Western Times News

Latest News in Gujarat

દહેજ ન આપતાં યુવતીને સાસરીયાઓએ ઘરમાં ગોંધી જમવાનુ ન આપતાઃ  પરીવારને મારી નાખવાની પણ ધમકીઓ : ઈસ્ટ મહીલા પોલીસ સ્ટેશનમાં...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : છેલ્લા કેટલાંક સમયથી શહેરમાં બની બેઠેલા પત્રકારો વેબ ચેનલ તથા ન્યુઝ પેપર દ્વારા વેપારીઓ તથા અન્ય...

અમદાવાદ : કાલુપુરમાં વેપારીની કારમાં પંચર પાડીને તેમની કારમાંથી ધંધાના રૂપિયા દોઢ લાખની વધુ ભરેલી બેગ તસ્કરો ઉઠાવી જતા ચકચાર...

અમદાવાદ : વસ્ત્રાપુરમાં  આવેલી એક જવેલર્સની દુકાનમાંથી સેલ્સમેન ૪૫ ગ્રામ સોનાના દાગીના ચોરી જતા ચકચાર મચી છે સેલ્સમેન પુછપરછ કરતા...

ટેક્સાસમાં ૫૦૦૦૦થી પણ વધારે ભારતીય સમુદાયના લોકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશેઃ બંને દેશોમાં ઉત્સુકતા નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી પ્રમુખ...

વન્યોના વૃક્ષોને કાપવાની સામે જારદાર વિરોધ શરૂ મુંબઈ, મુંબઈમાં મેટ્રો કાર સેડ માટે આરે વન્યના વૃક્ષોને કાપવાની સામે જાેરદાર વિરોધ...

અમદાવાદ, વપરાશક્ષમ આવક અને શહેરીકરણમાં વધારો થવાની સાથે ગ્રાહકો વચ્ચે આઉટ-ઓફ-હોમ ફૂડનાં વપરાશને વેગ મળવાથી ભારતીય આઇસ-ક્રીમ ઉદ્યોગ વર્ષ ૨૦૨૧...

રાજકોટ, સ્વામી વિવેકાનંદજીએ ૧૯મી સપ્ટેમ્બર, ૧૮૯૩ ના રોજ ‘હિન્દુધર્મ’ વિશે અત્યંત પ્રભાવશાળી પ્રવચન આપ્યું હતું તેની ૧૨૫મી જયંતિ પ્રસંગે શ્રીરામકૃષ્ણ...

રાત્રે એક વાગે સ્લોટ ખૂલતાં જ એજન્ટો એપોઈન્ટમેન્ટ ફૂલ કરી દેતા હોવાની ફરિયાદ અમદાવાદ, જા તમારે ડ્રાઈવિંગ લાઈસન્સ કઢાવવાનું બાકી...

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ એન.એચ.એલ કોલેજ સંલગ્ન ગર્લ્સ હોસ્ટેલનું મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ લોકાર્પણ કર્યું. એન.એચ.કોલેજમાં અભ્યાસ કરતી...

કાનપુર યુનિ.ની બી.કોમની ડુપ્લીકેટ માર્કશીટ બનાવી સ્ટુડન્ટ વિઝા પર જતા બે પ્રવાસીઓને ઈમિગ્રેશને ઝડપ્યા અમદાવાદ, ગુજરાતીઓમાં યેનકેન પ્રકારે વિદેશમાં સ્થાયી...

પ્રયાગરાજ : ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ગંગા અને યમુના નદીમાં આવેલા પુરના કારણે હાલત ખરાબ થઇ ગઇ છે. આવનાર બે ત્રણ દિવસ...

મુંબઇ, બોલિવુડની બ્યુટીક્વીન એશ્વર્યા રાય બચ્ચન હાલમાં કોઇ હિન્દી ફિલ્મમાં કામ કરી રહી નથી. તેના ચાહકો માટે આ નિરાશાજનક સમાચાર...

નવી દિલ્હી : નવા ટ્રાફિક નિયમોને લઇને દેશના જુદા જુદા રાજ્યોમાં લોકોની નારાજગી વચ્ચે આજે ટ્રાન્સપોર્ટરો હડતાળ ઉપર ઉતરી ગયા...

મુંબઈ : દેશના વાણિજ્ય પાટનગર મુંબઈમાં પણ વરસાદી માહોલ રહ્યો છે. ભારે વરસાદની ચેતવણી વચ્ચે સ્કુલો અને કોલેજાને બંધ રાખવાની...