Western Times News

Gujarati News

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચમાં વિદેશ મોકલવા અને કાયમી વિદેશમાં રહેવા વિઝા સહિત વિવિધ લોભામણી લાલચ આપી બોગસ વિઝાઓ તથા...

(એજન્સી)રાજકોટ, રાજકોટમાં યોજાનારા વાર્ષિક લોકમેળા સંદર્ભે ગુજરાત હાઇકોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી છે. કોર્ટે જણાવ્યું કે લોકમેળામાં જાહેર સુરક્ષાનું પૂરતું ધ્યાન...

(એજન્સી)ગાંધીનગર, વિધાનસભાના ચોમાસુ સત્રનો ત્રીજો દિવસ છે. આજે ડ્રગ્સના મુદ્દે પૂછવામાં આવેલા પ્રશ્નની ચર્ચાનું લાઈવ પ્રસારણ કરવા ગૃહમંત્રીએ ગૃહમાં સૂચન...

હાલ રાજ્યમાં ૧૩૬૫ જેટલા બાળકોના કોકલિયર ઇમ્પ્લાન્ટ પ્રોસસર કીટ બદલવા માટે પસંદ કરાયા છે. (એજન્સી)ગાંધીનગર, વિધાનસભામાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય...

ફાયર વિભાગમાંથી ફરતરફ કરાયેલા અધિકારીઓ પાસેથી પગાર ભથ્થા સહિતની તમામ રકમ રિકવર કરવી જરૂરીઃ સહેજાદખાન પઠાણ (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ....

કેટલાક જિલ્લામાં જુલાઈ માસમાં વરસેલા અનરાધાર વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક નુકશાન થયું હતું (એજન્સી)ગાંધીનગર, ગુજરાત વિધાનસભામાં...

(એજન્સી)ઉજ્જૈન, ગુજરાતમાં આઈઆરસીટીસીની વિશેષ ટ્રેન દ્વારા ૭ જ્યોતિ‹લગના દર્શનાર્થે ગયેલા ૪૦૦ યાત્રિકોને કડવા અનુભવ થયા છે. ઉજ્જૈનમાં યાત્રિકોને ભોજન સહિતની...

સેબીએ ૨૫ જેટલી મોટી કંપનીઓ પર કાર્યવાહી કરી-૨૪ પ્રતિબંધિત સંસ્થાઓમાં રિલાયન્સ હોમ ફાયનાન્સ લિમિટેડના ભૂતપૂર્વ મુખ્ય અધિકારીઓ અમિત બાપ્ના, રવિન્દ્ર...

રાજ્ય સરકારે મૃતકોના પરિવારને ૪ લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી (એજન્સી)ત્રિપુરા, દેશભરમાં ચોમાસાએ જમાવટ કરી છે. જો કે રાજ્યોમાં...

મુંબઈ, પીઢ અભિનેત્રી આશા પારેખ તેમના સમય દરમિયાન હિન્દી ફિલ્મોની ટોચની અભિનેત્રીઓમાંની એક રહી છે. ‘કટી પતંગ’, ‘તીસરી મંઝિલ’ અને...

મુંબઈ, ક્રિતિ સેનનની છેલ્લી ફિલ્મ ‘ક્‰’ સફળ રહી છે, જેમાં તેણે કરીના કપૂર અને તબ્બુ સાથે કામ કર્યું હતું. આ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.