Western Times News

Gujarati News

Search Results for: સંસદ

નવીદિલ્હી, કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સીતારમણે સંસદમાં બજેટ ૨૦૨૨-૨૦૨૩ રજૂ કર્યું છે. તેમણે જણાવ્યું કે આ બજેટથી ખાસ કરીને મહિલાઓ, કિસાનો,...

નવી દિલ્હી, આજથી બજેટ સત્ર શરૂ થઈ ગયું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ બાદ નાણામંત્રી ર્નિમલા સીતારમણે આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું....

વોશિંગ્ટન, નાણાકીય વર્ષ ૨૦૨૩ માટે એચ-૧બી વિઝાનું રજિસ્ટ્રેશન પહેલી માર્ચથી શરૃ કરવામાં આવશે. યુએસ ફેડરલ ઇમિગ્રેશન એજન્સીના જણાવ્યા અનુસાર પસંદ...

નવી દિલ્હી, કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સિતારમન એક ફેબ્રુઆરીએ સંસદમાં બજેટ રજૂ કરશે.જેમાં દેશના તમામ વર્ગને ફાયદાની આશા છે. લોકો...

નવી દિલ્હી, દેશમાં બેકારી વધી રહી હોવાની પડી રહેલી બૂમો વચ્ચે સરકાર ગામડાઓની જેમ શહેરોમાં પણ રોજગારી આપવા માટે મનરેગા...

નવીદિલ્હી, આઝાદીનાં ૭૫ વર્ષમાં પહેલીવાર પાકિસ્તાનનાં તીર્થયાત્રીઓ પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઇન્સની વિશેષ ફ્લાઇટમાં ભારતની મુલાકાતે છે. જણાવી દઈએ કે, પહેલા તીર્થયાત્રીઓ...

આરપીએન સિંહે પોતાનું રાજીનામું અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલ્યું, તેઓ યુપીએ સરકારમાં મંત્રી પણ હતા લખનૌ ,  વિધાનસભા ચૂંટણી પહેલા નેતાઓ,...

નવીદિલ્હી, ૩૧ જાન્યુઆરીથી શરૂ થતા બજેટ સત્ર દરમિયાન કોવિડના ધોરણો સુનિશ્ચિત કરવા માટે લોકસભા અને રાજ્યસભા દિવસના જુદા જુદા સમયે...

સ્થાપિત હિતો ભ્રષ્ટાચાર કરી આર્ત્મનિભર થઈ રહ્યા છે?! સુપ્રીમકોર્ટ ભારતના રાજકારણનો ગુનાહિત ઈતિહાસ લખાતો અટકાવવા રાજકીય પક્ષોના ગળામાં ગાળીઓ કશસે...

નવીદિલ્હી, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના સંસદીય મતવિસ્તાર રાયબરેલીમાં, પાર્ટીને આખરે એક ઝટકો લાગ્યો જે પહેલાથી જ નક્કી હતો. રાયબરેલી સદરના...

સિંગાપોર, સિંગાપોરની સરકારે કાર્ટૂનના એક પુસ્તક પર પ્રતિબંધ મુકવાનો ર્નિણય લીધો છે. આ પુસ્તકમાં આપત્તિજનક સામગ્રી હોવાથી તેના પર પ્રતિબંધ...

નવીદિલ્હી, હરિદ્વારમાં થયેલી ધર્મસંસદ અને દિલ્હીના એક કાર્યક્રમમાં મુસ્લિમ સમુદાય વિરુદ્ધ આપત્તિજનક નિવેદનો અંગે સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડની સરકાર સાથે દિલ્હી...

નવી દિલ્હી, ભારતનો પાડોશી દેશ શ્રીલંકા દેવાળું ફૂંકવાના આરે છે. ખાવા-પીવાની વસ્તુઓની કિંમત આકાશને આંબી રહી છે. મોંઘવારીએ લોકોની કમર...

નવીદિલ્હી, દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. આ સ્થિતિમાં સંસદના આગામી બજેટ સત્રમાં કટોકટી સર્જાય તેવું લાગી રહ્યું...

નવીદિલ્હી, પંજાબના ફિરોઝપુરમાં ૫ જાન્યુઆરીએ યોજાનારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી રદ કરવાનો મામલો એક મોટા વિવાદમાં ફેરવાઈ ગયો છે અને...

અલ્હાબાદ, ત્રીજી લહેરમાં અત્યાર સુધીમાં આઠ જજાેને કોરોના સંક્રમિત થયા બાદ અલ્હાબાદ હાઈકોર્ટ પ્રશાસને ૧૦ જાન્યુઆરીથી અલ્હાબાદ હાઈકોર્ટ અને લખનૌ...

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દેશમાં કોરોના રોગચાળાની સ્થિતિની સમીક્ષા કરવા અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. વડાપ્રધાને દેશમાં...

લંડન, પાકિસ્તાની પીએમ ઈમરાન ખાનના મિત્ર અને બ્રિટનના બડબોલા મુસ્લિમ નેતા લોર્ડ નઝીર અહમદની બાકીની જિંદગી હવે જેલમાં પસાર થશે....

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.