Western Times News

Gujarati News

વિજીલન્સ તપાસ અને સબ કમિટીની નામંજુરી છતાં ‘સીટેલુમ’ને કામ આપવા મોટા  માથા રાજી : ચૂંટણીના વર્ષમાં ભ્રષ્ટાચારને મોકળાશ (પ્રતિનિધિ દ્વારા)...

 (૧) બિશ્નોઇ સતીષકુમાર સ/ઓ ચુનીલાલ ચોખ્ખારામ રહે.ભાટીપ તા.રાણીવાડા જી.જાલોર રાજસ્થાન  (ર) બિશ્નોઇ સુરજનરામ સ/ઓ ભાગીરથભાઇ ચોખ્ખારામ રહે. રહે.ભાટીપ  તા.રાણીવાડા જી.જાલોર...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરની ઘીકાંટા કોર્ટમાં રોજેરોજ ગંભીર પ્રકારના ગુનામાં આરોપીઓને લાવવામં આવતા હોય છે. કોર્ટમાં હાજર કર્યા બાદ કેટલીક...

ચકચારી ઉન્નાવ ગેંગરેપ પીડિતાને જામીન પર છુટેલા નરાધમોએ જીવતી સળગાવી દેતા મોડી રાત્રે યુવતિએ દિલ્હીની હોસ્પિટલમાં દમ તોડ્યો નવી દિલ્હી:...

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં કથળેલી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ  વચ્ચે ગુનેગારો બેફામ બની ગયા છે શહેરમાં હાલ ટ્રાફિક નિયમનના પગલે રસ્તા...

પોલીસે પુત્રને ઝડપી લઈ હાથ ધરેલી કાર્યવાહી (પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરના ઈસનપુર પોલીસ સ્ટેશન હેઠળના શાહઆલમ વિસ્તારમાં ગઈકાલે એક ચોંકાવનારો...

(પ્રતિનિધિ) અમદાવાદ: ગુજરાતમાં પણ છેલ્લા કેટલાક દિવસોમાં રાજકોટ અને વડોદરામાં પણ દુષ્કર્મની ગંભીર ફરિયાદો નોંધાઈ છે જેમાં વડોદરાના આરોપીઓ હજુ...

અમદાવાદ: શહેરમાં એક વેપારી અગાઉ રાજકોટમાં ખાતે પેઢી ધરાવતા હતા એ સમયે થયેલી ઓળખાણને પગલે તેમણે દુબઈના એક વ્યÂક્તને ફળો...

ડો.બાબાસાહેબ આંબેડકર ના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે સંકલ્પ સંસ્થા અને ઉન્નતિ ફાઉન્ડેશન, પાટણ દ્વારા પાટણ શહેરના ચાણસ્મા અને ઊંઝા હાઇવે પરના...

ન્યાય, પત્રકાર અને ઈન્ફોર્મેશન એક્સચેન્જ વગર લોકતંત્ર ટકી શકે નહીં  : ડૉ. ધીરજ કાકડિયા દમણ,   સંઘ પ્રદેશ દમણ-દીવ અને દાદરાનગર હવેલીમાં...

વિરપુર: મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકામાં ઘોડે સવારી જેવી નજીવી બાબતે બે જૂથો વચ્ચે અથડામણ થતાં વિરપુર માં વાતાવરણ તંગ બની...

એરપોર્ટ ઓથોરીટીનો કુલ ૧૯ કરોડનો ટેક્સ ન ભરાયો અમદાવાદ,  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવકનો એકમાત્ર સ્રોત પ્રોપર્ટી ટેક્સ હોઇ શહેરીજનોની સામાન્ય...

અમદાવાદ: તેલંગાણા દુષ્કર્મ કેસના ચારેય આરોપીઓને પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મારવાની ઘટનાનું ગુજરાત સહિત દેશભરમાં ભારે ઉત્સાહ અને ન્યાય મળ્યાના સંતોષની...

અમદાવાદ: અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં પણ ડુંગળીના ભાવ રેકોર્ડ ઉચી સપાટી પર પહોંચી ચુક્યા છે. લોકો ત્રાહીમામ પોકારી ચુક્યા...

મુઝફ્ફરનગર, ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં (Uttarpradesh Muzaffarnagar vegetable market) નવી મંડી વિસ્તારમાં ગુરુવારે બાઈક સવારે એક લારીવાળા પાસે બે કિલો ડુંગળી...

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં એક સમિટિમાં કહ્યું કે કલમ ૩૭૦ને રદ કરવાનો નિર્ણય રાજનીતિક રીતે કઠિન લાગી શકે છે...

  ફલાવર શો નું  માર્કેટીગ કરી વધુ આવક મેળવવા મ્યુનિ. કમીશ્નરના પ્રયાસ (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સતત...

ઇસ્લામાબાદ, પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન દ્વારા દેશને આર્થિક સંકટથી બહાર લાવવા માટે પીએમઓમાં ઉભેલી કાર અને ભૈંસોની હરાજીથી શરૂ થયેલ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.