Western Times News

Gujarati News

Search Results for: સત્તારૂઢ પાર્ટી

નવીદિલ્હી, ભારત અને ચીન વચ્ચે મેની શરૂઆતથી સીમા વિવાદ જારી છે. ચીન વાસ્તવિક નિયંત્રણ રેખા પર ધુષણખોરીનો પ્રયાસ કરી રહ્યું...

વોશિંગ્ટન, અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોપિયોએ જણાવ્યું છે કે ચીનમાં અમેરિકી રાજદુત ટેરી બ્રાંસટાડ પોતાનું પદ છોડી દેશે. તેમણે તકેની...

પટણા, બિહારમાં વિધાનસભા ચુંટણી પહેલા સત્તારૂઢ એનડીએ ગઠબંધનમાં બેઠકોની ફાળવણીને લઇ ઉથલપુથલ શરૂ થઇ ગઇ છે. જદયુથી તનાતની વચ્ચે લોજપાએ...

ટોકયો, જાપાનની સત્તારૂઢ લિબરેશન ડેમોક્રેટિક પાર્ટીએ જાહેરાત કરી છે કે તે ૧૪ સપ્ટેમ્બરે મતદાન દ્વારા નિવર્તમાન વડાપ્રધાન શિંજાે આબેના ઉત્તરાધિકારીની...

નવીદિલ્હી, સંસદનું ચોમાસુ સત્ર ૧૪ સપ્ટેમ્બરથી શરૂ થવાની સંભાવના છે કોરોના મહામારીની વચ્ચે યોજાનાર આ સત્ર ખુબ તોફાની બનવાની સંભાવના...

કુઆલાલુમ્પુર, મલેશિયાની એક અદાલતે પુર્વ વડા પ્રધાન નજીબ રજ્જાકને સરકારી તિજોરીમાંથી અબજો ડોલરની તફડંચી કરવાનાં કેસમાં કોર્ટે મંગળવારે દોષિત ઠરાવ્યા...

તાઈપેઈ,  એવું નથી કે ભારતમાં સંસદ કે ધારાસભાઓમાં મારામારીનાં જે સીન સર્જાય છે તે વિદેશમાં નહીં થતાં હોય. તાઈવાનની સંસદમાં...

બેંગ્લુરૂ, મહારાષ્ટ્રમાં શિવસેના-એનસીપી-કોંગ્રેસ ગઠબંધનની સરકાર બનાવ્યા પછી કોંગ્રેસની નજર હવે કર્ણાટક પેટાચૂંટણી પર છે. કર્ણાટકમાં કોંગ્રેસે સંકેત આપ્યો છે કે...

કેન્દ્રના ૪૦ હજાર કરોડ રૂપિયા બચાવી લેવા ફડનવીસને બહુમતિ ન હોવા છતાં ૩ દિવસ માટે મુખ્યમંત્રી બનાવાયા મુંબઈ, મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર...

કોંગી-એનસીપીની સીટોમાં વર્ષ ૨૦૧૪ની સરખામણીમાં વધારો થયો પરંતુ સીટો જાળવી રાખવાના મામલે પાછળ મુંબઇ, મહારાષ્ટ્રમાં કુલ ૨૮૮ વિધાનસભા સીટોમાંથી ૧૨૩...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.