવાસી જીતેન્દ્રભાઇ ભૂપેન્દ્રભાઇ પટેલ પરિવારના મુખ્ય યજમાન પદે તા.૮ ઓક્ટોબર...

કુમકુમ મંદિર ખાતે દશેરાએ ભગવાનને  શસ્ત્રો ધરાવામાં આવશે અમદાવાદ: તા. ૭ ઓકટોમ્બર ને સોમવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર-કુમકુમ- મણિનગર ખાતે...

GPO ના ફિલાટેલી બ્યુરોમાં ઉપલબ્ધ છે અત્તરયુક્ત ટપાલ ટિકિટ, માય સ્ટેમ્પ અને વિવિધ પરબિડિયા ............... મિરઝાપુરની જનરલ પોસ્ટ ઓફિસ હેરિટેજ...

અમદાવાદ સ્થિત નવ વાયરલેસ ભારતની એકમાત્ર કંપની છે જેણે હિસર ખાતે યોજાયેલા સપ્ત શક્તિ વોર ટેક એક્ઝિબિશનમાં લાઈ-ફાઈ ટેકનોલોજીનું પ્રદર્શન...

ડ્રાય વેસ્ટ મેનેજમેન્ટ ક્ષેત્રે અગ્રણી નેપ્રા દૈનિક 560 મેટ્રિક ટન જેટલો ડ્રાય વેસ્ટ પ્રોસેસ કરે છે અને પેપર, પ્લાસ્ટિક, પાઈપ્સ...

 મુંબઈ, બિગ બોસ 13 ને તેના પહેલા એપિસોડથી જ શોમાં અશ્લીલતાના આક્ષેપોનો સામનો કરવો પડ્યો છે. સોશ્યલ મીડિયા પર પણ...

જયપુર,રાજસ્થાનના પાલી જિલ્લામાં અકસ્માતમાં મોતને ભેટેલા યુવકની ખોટી ઓળખના કારણે પરિવારજનોએ બીજા યુવકના અંતિમ સંસ્કાર કર્યા હતા. જોકે, ૨૦ દિવસ...

કરાંચી, ભારતમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હાફિઝ સઇદે પોતાની ધરપકડની વિરૂદ્ધ લાહોર હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે.  કોર્ટે સોમવારે આ અરજીનો...

વૃક્ષોને કાપવાને લઇને સામાજિક અને પર્યાવરણ કાર્યકરો વિરોધ કરી રહ્યા હતા: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક આદેશ નવી દિલ્હી, મહારાષ્ટ્ર સરકાર ૨૧મી...

મુંબઇ, મહારાષ્ટ્રના જલગાવમાં ભાજપના કોર્પોરેટર સહિત પરિવારના પાંચ સભ્યોની ઘાતકી હત્યા કરવામાં આવતા સનસનાટી મચી ગઇ છે. આ મામલામાં ત્રણ...

સરહદી મુદ્દા ઉપર ખેંચતાણ જારી છે ત્યારે બંને નેતાઓની વચ્ચેની બેઠકને લઇને ભારે સસ્પેન્સઃ દરિયાકાંઠે વાતચીત નવીદિલ્હી, ચીનના પ્રમુખ શી...

પુણે, એઆઈએમઆઈએમ નેતા અસદુદ્દીન ઓવૈસીનું કહેવું છે કે કોંગ્રેસ પાર્ટીનો સફાયો થઈ ચૂક્યો છે અને હવે તેને કેલ્શિયમના ઇન્જેક્શન આપીને...

દ્વાસ, જમ્મુ કાશ્મીરમાં ઠંડીની શરૂઆત પહેલા આતંકવાદીઓને મોકલવા માટે પાકિસ્તાને પુરી શÂક્ત લગાવી દીધી છે.પરંતુ સુરક્ષા દળોની સતર્ક દેખરેખને કારણે...

મુંબઇ, બોલિવુડમાં યુવા પેઢીની લોકપ્રિય અભિનેત્રી પરિણિતી ચોપડા હવે બેડમિન્ટન સ્ટાર સાયના નહેવાલની બાયોપિક ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે....

૩૦ હજાર જેટલા દીવડાના ઝગમગાટમાં મહાત્મા ગાંધી બાપુ ઝડક્યા  : અલૌકિક વાતાવરણનું નિર્માણ થયું ગાંધીનગર: ગાંધીનગર કલ્ચરલ ફોરમના નવરાત્રી મહોત્સવ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.