Western Times News

Gujarati News

Search Results for: કોવિડ-૧૯

બેંગાલુરુ, સાઇકલ પ્યોર અગરબત્તીના નિર્માતા એન. રંગા રાવ એન્ડ સન્સએ કોવિડ-19 વાઇરસના પ્રસારને અંકુશમાં લેવા માટે હીલિંગ ટચ બ્રાન્ડ હેઠળ...

મેમ્ફિસ, ટેન્ન., જ્યારે ભારત અને એની હેલ્થકેર સિસ્ટમ દેશભરમાં કોવિડ-19 ઇન્ફેક્શનમાં વધારાનો સામનો કરી રહી છે, ત્યારે ફેડએક્સ કોર્પ. (NYSE:...

વૈજ્ઞાનિકોની સલાહને માનવામાં આવી હોત તો કોરોનાની ખતરનાક બીજી લહેરને નિયંત્રિત કરવી સરળ બની રહેત નવી દિલ્હી, ભારત અને બ્રાઝિલની...

નવી દિલ્હી: ભારતમાં કોરોનાના કારણે સ્થિતિ સતત બગડી રહી છે. છેલ્લા ઘણા દિવસોમાં દિલ્હી, મહારાષ્ટ્ર, પંજાબ સહિત ઘણા રાજ્યોમાં કોરોનાના...

કોલકતા: રાજ્યમાં કોરોનાને નાથવા કેટલાક નવા પ્રતિબંધોની જાહેરાત કરતા મમતા બેનરજીએ જણાવ્યું કે રાજ્ય સરકારે ફેસ માસ્ક ફરજિયાત બનાવ્યું છે....

વર્તમાન કોરોનાના કપરાકાળમાં અન્ય તકેદારીઓની સાથે સૌથી પ્રાથમિક અને મુખ્ય જરૂરિયાત છે SMSના મંત્રને અનુસરવાની. SMS એટલે S-સોશિયલ ડિસ્ટન્સ, M-માસ્ક,...

પ્લાન્ટની ક્ષમતા પ્રતિ દિન 35-40 સિલિન્ડર હોસ્પિટલને મદદ કરવા 15 દિવસમાં જ પ્લાન્ટ સ્થાપ્યો અમદાવાદ, કોવિડ-19 કેસોની સંખ્યામાં વધારાને પગલે...

22 યુનિટ દેશભરમાં વિવિધ હોસ્પિટલને દાન થશે -ઓક્સિજન યુનિટ્સ તાત્કાલિક કાર્યરત થશે, પ્લગ-એન્ડ-પ્લે સિદ્ધાંત સિદ્ધાંત પર કામ કરશે મુંબઈ, જ્યારે...

મહિન્દ્રાએ જરૂરિયાત મુજબ ઓક્સિજનના સીલિન્ડર ઝડપથી અને સલામત રીતે પ્રદાન કરવા પરિવહન સંબંધિત અવરોધો દૂર કરવા 100 વાહનો કામે લગાવ્યાં...

કડાણા તાલુકાના  ધોળીઘાંટી ગામના અરવિંદભાઇ અખમાભાઇ ખાંટ અને  અને જુનામાળના ભારતભાઇ હીરાભાઇ પગી સામે લગ્‍ન પ્રસંગમાં ગાઇડલાઇન અને જાહેરનામાના ભંગ...

નવી દિલ્હી: કોરોનાના વધતા કેસ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ-૧૯ સામે લડવા માટે સ્વાસ્થ્યકર્મીઓની ઉપલબ્ધ વધારવા માટે એક મહત્વનો ર્નિણય...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.