Western Times News

Gujarati News

ઇવોકસ 70થી વધારે કુદરતી ખનિજ તત્ત્વો ધરાવે છે, જેથી એનો કલર વિશિષ્ટ બ્લેક છે શ્રેષ્ઠ હાઇડ્રેશન પ્રદાન કરે છે, ઉત્તમ...

ભિલોડા: કેન્દ્રીય કેબિનેટે બેન્ક ઓફ બરોડા,વિજયા બેન્ક અને દેના બેન્કના મર્જરને મંજૂરી આપી સરકારે બેન્કિંગ ક્ષેત્રે મોટો નિર્ણય લીધો હતો સરકારે...

નકલી દસ્તાવેજાે બનાવી રૂપિયા દોઢ કરોડમાં અન્ય વ્યક્તિ સાથે સોદો કરાયો (પ્રતિનિધિ) અમદાવાદ: શહેરનો વિકાસ થતાંની સાથે જ ભુમાફીયાઓ અને...

અમદાવાદ: સ્થાનિક ગુંડા અને લુખ્ખા  તત્ત્વોએ શહેરમાં માઝા મુકી છે. વિસ્તારમાં ધાક ધમકી જમાવવા માંગતા અસામાજીક ત¥વો વારંવાર સામાન્ય નાગરીકો...

ભાજપાએ ર૦૦૬-૦૭માં વોર્ડદીઠ જીમ્નેશ્યમની કરેલી જાહેરાતનું ૧પ વર્ષ બાદ પુનરાવર્તન : ચૂંટણી વર્ષમાં બજેટમાં રાજકીય પ્રભાવ જાવા મળ્યો (પ્રતિનિધિ દ્વારા)...

જમ્મુ: જમ્મુ-કાશ્મીરના શોપિયામા ભારતીય જવાનો તથા હીઝબુલના આંતકીઓ વચ્ચે થયેલ અથડામણમાં ૩ આંતકીઓને ઠાર માર્યા હોવાનું જાણવા મળે છે. દરમ્યાનમાં...

પુત્રનું અકસ્માતે મોત નીપજતાં એકલી રહેતી માતાને સાચવવાના બહાને પુત્રી અને જમાઈએ વૃધ્ધાનું મકાન વેચાવી તથા પુત્રના એકસીડન્ટ વીમાની રકમ...

વિરમગામ તાલુકામાં અમદાવાદ જીલ્લા તથા તાલુકા ટીમ દ્વારા પોલીયોની કામગીરીનું ક્રોસ વેરીફીકેશન કરાયુ (વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ દ્વારા)  વિરમગામ તાલુકામાં...

૭૦ ટકા કાપડની દુકાનોમાંઆવેલું કાપડ સળગી ગયુઃ કરોડો રૂપિયાના નુકશાનનો અંદાજ (પ્રતિનિધિ દ્વારા) સુરત, સુરત તક્ષશીલા કોમ્પ્લેક્ષમાં લાગેલ આગ દુર્ઘટનામાંં...

પાટણ:પાટણના નવા સર્કિટ હાઉસ ખાતે જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી વાસણભાઈ આહિરના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ હેલ્થ મિશનની બેઠક યોજાઈ હતી. જિલ્લા આરોગ્ય તંત્ર...

પાટણ: પાટણ જિલ્લા પંચાયત ખાતે આર્થિક ગણતરીકારો માટે તાલીમ સેમિનાર યોજાયો હતો. જેમાં આર્થિક સર્વેક્ષણકારોને આર્થિક ગણતરી સમયે ધ્યાનમાં લેવાના...

રાજપીપલા: ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય  દ્વારા સ્ત્રીજાતિ  જન્મદરમાં વધારો કરવા, છોકરીઓનું માધ્યમિક શિક્ષણમાં  પ્રમાણ વધારવા તેમજ દિકરીઓની...

રાજપીપલા:  પ્રતિવર્ષ ની જેમ ચાલુ વર્ષે પણ  બાળકો પોલીયોથી  મુક્ત રહે તે માટે  રાજ્ય સરકાર અને જિલ્લા આરોગ્યતંત્ર  દ્વારા ગઈકાલે ...

અમદાવાદ: અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના કેસમાં નવા વર્ષમાં પણ કેસો નોંધાયા છે. સાદા મેલેરિયાના નવા વર્ષમાં ૧૩થી વધુ...

નવીદિલ્હી: પાર્ટીના નવા અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા બાદ જેપી નડ્ડાએ પાર્ટીના તમામ દિગ્ગજાના આશીર્વાદ લીધા હતા જેમાં નડ્ડાએ દિલ્હીમાં પાર્ટી...

નવીદિલ્હી: ભાજપના નવા પ્રમુખ તરીકે જેપી નડ્ડાની નિમણૂંક કરવામાં આવ્યા બાદ આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યકરોને સંબોધન કર્યું હતું....

અમદાવાદ: ગુજરાતને ભારતના શિક્ષણ કેન્દ્ર તરીકે વિકસાવવા માટે તેમજ દેશ-વિદેશમાંથી વિધાર્થીઓને આમંત્રિત કરવા માટે તા.૧૫ જાન્યુઆરી ૨૦૨૦થી તા.૧૯ જાન્યુઆરી ૨૦૨૦...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.