Western Times News

Gujarati News

Search Results for: સંસદ

કડી, ધી ગુજરાત સ્ટેટ કો ઓપરેટીવ બેન્ક લી અમદાવાદ અને ધી મહેસાણા ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો ઓપેરીટવ બેન્ક લીના સંયુક્ત ઉપક્રમે...

નવીદિલ્હી, તૃણમૂલ કોંગ્રેસના સાંસદ નુસરત જહાંએ ૧૯ જૂન ૨૦૧૯ ના રોજ તુર્કીમાં નિખિલ જૈન સાથે લગ્ન કર્યા હતા. એક વર્ષ...

હુમલાના થોડા સમય બાદ પીએમ કદીમીએ ટ્વિટરના માધ્યમથી પોતે સુરક્ષિત હોવાની જાણકારી આપી હતી નવી દિલ્હી,  ઈરાકના વડાપ્રધાન મુસ્તફા અલ...

નવી દિલ્હી, દેશમાં ૧૩ રાજ્યોની ૩ લોકસભા અને ૨૯ વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આવી ગયા છે. રાજસ્થાનમાં કોંગ્રેસે...

રાજ્યના નાગરિકોને વાહન યાતાયાત સરળતા ની દીપાવલી ભેટ- સરખેજ -ગાંધીનગર ચિલોડા નેશનલ હાઈ વે ના 44 કી.મી લાંબા માર્ગ  પર...

નવી દિલ્હી, દેશના ગામડાઓમાં રોજગારી માટેની લાઈફ લાઈન ગણાતી મનરેગા( મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર ગેરંટી યોજના)માં શ્રમિકોને આપવા માટે પૈસા...

મહેસાણા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે ખેડૂતો એ સરકારની પ્રાથમિકતા છે અને હંમેશા રહેવાના છે. આ સંદર્ભમાં તેમણે...

સાબરમતિમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછુ હોવાથી જળચર જીવોની જીંદગી પણ જાેખમમાં (પ્રતિનિધિ) અમદાવાદ, મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સાબરમતી નદીમાં છોડવામાં આવતા પ્રદુષિત...

શાસ્ત્રીબ્રીજ પાસે નદીના પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ શૂન્ય: વરસાદી પાણીના નાળામાં પણ કેમીકલયુક્ત પાણી: બીઓડીનું પ્રમાણ પપ૦ અને સીઓડીનું પ્રમાણ ૧૪૪૮...

કોમ્યુનિસ્ટ પાર્ટી ટૂંક સમયમાં જ સંસદમાં એક ખરડો દાખલ કરવા વિચારી રહી છે બેઈજીગ, અફઘાનિસ્તાનના શાસકો એવા તાલીબાનો પ્રત્યે કૂણી...

જયપુર, ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને અનુસંધાને કોંગ્રેસે ૪૦ ટકા ટિકિટો મહિલાઓને આપવાનો ર્નિણય લીધો છે. કોંગ્રેસ મહાસચિવ...

જમ્મુ, જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જાે રદ્દ કર્યા બાદ કુખ્યાત આઈએસઆઈ ખૂબ જ રઘવાયું થયું છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનનો કબજાે અને...

શિમલા, હિમાચલ પ્રદેશમાં થનારી પેટા ચૂંટણી પહેલા ભાજપા માટે માઠા સમાચાર છે. જનજાતીય જિલ્લા લાહૌલ સ્પીતિમાં જિલ્લા પરિષદ ચૂંટણીમાં કોંગ્રેસ...

નવી દિલ્હી, ચિરાગ પાસવાન અને પશુપતિ કુમાર પારસ વચ્ચે લોક જનશક્તિ પાર્ટીના કબજાને લઈને ચાલી રહેલી ઝઘડા વચ્ચે ચૂંટણી પંચે...

યાત્રામાં આદિવાસી નેતાઓ સંસ્થા અગ્રણીઓ પ્રબુદ્ધ નાગરિકો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું. યાત્રાને ઠેર-ઠેર આવકાર અને અભિવાદન (પ્રતિનિધિ) ભિલોડા, ગુજરાત રાજ્યમાં...

નવીદિલ્હી, કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીમાં જંતર-મંતર પર પ્રદર્શનની માંગણી કરતા ખેડૂત સંગઠનોની સુપ્રીમ કોર્ટે શુક્રવારે ઝાટકણી કાઢી છે. કોર્ટે કહ્યું...

વોશિંગ્ટન, અફઘાનિસ્તાનથી સેનાની વાપસીના ર્નિણયને અમેરિકન સેનાના ૨ મુખ્ય જનરલોએ ખોટો ગણાવ્યો છે. આ સૈન્ય જનરલોએ અફઘાનિસ્તાનથી અમેરિકન સેનાની વાપસી...

વોશિંગ્ટન, આતંકવાદ પર અમેરિકી કોંગ્રેસનો એક તાજેતરનો અહેવાલ ચોંકાવનારો છે. આમ તો આખી દુનિયા જાણે જ છે કે પાકિસ્તાન એ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.