અમદાવાદ, રાજ્યમાં ઝડપથી કોરોનાનાં કેસ વધી રહ્યા છે. દુનિયાભરમાં કહેર વરસાવ્યા બાદ હવે આ વાયરસ ભારતમાં ફરી આવ્યો છે. જેની...
Search Results for: વડોદરા શહેર
(એજન્સી) અમદાવાદ, રાજયમાં કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે. ત્યારબાદ સુરત અને વડોદરામાં પણ દર્દીઓનો આંકડો વધી રહ્યો...
ગાંધીનગર, રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયા કોરોના સંક્રમિત થયા છે. તેમને હળવા લક્ષણો હોવાથી હોમ આઈસોલેશનમાં છે. જેથી તેમની સાથે સંપર્કમાં...
અમદાવાદ, ગુજરાતમાં હાલ સૌથી વધુ ચિંતા પતંગ રસિયાઓને છે. કમોસમી વરસાદની આગાહી વચ્ચે પવન કેવે રહેશે, પતંગ ઉડાવવા મળશે કે...
વડોદરા, સંસ્કારી નગરી વડોદરાનું માથુ ફરી શરમથી ઝૂકી ગયુ છે. શહેરમાંથી સંસ્કારિતાપણું હવે ભૂંસાઈ રહ્યું છે. મહિલાઓ પર વધતા અત્યાચારના...
વડોદરા, ઉત્તરાયણનો તહેવારને હવે ચાર દિવસ બાકી રહ્યા છે. પતંગ રસીયાઓએ આગમચેતી તૈયારી હાથ ધરી લીધી છે. પતંગ અને દોરીના...
ભારતમાં ખાનગી ક્ષેત્રની જીવન વીમાકંપનીઓ પૈકીની એક ટાટા એઆઇએ લાઇફ ઇન્સ્યોરન્સ (ટાટા એઆઇએ લાઇફ)એ સમગ્ર ગુજરાત રાજ્યમાં એની વિતરણની પહોંચ...
૧૫૩૯ દર્દીઓ સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા (પ્રતિનિધિ)અમદાવાદ, ગુજરાતમાં કોરોનાનો આંકડો દિવસેને દિવસે બેકાબુ થઇ રહ્યો છે. રાજ્યમાં ૬૦૯૭ કેસ...
ગાંધીનગર, ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે, કોરોનાની બીજી લહેર પહેલા કરતા વધારે ભયાનક હોય તે પ્રકારે રોજેરોજ આંક...
સુરત, સુરત શહેરના સચીન જીઆઇડીસીમાં થયેલા ગેસ કાંડમાં એક મહિલા સહિત ૬ નિર્દોષ મજુરોના મોત થવાની ગંભીર ઘટનામાં ક્રાઇમ બ્રાંચે...
ગાંધીનગર, ગુજરાતમાં કોરોનાના નવા કેસનો આંકડો ૫૦૦૦ ને પાર થઈ ગયો છે ત્યારે ગુજરાત સરકાર સતર્ક મોડ પર આવી ગઈ...
સુરત, સુરત શહેરમાં સચિન જીઆઈડીસીમાં ટેન્કર લીકની દર્દનાક ઘટના બની હતી. જેમાં છ મજૂરોના મોત નીપજ્યા હતા. જાેકે આ દુર્ઘટનામાં...
ગાંધીનગર, ગુજરાતમાં કોરોના વાયરસ બેકાબૂ બની રહી છે અને દરરોજ કેસ રોકેટગતિએ વધી રહ્યા છે. ગુજરાતમાં દૈનિક કેસનો આંકડો હવે...
વડોદરા, ગુજરાતમાં પાછલા થોડા સમયથી અંગદાન બાબતે લોકો ઘણાં જાગૃત થયા છે. પરિવારના લોકો પોતાના સ્વજનના અંગદાનનો ર્નિણય લઈને તેમને...
વર્ષો બાદ પણ નગરજનો વિકાસથી વંચિતસિક નગરનો ભવ્ય ઈતિહાસ; (પ્રતિનિધિ) પેટલાદ, ચરોતર તથા આણંદ જીલ્લાના પેટલાદ નગરનો આજે ૧પ૬૭મો સ્થાપના...
વડોદરા, ગુજરાતના વિકાસની ગાડી ગમે તેટલા પાટા પર દોડે, ગુજરાતમાં મેટ્રો-બુલેટ ટ્રેન દોડતી થઈ જાય, પરંતુ રખડતા ઢોરોનો ત્રાસનો કોઈ...
(માહિતી) વડોદરા, પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. શ્રી અટલજીનો તા. ૨૫ ડિસેમ્બરના રોજ જન્મદિન હોય, રાજ્ય સરકારે સુશાસન સપ્તાહ કાર્યક્રમ યોજ્યો છે....
નવી દિલ્હી, જીએસટી કાઉન્સિલની શુક્રવારે મળેલી બેઠકમાં સર્વાનુમતે ટેક્સટાઈલ પર લાદવામાં આવેલા ૧૨ ટકા નવા જીએસટી રેટને પરત ખેંચવાનો ર્નિણય...
રાજકોટ, ગુજરાતમાં કોરોનાના કેસમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. જાે કે રાજ્યની શાળાઓમાં ઑફલાઇન શિક્ષણ હાલ બંધ નહીં કરવાની જાહેરાત...
અમદાવાદ, કોરોનાના કેસોની સંખ્યા ઘટતાં રાજ્યમાં સ્કૂલો તબક્કાવાર શરૂ કરવામાં આવી હતી. પરંતુ છેલ્લા થોડા દિવસથી કોરોનાના કેસ સતત વધી...
વડોદરા, શહેર નજીક નેશનલ હાઇવે ૪૮ ઉપર મોડી રાત્રે ઉભેલી ટ્રક અને પસાર થઈ રહેલી ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો...
ગાંધીનગર, ગ્રામ પંચાયતની ચૂંટણીની આચારસંહિતા પૂરી થતાં જ રાજ્ય સરકારે સાત સનદી અધિકારીઓની બદલી કરી છે, જેમાં અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર...
મુંબઈ, રેડ બુલ કાર્ટ ફાઇટ ભારતમાં તેની પાંચમી એડિશન સાથે પાછી આવી ગઇ છે. આ સ્પર્ધા ભારતાં શ્રેષ્ઠ એમેચ્યોર કાર્ટ...
ગાંધીનગર, રાજ્યમાં કોરોના અને ઓમિક્રોનના કેસ વધતા ગુજરાત સરકાર ચિંતિત બની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે તાબડતોડ સમીક્ષા બેઠક કરી...
૨૩ મી માર્ચ ૨૦૨૦ થી ૨૦ મી ડીસેમ્બર ૨૦૨૧ સુધીના અવિરત કર્મયોગનું સરવૈયુ... હાલમાં દૈનિક સરેરાશ સાડા ત્રણસો થી વધુ...