Western Times News

Gujarati News

સ્થાનિક પોલીસે રૂ.ર.૬૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરી જુગાર ધારા હેઠળ ગુનો નોંધ્યો મહેસાણા, કડી તાલુકાના બાવલુ ગામના એક મકાનમાં ગત...

(પ્રતિનિધિ) અમદાવાદ, ભારતીય સંસ્કૃતિમાં તહેવારોનું વિશેષ મહત્વ છે તેમાંય હિંદુધર્મમાં તો તહેવારોના અનેક પ્રકાર રંગરૂપ જોવા મળે છે. તહેવારો માણસના...

સુપ્રિમ કોર્ટમાં સંનિષ્ઠ, સક્ષમ અને નિડર ન્યાયાધીશો ના બેઠા હોત તો ગમે તે પક્ષના ધારાસભ્યો કે સાંસદો એવા કાયદા ઘડતા...

(પ્રતિનિધિ) અમદાવાદ,  AMC દ્વારા મોટેરામાં T P. સ્કીમ નં. ૨૧ મોટેરા). FP i- ૩૭૫, ક્ષેત્રફળ ૯૯૩.૦૦ ચો. મી.ના કોમર્શિયલવાળા પ્લોટ...

હિંમતનગર, હિંમતનગર નવી સિવિલ હોસ્પિટલમાં તબીબોની ગેરહાજરી, અનિયમિતતા, વસ્તુઓની ખરીદી મામલે અવારનવાર બૂમ ઉભી થાય છે પરંતુ મેડીકલ કોલેજ અને...

વડોદરા, આજવા રોડ પર આવેલ ધ પેલેસ સોસાયટીમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા વૃદ્ધે દિલ્હીના સાયબર ક્રાઈમ બ્રાન્ચના આઈપીએસ અધિકારી...

રીમીને મળી માતા-પિતાની છત્રછાયા- શિશુગૃહ અમદાવાદની બાળકી-રીમીને રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ  આયોગના અધ્યક્ષ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જરના હસ્તે ઔરંગાબાદના દંપત્તિને દત્તક...

રતલામ, મધ્ય પ્રદેશના રતલામ જિલ્લામાંથી માનવતાને કલંકિત કરતી ઘટના સામે આવી છે. જ્યાં હોસ્પિટલ પ્રશાસન દ્વારા એક દર્દીને વોર્ડમાં બંધક...

મુંબઈ, ઓસ્ટ્રેલિયાનો સ્ટાર ખેલાડી ડેવિડ વોર્નર આ વખતે ૈંઁન્માં જોવા મળશે નહીં. વોર્નર આઈપીએલ ઈતિહાસના મહાન ખેલાડીઓમાંથી એક છે. તે...

અમેરિકા સામે ભારત સાથે ચીને દોસ્તીનો હાથ લંબાવ્યો (એજન્સી)બેઈજીંગ, ચીન અને અમેરિકા વચ્ચે ટેરિફને લઈને તણાવ સતત વધી રહ્યો છે....

ગુજરાન ચલાવવા માટે સંઘર્ષ કરતી મહિલાએ એકલા હાથે પોતાના બાળકોનો ઉછેર કર્યો-કોઈ ઔપચારિક શિક્ષણ ન હોવા છતાં, તેણી કંપનીમાં મુખ્ય...

મુસાફરોને ઝડપથી સુવિધા પુરી પાડવા આગામી તહેવારોને ધ્યાને લઈને ગુજરાત એસ.ટી.નિગમનું સવિશેષ આયોજન રાજ્યના નાગરિકોને આગામી હોળી ધુળેટીના તહેવારો દરમિયાન...

સમાન સિવિલ કોડ અંગે સમિતિ સમક્ષ જિલ્લાના અગ્રણીઓ, જન પ્રતિનિધિઓ, વિવિધ ધર્મના આગેવાનોએ પોતાના વિચારો વ્યક્ત કર્યા સમાન સિવિલ કોડ સંદર્ભે UCC સમિતિ...

છૂટાછેડા, લગ્ન, ભરણપોષણ, મિલકત અધિકારો, લિવ-ઇન રિલેશનશિપ વિષયો પર પોતાના મંતવ્યો-સુચનોને યુસીસીની વેબ પોર્ટલ, ઇમેલ અથવા ટપાલ મારફતે રજુ કરવા અનુરોધ કરાયો સમાન સિવિલ કોડ...

ડૉક્ટર વેલકોન 2025નો અમદાવાદની નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ ખાતે સદ્ગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજીના હસ્તે પ્રારંભ  કર્મમુક્ત અવસ્થા માત્ર યોગથી જ...

ટગ ઓફ વોર, એથ્લેટિક્સ, કબડ્ડી, વોલીબોલ અને ખો-ખોમાં રોમાંચક સ્પર્ધાઓ જોવા મળી (એજન્સી) ગાંધીનગર, આઈ.આઈ.ટી.ઈ. ગાંધીનગર દ્વારા તેના વાર્ષિક રમતોત્સવ,...

સોનાની વરખ અને ડાયમંડનો પણ ઉપયોગ કરી નડિયાદના આર્ટીસ્ટ સતીષ પાટીલે માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલરનું આબેહૂબ પેન્ટીંગ બનાવ્યું હતું નડિયાદ,...

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) આરોગ્ય કર્મચારીઓને ઓનલાઈન તેમજ ઓફલાઈન તમામ પ્રકારની કામગીરીનો બહિષ્કારનું એલાન ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘે કર્યું...

(પ્રતિનિધિ) ગોધરા,‘ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્‌યા રહો...’ જેવા પ્રેરણાદાયક શબ્દો જેમના છે અને જેઓ યુવાનોના આદર્શ છે એવા...

CBSE બોર્ડની પરીક્ષામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો (એજન્સી)ગાંધીનગર, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે ઝ્રમ્જીઈએ વર્ષ ૨૦૨૬થી બોર્ડની પરીક્ષામાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.