Western Times News

Gujarati News

(તસ્વીરઃ- આશિષ વાળંદ, મેઘરજ) (પ્રતિનિધિ) મેઘરજ, અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના રાંજેડી માં પ્રા શાળા વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોવા છતા તંત્રએ...

(પ્રતિનિધિ)બાયડ, મોડાસા નગરપાલિકા તંત્ર દ્વારા ઘન કચરો ઠાલવવા બનાવેલ ડમ્પિંગ સાઈટ હાલ જીલ્લા કલેક્ટર કચેરી સામે અને કોર્ટ બિલ્ડિંગની બાજુમાં...

(તસ્વીરઃ- અશોક જોષી, વલસાડ) (પ્રતિનિધિ) વલસાડ, દાનહ કોંગ્રેસ અને આદિવાસી એકતા પરિષદે સોમવારે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યુ હતું. જેમાં કોંગ્રેસના...

હાઈડ્રા,જેસીબી મશીનરી કામે લગાડી ૪૦થી વધુ કાચી પાકી કેબિનો,દુકાનો હટાવી ફાળવાયેલ જમીન ખુલ્લી કરવામાં આવી (પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા પોલીસ મથક...

નવી દિલ્હી, ડી-કંપની અને પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથો દ્વારા ઝેરના જોખમને પગલે તિહાર જેલની અંદર અન્ડરવર્લ્ડ ડોન છોટા રાજનને અભૂતપૂર્વ...

લખનૌ,  યોગી સરકારનું મંત્રીમંડળનું વિસ્તરણ આવતીકાલે બુધવારે થશે. એવું કહેવામાં આવ્યું હતું કે કેબિનેટનો વિસ્તરણ સવારે 11 વાગ્યે કરવામાં આવશે...

વલસાડના તમામ સરકારી હોમિયોપોથીના દવાખાનામાં ચિકિત્‍સકોની નિમણૂંક રાજ્‍ય સરકાર લોકોના સ્‍વાસ્‍થ્‍ય પ્રત્‍યે વધુ સંવેદનશીલ બનીને અનેક કલ્‍યાણકારી યોજનાઓ અમલમાં મૂકી...

મુંબઈ, યસ બેંકની સંપૂર્ણ માલિકીની પેટાકંપની યસ એસેટ મેનેજમેન્ટ (ઇન્ડિયા) લિમિટેડ (યસ એસેટ મેનેજમેન્ટ)ને એનો ત્રીજો એનએફઓ યસ ઓવરનાઇટ ફંડ...

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની બાસ્કેટબોલની જર્સી સોમવારે 85 લાખ 86 હજાર 300 રૂપિયામાં વેચાઈ  છે. ઓક્શન હાઉસ દ્વારા જર્સી...

હૃતિક રોશન અને ટાઇગર શ્રોફની એકશનથી ભરપૂર ‘વોર’ (WAR) જેવી અસાધારણ ફિલ્મને જોવાની દર્શકોની ઉત્સુકતાને જોતા ચાલુ વર્ષે રિલીઝ થનારી સૌથી મોટી...

બોપલ-ઘુમા ખાતે વૃક્ષારોપણ કરતા રાજ્યપાલ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ અપીલ કરી છે કે, આપણે વર્ષગાંઠ, મેરેજ એનિવર્સરી કે અન્ય શુભ પ્રસંગોની...

નવી દિલ્હી,  ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મ જ્યંતિએ દેશે તેમને યાદ કર્યા હતા. રાજીવ ગાંધી ૧૯૮૪થી ૧૯૮૯ના ગાળા દરમિયાન દેશના...

નિકોલમાં ખાંડના હોલસેલના વહેપારીની કારમાંથી રૂ.૧ર.૯૬ લાખની ચોરી ઃ ઓઢવમાં વહેપારીની કારમાંથી રૂ.૧.૬૦ લાખની ચોરી (પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં...

સીટમાં બેસવા બાબતે થયેલી તકરારમાં મામલો બિચક્યોઃ ૧૭ ઝડપાયાઃ પ૦ થી વધુ બાઈકો કબજેઃ કલીનર લાપત્તા (પ્રતિનિધિ) અમદાવાદ : રાજસ્થાનથી...

ટ્રો-મીલ મશીનનો ધંધો સરવાળે મોંઘો પડી રહયો હોવાની ચર્ચા (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : સ્માર્ટસીટી અમદાવાદ માટે પીરાણા ડમ્પીંગ સાઈટ શિરદર્દ...

પ્લાસ્ટીકના વેચાણ-વપરાશ સામે કડક કાર્યવાહી  કરવા સુચના (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: સ્માર્ટસીટી અમદાવાદમાં તૂટેલા રોડ અને રખડતા ઢોર મુખ્ય સમસ્યા બની...

નિકોલમાં મ્યુનિ. કોર્પોરેશનની પાણીની ટાંકીનો આર.સી.સી. સ્લેબ તૂટી પડવાની ઘટના અમદાવાદ : શહેરના નિકોલ વિસ્તારમાં મ્યુનિ. કોર્પોરેશનની અંડર ગ્રાઉન્ડ પાણીની...

સીસીટીવી કુટેજમાં વહેલી સવારના અંધારામાં અન્ય ટ્રકમાં આવેલા ઈસમો ચોરી કરતાં દેખાયા (પ્રતિનિધિ) અમદાવાદ : નારોલ વિસ્તારમાં પાર્ક કરેલી એક...

અમદાવાદ :શ્રાવણ વદ-પ ના આજના પવિત્ર નાગપંચમના તહેવારના દિવસે શ્રધ્ધાળુઓ દ્વારા નાગ દેવતાની વિશેષ પૂજા- અર્ચના કરવામાં આવે છે તસ્વીરમાં...

અમદાવાદના એકાઉન્ટન્ટની એફઆરઆઈથી સાયબર ક્રાઈમે ભંડાફોડ કર્યો અમદાવાદ, ઓનલાઈન છેતરપિંડીના નવતર કિસ્સામાં ‘ફોરેક્સ ઓટો ટ્રેડિંગ’માં રૂ.એક લાખનું રોકાણ કરાવી દરરોજ...

વડોદરા જેલના ૧૯૯ કેદીઓની ત્રણ મહિનાની ૧.૧૨ કરોડની કમાણી રાજ્યની તમામ જેલોમાં ક્વોલિટી વાઇસ અને ઉત્પાદનના આંકડાકીય રીતે ઓછા કેદીઓ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.