Western Times News

Gujarati News

અરવલ્લી :અરવલ્લી જીલ્લામાં ફરજ બજાવતા ૧૧૯ કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે સતત ચોથા દિવસે  મહેસૂલ વિભાગના કર્મચારીઓની હડતાળ યથાવત રહેતા જીલ્લા...

સંબંધો વિના કોઈને ચાલતુ નથી. અમુક સંબંધો વ્યવહારના હોય છે તો અમુક કાર્યક્ષેત્ર, મૈત્રીના તેમજ લોહીના. સમાજના સંબંધમાં અંગતતા ઉમેરાય...

નવી દિલ્હી,  કેન્દ્રીય પ્રધાન હરદીપસિંહ પુરીએ ગુરુવારે કહ્યું કે સરકારે સૂચિત ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયા હેઠળ એર ઇન્ડિયામાં તેના 100 ટકા હિસ્સો...

ભિલોડા: ખેતીક્ષેત્રે હરિયાળી ક્રાંતિ આવી છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો ચીલાચાલુ પાકોને ચકમો આપી ઓછી મહેનતે વધુ ઉત્પાદન અને વધુ દામ...

દાહોદ: તા. ૧૨ : દાહોદની મહિલા આઇટીઆઇ ખાતે સ્વાદિષ્ટ અને પોષકતત્વોથી ભરપુર વાનગીઓનો ફૂડ ફેસ્ટ ૨૦૧૯ યોજાયો હતો. આઇટીઆઇની છાત્રાઓને...

મોડાસા શહેરમાં મંડપ અને ડેકોરેશનના ધંધા સાથે સંકળાયેલા વેપારીએ પરિવારે શ્રીનાથજી દર્શન કર્યા પછી ઉદેપુર હોટલમાં પરિવાર સાથે ઝેરી દવા...

મેઘરજ:મેઘરજમાં મગફળીના ખરીદ સેન્ટર ઉપર ખેડૂતો પાસેથી મજૂરીના નામે રૂપિયા ઉઘરાવવામાં આવતા હોવાની ફરિયાદ ઉઠી છે. જેના પગલે તંત્રમાં ખળભળાટ...

કપડવંજ કેળવણી મંડળ સંચાલિત અગત્સ્ય ફાઉન્ડેશન ના ઉપક્રમે તાજેતરમાં બે દિવસીય જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું...

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં વધતી જતી આત્મહત્યાની ઘટનાઓના પગલે રિવરફ્રંટ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે તેમ છતાં રિવરફ્રંટ...

નવી દિલ્હી/બેંગલોર, સિસ્કોએ આજે નવા ઇન્ટરનેટનું નિર્માણ કરવા માટે એની ટેકનોલોજી સ્ટ્રેટેજી સાથે સંબંધિત વધારે વિગતોનો ખુલાસો કર્યો હતો –...

ભાજપમાં તાકાત હોય તો બોર્ડમાં બદલી માટે દરખાસ્ત લાવેઃદિનેશ શર્મા (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોેરશનમાં ‘સ્ટુપીડ’ (Stupid controversy of...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: જુગાર અને સટ્ટાની પ્રવૃતિ વિરૂધ્‌ લાલ આંખ કર્યા બાદ શહેર પોલીસે કેટલાંય જુગારધામો પર દરોડો પાડીને લાખોનો...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: ઉત્તર-પૂર્વમાં પવન ફૂંકાતા ઠંડીમાં પણ વધારો જાવા મળી રહ્યો છે. સવારથી જ સુસવાટા પવન સાથે ઠડીનું જાર...

અમદાવાદ: વટવા વિસ્તારમાં એક યુવાનને મદદ કરવાનું ભારે પડ્યુ છે બેકમાં ગયેલા યુવાન પાસે ફોર્મ ભરવાની વિનંતી કર્યા બાદ બે...

રામોલ, નરોડામાંથી ઝડપાયેલા ઘેટા-બકરાનું હાથીજણની આશા ફાઉન્ડેશને બારોબાર વેચાણ કર્યાંની ફરિયાદથી ખળભળાટ :રાણીપ પોલીસે ટ્રક પકડતા તથા માલિકોએ તપાસ કરતા...

 પથ્થરમાં લપેટાઇ હાલતમાં વસ્ત્રો કૂવામાંથી મળી આવ્યા : કૂવામાં વસ્ત્રો સહીત અન્ય સામગ્રી  હોવાની આશંકા: સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન માટે અમદાવાદથી લવાયેલ...

બાયડ તાલુકાના અલવગામના વતની પ્રો.ડૉ. એચ.કે.સોલંકીની વિવિધ સામાજિક સેવાઓ અને સામાજિક સમરસતાની કદર કરીને ભારતીય દલિત સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા...

રાધનપુર તાલુકાના આરોગ્ય કાર્યકર ચાવડા ચિરાગ  આરોગ્ય ની ફરજ સાથે   સામાજિક કાર્ય કરી રાધનપુર ના તમામ ટીબી ના દર્દી ને ...

નવીદિલ્હી,  નાગરિક સુધારા બિલ ઉપર આજે રાજ્યસભામાં જારદાર સંગ્રામની Âસ્થતિ રહી હતી. ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષોએ નાગરિક સુધારા બિલના...

ખરીફ વર્ષ-૨૦૧૮માં અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધુ પાક વિમાના દાવાઓની રકમ ચુકવાઇ છેઃ કૃષિમંત્રીશ્રી આર.સી.ફળદુ રાજ્યના કૃષિમંત્રીશ્રી આર.સી.ફળદુએ વિધાનસભા ગૃહમાં...

લોકરક્ષક દળની ભરતીમાં ૨૦ ટકા વેઇટીંગ લીસ્ટ બનાવવાનો ખાસ કિસ્સામાં ઐતિહાસિક નિર્ણય ગુજરાત વિધાનસભા ખાતે છેલ્લા દિવસનો પ્રસ્તાવમાં વિગતો આપતા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.