ટેકનોલોજીના યુગમાં સેમિકન્ડક્ટર્સની માંગને પહોંચી વળવા -ગુજરાતમાં 4 સેમિકન્ડક્ટર કંપનીઓ થકી અંદાજિત કુલ રૂ. ૧.૨૪ લાખ કરોડનું રોકાણ ગુજરાતમાં માઈક્રોન, ટાટા...
( પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મહાનગરપાલિકાએ કેન્દ્ર સરકારની વય વંદના યોજનાને અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ શહેરના 70 વર્ષથી ઉપરના...
વ્યવસાય-ધંધા-રોજગાર-નોકરી માટે દેશભરમાં વસેલા વિવિધ રાજ્યોના સમુદાયો ઉત્સવોની ઉમંગ ઉજવણીથી પોતાની સંસ્કૃતિને સદાકાળ જીવંત રાખે છે: શ્રી ભૂપેન્દ્ર પટેલ...
નાના બાળકોના માતા-પિતા માટે વધુ એક ચેતવણીરૂપ કિસ્સો-અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અને બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોશી અને...
એક તરફ ટ્રાફિક પોલીસની અનુપસ્થિતિ બીજી તરફ બુલેટ ટ્રેનની કામગીરીના કારણે રસ્તા સાંકડા બનતા સમસ્યા ઘેરી બની (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદના...
વ્યાજખોરોનાં ત્રાસથી દીકરાએ ઝેરી દવા પી આપઘાત કર્યાનો પરિવારજનોનો આક્ષેપ-દફનવિધિનાં પાંચ દિવસ બાદ પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી...
તમામ દવાઓના ૨૫%માં વૃક્ષો મુખ્ય ઘટકો છે. ઉદાહરણ તરીકે, એસ્પિરિન ઝાડની છાલમાંથી આવે છે. વિયેતનામ દેશના ખુણે ખુણામાં જે કંઇ...
નિયમોમાં ફેરફાર ત્યારે જ માન્ય ગણાશે જો ભરતી પ્રક્રિયા શરૂ થાય તે પહેલા જ નિયમોમાં જોગવાઈ કરવામાં આવી હશે: સુપ્રીમ...
(એજન્સી)ગાંધીનગર, ગુજરાત બોર્ડની શાળાઓમાં હાલ દિવાળીનું વેકેશન ચાલી રહ્યું છે, વેકેશન પહેલા જ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ...
ફેરિયાઓ પાસેથી માસિક રૂ.રપ૦ થી રૂ.૬૦૦ સુધીનું ભાડુ લેવામાં આવશે (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરને દબાણ મુકત કરવા માટે સ્ટ્રીટ વેન્ડીંગ...
રિલીફ રોડ પરની એક દુકાનમાંથી ૨૦૦ ક્રેડિટકાર્ડ, ૧૦૦ મોબાઈલ જપ્ત-CIDએ જાણવાજોગ ફરિયાદ નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યાે (એજન્સી)અમદાવાદ, જ્યારે ખિસ્સામાં...
અમદાવાદ, શહેરના નારોલ વિસ્તારમાં પતિના ત્રાસથી પરિણીતાએ છઠ્ઠા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી છે. જો પત્ની મોબાઇલ ફોનનો ઉપયોગ કરે,...
(એજન્સી)વડોદરા, અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામોમાં સામે આવ્યુ છે કે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે કમલા હેરિસ સામે જીત મેળવી લીધી...
(એજન્સી)ગાંધીનગર, શહેરના સેકટર-૫માં રહેતા ૭૫ વર્ષીય વૃદ્ધમાં ઝીકા વાયરસનો કેસ નોંધાયા બાદ રાજ્યના આરોગ્ય તંત્રમાં ચિંતા વ્યાપી છે. આ વૃદ્ધના...
~Illuminated the skies of Ayodhya and filled the air with a sweet aroma, reaffirming its commitment to showcase and celebrate...
સુરત, સુરત શહેરના સીટી લાઈટ વિસ્તારમાં શિવપૂજા અભિષેક નામની બિલ્ડીંગમાં ત્રીજા માળે આવેલ અમૃતયા સ્પા એન્ડ સલૂનમાં મોડી સાંજે અચાનક...
અમદાવાદ, નૂતન વર્ષની શરૂઆત સાથે જ ફરી એક વાર જૂની પેન્શન યોજનાનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. ફરી એકવાર જૂની...
ભાવનગર, સામાન્ય રીતે ભાવનગર જિલ્લામાં ડુંગળીનું વાવેતર વધારે થઈ રહ્યું છે. પરંતુ મહુવા તાલુકાના ડુંડાસ ગામે સૌથી વધારે અજમાનું વાવેતર...
મુંબઈ, અલ્લુ અર્જુન તથા રÂશ્મકા મંદાનાની પુષ્પા ટૂ તારીખ પાંચમી ડિેસમ્બરે રીલિઝ થવાની છે. તેના કારણે રÂશ્મકાની જ વિકી કૌશલ...
મુંબઈ, એકતા કપૂર ગુજરાતમાં થયેલા ગોધરાકાંડ પરની ફિલ્મ સાબરમતી રિપોર્ટ લાવી રહી છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું...
મુંબઈ, બોલિવૂડ સ્ટાર રણબીર કપૂર છેલ્લા કેટલાક દિવસોથી તેની મચઅવેટેડ ફિલ્મ ‘રામાયણ’ માટે ચર્ચામાં છે. આમાં તે ભગવાન શ્રી રામના...
મુંબઈ, ફેમસ ડાયરેક્ટર રોહિત શેટ્ટી અને બોલિવૂડ સ્ટાર અજય દેવગનની ફિલ્મ ‘‘સિંઘમ અગેન’’ મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થઇ ગઇ છે. બોક્સ ઓફિસ...
વોશિંગ્ટન, અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો આવી ગયા છે અને ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. તેમણે ભારતીય મૂળના કમલા...
નવી દિલ્હી, ન્યૂઝીલેન્ડ સામેની હોમ સીરિઝમાં ટીમ ઈન્ડિયાની હાર બાદ બોર્ડર ગાવસ્કર ટ્રોફીને લઈને દરેક લોકો પરેશાન છે. જ્યારે ખબર...