Western Times News

Gujarati News

(એજન્સી)ભરતપુર, રાજસ્થાનમાં સતત વરસાદ વરસી રહ્યો છે. તાજેતરમાં રાજસ્થાનના ભરતપુર જિલ્લાના કેટલાય વિસ્તારમાં ભારે પાણી ભરાયેલા છે. ભરતપુર જિલ્લાના ગ્રામ...

૧૧/૮/૨૪‌રવિવારે બાપુનગર ખાતે ચુંવાળ પરગણા રોહિત સમાજ શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ચોપડા વિતરણ કરવામાં આવ્યું જેમાં સમાજનાં વડીલો અગ્રીણીઓ...

રિપોર્ટમાં ખોટા દાવા કરાયાઃ અદાણી ઓફશોર સંસ્થાઓનો ઉપયોગ અદાણી મની સાઈફનિંગ સ્કેન્ડલમાં કરાયો હતો તેમાં SEBIના અધ્યક્ષની ભાગીદારી પણ હતી....

પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક શ્રી અશોક કુમાર મિશ્ર એ 11 ઓગસ્ટ, 2024ના રોજ અમદાવાદ રેલવે સ્ટેશન રિડેવલપમેન્ટ સાઈટની મુલાકાત લીધી હતી અને સ્ટેશન...

અમદાવાદ, મધ્યપ્રદેશ પ્રવાસન બોર્ડ દ્વારા રાજ્યની પ્રવાસન ક્ષમતા પ્રદર્શિત કરવા અને રાજ્યમાં વધુને વધુ પ્રવાસીઓને આકર્ષવાના ઉદ્દેશ્ય સાથે અમદાવાદમાં ટ્રાવેલ...

(તસ્વીરઃ પૂનમ પગી, વિરપુર) મહીસાગર જિલ્લા ના વિરપુર તાલુકાના ભાટપુર ગામના વતની બારૈયા મહેશકુમાર પુનમભાઈ ભારતીય સેનામાં ૨૪ વર્ષની ફરજ...

આ અહેવાલ થોડા દિવસો પહેલા વેસ્ટર્ન ટાઈમ્સ અખબારમા પ્રસારીત કરવામાં આવ્યા હતા. જેને લઈને ગોધરા નગરપાલિકા દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં...

રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે આજરોજ '' હર ઘર  તિરંગા '' કાર્યક્રમ પ્રસંગે માન. કેબિનેટમંત્રી, જળશકિત,ભારત સરકાર શ્રી સી.આર.પાટીલના અઘ્યક્ષસ્થાને...

પશ્ચિમામ્નાય દ્વારકા શારદા પીઠના શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીએ તેની દિવ્ય ઉપસ્થિતિ સાથે સમારંભની શોભા વધારી; આશીર્વાદસમારંભ બાદ ગૌદાન કરવામાં આવ્યું...

રાજકોટ, રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અÂગ્નકાંડના ર૭ મૃતકોમાંથી ૧પ જેટલા પરિવારોએ કોંગ્રેસની ન્યાય યાત્રાને જાકારો આપ્યો છે. આ પરિવારોએ કોંગ્રેસની...

બાયડના મોતીપુરા દૂધ ઉત્પાદક મંડળીમાં ધીંગાણું સર્જાયું બાયડ, અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના મોતીપુરા દૂધ ઉત્પાદક મંડળીમાં કોમ્પ્યુટરના સાધનોની તોડફોડ તથા...

આરએન્ડડી સેન્ટર ઊભું કરશે જે સ્થાનિક વાતાવરણની પરિસ્થિતિઓ પ્રમાણે અનુકૂળ હોય તેવા બિયારણો વિકસાવશે ઓઈલ પામ ફાર્મર્સને વ્યાપક ટેકો આપવા...

સોડિયમ-પોટેશિયમ સ્તરનું અસંતુલન કિડનીમાં સ્વાસ્થ્ય માટે પ્રતિકૂળ જોખમ ઊભું કરી શકે છે, નિષ્ણાતોના મતે નવી દિલ્હી, વિશેષજ્ઞોએ શનિવારે જણાવ્યું હતું...

ડ્રગ્સ સામેની જંગ, મહિલા-બાળકોનું રક્ષણ અને ગુનેગારોને કડક સજા તથા ત્રણ નવા ફોજદારી કાયદા થકી ન્યાયની નવી સવાર : ત્રણ થીમ...

Ø  સહકાર અને ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા એ અમદાવાદ ખાતે પોતાના નિવાસ સ્થાને ગૌરવભેર તિરંગો લહેરાવ્યો Ø  રાજ્યમાં વિવિધ સેવાભાવી...

જનમાર્ગ કોરિડોરમાં કામ ચાલી રહ્યું હોવાથી ટ્રાફિક સમસ્યા વધી-અત્યાર સુધી 1800 ડાયા મીટરની લાઇનમાં 650 રનીંગ મીટરનું કામ કરવામાં આવશે. ...

રાજકોટ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શનિવારે કેન્દ્રીય મંત્રી શ્રી જે. પી. નડ્ડા તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાજકોટ ખાતે આયોજિત વિરાટ...

Ideation સ્ટેજના પરિણામની જાહેરાત આજે ભારતભરના મહત્વાકાંક્ષી ઇજનેરો અને STEM ઉત્સાહીઓ માટે એક  મહત્વનો દિવસ છે કારણ કે ROBOFEST-GUJARAT 4.0 માટેના પ્રથમ-સ્તરની Ideation સ્ટેજના પરિણામો જાહેર થયા છે. ગુજરાત...

હરિયાણામાં સોનીપતના મુરથલ સ્થિત દીનબંધુ છોટુરામ યુનિવર્સિટી ખાતે પ્રાકૃતિક કૃષિ સંવાદ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેડૂતો સાથે કર્યો સીધો સંવાદ...

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં આઝાદીના ૭૮મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે તા. ૦૮થી ૧૫ ઓગસ્ટ...

વોર્ડમાં અપૂરતા અને પ્રદુષિત પાણીની સમસ્યા કાયમી: એક સિવાય બાકીના કોર્પોરેટરો નિષ્ક્રિય (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરનો ખાડિયા વોર્ડ...

8મી ઓગસ્ટ, 2024ના રોજ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયામાં નોંધાયેલ યુનિક રજિસ્ટર્ડ રોકાણકારોનો આંકડો 10 કરોડ (100 મિલિયન)ના આંકને વટાવી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.