(વિરલ રાણા દ્વારા) ભરૂચ: કોરોના વાયરસ ની મહામારી માં રક્ષાબંધન બહેનો માટે આશીર્વાદરૂપ બને તે માટે ભારતીય ટપાલ વિભાગ દ્વારા...
ઘરમાંથી નોટો છાપવાનું પ્રિન્ટર તથા રૂા.પ૦૦ અને રૂા.ર૦૦ ના દરની નકલી નોટોનો જથ્થો જપ્ત (પ્રતિનિધિ) અમદાવાદ: દેશભરમાં કોરોના વાયરસના પગલે...
એક સમયે સફળ ફિલ્મો માટે મહેનત કરનારી પૂજાને હવે સફળતા હાથ લાગી ગઈ છે. પૂજા હેંગડે હાલમાં ઈન્ડસ્ટ્રીની એ હિરોઈન...
વસ્ત્રાપુરમાં રહેતા મુખ્ય કમીશન એજન્ટે બાંગ્લાદેશથી ઈન્જેકશનો મંગાવી મુળ કિંમત ભુંસી નાંખી હતી (પ્રતિનિધિ) અમદાવાદ, સમગ્ર દેશમાં કોરોના વાયરસના કેસોની...
લંકા પ્રીમિયર લીગ ટૂર્નામેન્ટના પ્રથમ સીઝનની શરૂઆત ૨૮ ઓગસ્ટના રોજ કરવામાં આવશે અને આનો ફાઈનલ મેચ ૨૦ સપ્ટેમ્બરના રોજ રમાડવામાં...
ઓસ્ટ્રેલિયાની બેસ્ટ મહિલા ક્રિકેટરમાંથી એક ઓલરાઉન્ડર એલિસ પેરીના હાલમાં જ છૂટાછેડા થયા છે. તેણે ઓસ્ટ્રેલિયાના રગ્બી સ્ટાર મેટ ટોઉમા સાથે...
નવી દિલ્હી, મધ્ય ઓર્ડર બેટ્સમેન તરીકે ૨૦૧૩માં ટેસ્ટ ડેબ્યૂ કરનાર રોહિત શર્માને ગત્ત વર્ષે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝમાં ઓપનર...
બાહુબલી’ ફિલ્મમાં ભલ્લાલદેવનું પાત્ર ભજવનાર અભિનેતા રાણા દગ્ગુબાતી હાલ પોતાના લગ્નને લઈને સતત ચર્ચામાં છવાયેલા છે. ગર્લફ્રેન્ડ મિહિકા બજાજ સાથે...
એક તરફ મંદી અને બીજીતરફ કોરોનાના માહોલમાં યુવાનો બેરોજગાર બની રહ્યા છે. હદ તો ત્યારે થઈ કે એન્જિનિયરની ડિગ્રી હાથમાં...
વેક્સિનના નામે કમાણીના ખેલ : ભારતમાં સેનેટાઈઝર- માસ્કનું કરોડો રૂપિયાનું વેચાણ (પ્રતિનિધી) નવી દિલ્હી, ભારત સહિત વિશ્વભરમાં કોરોનાએ હાહાકાર મચાવી...
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે સેશન્સ કોર્ટમાં રાજદ્રોહ કેસમાં જામીનની શરતો અંગે અરજી કરી છે. હાર્દિક પટેલે જામીનની શરતોમાં ફેરફાર...
ભારત સરકારના સેન્ટ્રલ વેરહાઉસીંગ કોર્પોરેશન(ઝ્રઉઝ્ર)માં પડેલી જનરલ સુપ્રીટેન્ડન્ટની જગ્યા માટેની ભરતી પરીક્ષા રાજસ્થાની યુવકે પોતાની જગ્યાએ મિત્રને બેસાડી પાસ કરી...
અમદાવાદ: ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ઝડપી પાડેલા રેમડેસિવીર ઈન્જેક્શન કૌભાંડ મામલે હવે આઠ લોકો સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ...
અમદાવાદ: કોરોના લોકડાઉનને કારણે બેરોજગાર બની ગયેલા લોકોના આપઘાતના કિસ્સા વધી ગયા છે. શહેરના ઘાટલોડિયા વિસ્તારમાંથી એવો જ એક કિસ્સો...
દિલ્હીમાં ફરીથી આમને-સામને LG અને કેજરીવાલ સરકાર નવી દિલ્હી: નોર્થ-ઈસ્ટ દિલ્હીમાં ભડકેલી હિંસા મામલે દિલ્હી સરકારની કેબિનેટે પોલીસ પર પક્ષપાતનો...
બેય શહેર-જિલ્લામાં કોરોના સંક્રમણ-નિયંત્રણની સ્થિતીની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકોનું આયોજન-તંત્રવાહકોનું માર્ગદર્શન કરશે મુખ્ય સચિવ સહિતના વરિષ્ઠ સચિવો પણ સાથે જોડાશે મુખ્યમંત્રી...
રક્ષાબંધનના તહેવારને દેશમાં બેન-ભાઈના સ્નેહના પવિત્ર તહેવાર તરીકે ઉજવવામાં આવે છે આ તહેવારની સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ બાકરોલ દ્વારા અનોખી...
રાહત કમિશનર અને અધિક સચિવશ્રી હર્ષદ આર. પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપનો વેબીનાર ADVAIT સાઈટના માધ્યમથી યોજાયો રાહત કમિશનર...
ગુજરાતે સોલાર એનર્જી-પર્યાવરણપ્રિય ઇલેકટ્રીક વ્હીકલના વ્યાપક ઉપયોગથી કલાયમેટ ચેન્જના પડકારોને પહોચી વળવાની ક્ષમતા કેળવી છેઃ-મુખ્યમંત્રીશ્રી આવનારા દિવસોમાં ૩૦ હજાર મેગાવોટના...
અમદાવાદના રહીશ અને ઝઘડીયા જીઆઈડીસીની કરલોન કંપનીમાં ફરજ બજાવતા ઈસને પણ કોરોના પોઝિટિવ આવ્યો. ગોવાલી ગામે ૩ તથા ૧ સીતારામ...
કુપોષણના દુરોગામી પરિણામો હશે યુએન, દુનિયાભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસના કારણે ઠપ થઈ રહેલી આર્થિક પ્રવૃત્તિઓના કારણે દુનિયા પર ભૂખમરાનું...
નવી દિલ્હી: ફ્રાન્સથી પાંચ રાફેલ ફાઈટર જેટ સોમવારે ભારત આવવા રવાના થઈ ગયા છે. આ પાંચેય વિમાને સોમવારની મુસાફરી પૂરી...
કાપડના વેપારમાં મહામંદી દૂર કરવા પહેલ દેશ વિદેશના ચાર લાખથી વધારે વેપારીઓ અને મોટી બ્રાન્ડસને આ એક્સ્પો માટે નિમંત્રણ આપવામાં...
પટણા: ભૂમિપૂજનની તૈયારીઓ દરમિયાન ભગવાન રામ ૯ રત્નોનો પોશાક પહેરશે, કારણ કે રામ મંદિરના ભૂમિપૂજનની તારીખ નજીક આવી રહી છે,...
અમદાવાદ: અમદાવાદઃ નવરાત્રિને હજુ અઢી મહિનાની વાર છે, પરંતુ હાલની સ્થિતિમાં રાજ્યમાં કૂદકેને ભૂસકે કોરોનાના કેસ જે રીતે વધી રહ્યા...
