Mumbai, Dubai-Based Landmark Group’s most loved fashion brand Max Fashion prepares to step into a new chapter for the brand...
Ahmedabad ,GCCI Film & Entertainment Taskforce, Business Women Committee, Events & Exhibitions Taskforce and Digital Marketing, Digital Media and Bulletin...
મુંબઈ, ટીવીનો ફેમસ અને સૌથી ચર્ચિત રિયાલિટી શો બિગ બોસ ૧૮ સીઝન ફરી એક વખત આવવા માટે તૈયાર છે. હાલમાં...
મુંબઈ, પ્રખ્યાત સંગીતકાર હિમેશ રેશમિયાના પિતા વિપિન રેશમિયાનું બુધવારે અવસાન થયું. તેઓ ૮૭ વર્ષના હતા. મીડિયા રિપોટ્ર્સ અનુસાર બુધવારે રાત્રે...
મુંબઈ, કંગના રણૌત સોમવારે નવી દિલ્હીના એક કાર્યક્રમમાં હાજર રહી હતી, ત્યારે તેણે ખુલાસો કર્યાે કે મુંબઈમાં પાલિ હિલ ખાતે...
મુંબઈ, ‘સિંઘમ અગેઇન’ અને ‘ભૂલભુલૈયા ૩’ બંને ફિલ્મ દિવાળી પર જ રિલીઝ થશે એ બાબતે છેલ્લા થોડાં વખતથી ચર્ચાઓ અને...
અમદાવાદ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મંત્રીમંડળની બેઠક મળી હતી. જેમાં ખાસ કરીને બે મુદ્દે વિગતો ચર્ચા પણ થઈ...
અમદાવાદ, પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને પ્રક્રિયા સરળ અને ડિજિટલાઈઝેશન થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા...
કોલકાતા, આરજી કાર હોસ્પિટલના જુનિયર ડોકટરોની હડતાળ સમાપ્ત, શનિવારથી કામ પર પાછા ફરશે. કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં મહિલા ડોકટરો...
ગાંધીનગર, અમદાવાદ શહેરમાં બસના ગેરકાયદે પ્રવેશ અને જાહેર માર્ગાે પર પાર્કિંગ ઉપરાંતની અસુવિધાઓ મુદ્દે હાઇકોર્ટે ફરી એકવાર તંત્રને એવી ટકોર...
હરિયાણા, હરિયાણાના રોહતક જિલ્લામાં રાહુલ બાબા અને પલોત્રા ગેંગ વચ્ચે ગેંગ વોરના સમાચાર સામે આવ્યા છે. ગુરુવારે મોડી રાત્રે મોટરસાઇકલ...
કોલકાતા, પશ્ચિમ બંગાળ મેડિકલ કાઉન્સિલે ગુરુવારે આરજી કર હોસ્પિટલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષનું રજિસ્ટ્રેશન રદ કર્યું છે. એક અધિકારીએ આ...
નવી દિલ્હી, ભારતમાં આ વર્ષે જૂન અને ઓગસ્ટ વચ્ચે તાપમાન સામાન્ય કરતા ઘણું વધારે રહ્યું હતું. એક રિપોર્ટ અનુસાર જૂન...
મિશિગન, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે કહ્યું હતું કે તેઓ આવતા અઠવાડિયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. મિશિગનમાં ચૂંટણી પ્રચાર...
લંડન, ઇંગ્લેન્ડે દેશભરમાં ઇ-વિઝા માટેની ઝુંબેશ શરૂ કરી છે. બુધવારે લોન્ચ કરાયેલી પહેલમાં ફિઝિકલ ઇમિગ્રેશન ડોક્યુમેન્ટનો વાપરતા ભારતીયો સહિતના તમામ...
કીવ, યુક્રેન-રશિયા વચ્ચેનું યુદ્ધ નિરંતર લોહીયાળ બની રહ્યું છે. આ દરમિયાન યુક્રેને રશિયાના હથિયાર ડેપો પર મોટો ડ્રોન હુમલો કર્યાે...
બૈરુત, લેબેનોનના આતંકવાદી જૂથ હીઝબુલ્લાહે ઇલેકટ્રોનિક વિસ્ફોટનો શિકાર બન્યા પછી ઇઝરાયેલ સામે જંગના એલાનની જાહેરાત કરી છે. તેના પગલે સમગ્ર...
અમદાવાદ, એન.કે. પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડે (તિરૂપતિ એડિબલ ઓઇલ્સ) જાહેર કર્યું હતું કે તે ગુજરાતમાં એરંડાની ખેતી કરતાં 20,000 ખેડૂતોને ઉચ્ચ...
ચોટીલાના નાની મેલડી ગામે ખેડૂતનો આપઘાતનો પ્રયાસ સુરેન્દ્રનગર, રાજયમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતો પાયમાલ બન્યા હોય તેમ પાકમાં નુકશાન પહોચ્યું છે....
અમેરિકાએ પાકિસ્તાનના બેલેસ્ટિક પ્રોજેક્ટ ઉપર ચિંતા વ્યક્ત કરી (એજન્સી)વોશિગ્ટન, અમેરિકાએ પાકિસ્તાનના બેલેસ્ટિક મિસાઈલ કાર્યક્રમ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. વિદેશ...
(પ્રતિનિધિ) નડિયાદ , નડિયાદ પાસેના પીપલગ ગામની સીમમાંથી પસાર થતી મહિ સિંચાઇની મુખ્ય કેનાલમાં આજે એક કાર ખાબકી હતી જેથી...
કારણ કે ઈલેકટ્રોલ બોન્ડ ગેરબંધારણીય ઠરાવીને એવા અનેક ચૂકાદાઓ આપી સુપ્રિમ કોર્ટની ગરિમા ચીફ જસ્ટીસે ઉજાગર કરી છે !! "ન્યાયાધીશનું...
સ્ટ્રક્ચર સ્ટેબિલીટી ન હોવાથી તોડવામાં આવી રહ્યા છે : દેવાંગ દાણી (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિકાસના કામો માટે...
અમદાવાદ, પારૂલ યુનિવર્સિટીએ અમદાવાદમાં બોપલ ખાતે પારૂલ કોલેજ ઓફ ફાર્મસી એન્ડ રિસર્ચ ખાતે હેલ્થકેરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ઉપર રાષ્ટ્રીય કોન્ફરન્સનું...
'બોલ મારી અંબે, જય જય અંબે'ના નાદથી અંબાજીની ગિરિમાળાઓ ગુંજી ઉઠી Ø મહામેળામાં અંદાજે રૂ. ૨.૬૬ કરોડથી વધુની રોકડ અને ૫૦૦ ગ્રામથી...