Western Times News

Gujarati News

Search Results for: ભેટ

બારાબંકી, ઉત્તર પ્રદેશના બારાબંકી ખાતે શુક્રવારે એક વૃદ્ધના સંભવિત મૃત્યુનો તમાશો જાેવા માટે લોકોની ભીડ જામી હતી. હકીકતે દિવસ-રાત ઈબાદતમાં...

એન્ડટીવીના કલાકારોની કરવા ચોથની ઉજવણી  કરવાચોથ રાષ્ટ્રભરમાં ધામધૂમથી ઊજવવામાં આવે છે, જ્યાં પરિણીતાઓ તેમના પતિઓના દીર્ઘાયુષ્ય માટે ઉપવાસ રાખે છે,...

(પ્રતિનિધિ) ભરૂચ, આપણાં ભારતવર્ષમાં દીપાવલી આવે એટ્લે બાળકોથી લઈને વયસ્ક સુધીની ઉમર ધરાવતા સૌ કોઈને એક ભેટની અપેક્ષા હોય છે...

એમએમટીસી-પીએએમપીએ તહેવારની આ સિઝનમાં ભારતના સમૃદ્ધ વારસામાંથી પ્રેરિત 999.9 શુદ્ધતા ધરાવતા ગોલ્ડ અને સિલ્વર ઉત્પાદનો પ્રસ્તુત કર્યા ભારતમાં પહેલી વાર...

શ્રીનગર, જમ્મૂ કાશ્મીરમાં સિવિલિયનની ટાર્ગેટ કિલિંગ બાદ સુરક્ષાબળોએ આતંકવાદીઓના વિરૂદ્ધ જાેરદાર અભિયાન છેડાયેલું છે. ગત થોડા દિવસોમાં ૯ ઓપરેશન કરીને...

દ્વારકા, દેવભૂમિ દ્વારકાના ડેપ્યુટી કલેક્ટર નિહાર ભેટારિયા લાંચ લેતા એસીબીના હાથે રંગે હાથે ઝડપાયા છે. ગાંધીનગર ACB છટકુ ગોઠવીને ડેપ્યુટી...

બનાસકાંઠાના ૩૩ ભરથરી લાભાર્થીઓને માત્ર પાંચ દિવસમાં વિનામૂલ્યે ઘરથાળ પ્લોટની ફાળવણીથી ‘જે કહેવું તે કરવું’ની કાર્યસંસ્કૃતિ સાકાર કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર...

ર૦પ૦ સુધીમાં દુનિયાની અડધી વસતીને દૂરની ચીજાે ધુંધળી દેખાવાનું શરૂ થઈ શકે છે આજકાલ લોકોમાં કોમ્પ્યૂટર, લેપટોપ અને સ્માર્ટફોનના ઉપયોગનું...

થિરુવનેથપુરમ, કેરાલામાં કોરોનાનો કહેર દરમિયાન કોરોનાથી થયેલા મોતના આંકડા ઓછા દર્શાવવાના આરોપસર ઘેરાયેલી કેરાલા સરકારે આખરે નમતુ જાેખવુ પડ્યુ છે....

મુંબઈ, બોલીવૂડ એક્ટર સોનૂ સૂદ તમામ મુશ્કેલીઓ વચ્ચે જરૂરિયાતમંદોની મદદ માટે તત્પર રહેતો હોય છે. સોનૂ સૂદના સોશિયલ મીડિયા એકાઉન્ટ...

બેંક ઓફ ઇન્ડિયાએ શ્રીનગરમાં “કસ્ટમર આઉટરિચ પ્રોગ્રામ” શરૂ કર્યો ભારતની સૌથી પ્રસિદ્ધ સરકારી બેંકો પૈકીની એક બેંક ઓફ ઇન્ડિયાએ 6 ઓક્ટોબર, 2021ના રોજ શ્રીનગરમાં “કસ્ટમર...

ટ્વિન હેલ્થએ ટાઇપ 2 ડાયાબીટિસ સહિત લાંબા ગાળાના ચયાપચયના રોગોમાં સ્થિતિ સુધારવા અને નિવારણ કરવા હોલ બોડી ડિજિટલ ટ્વિન ટેકનોલોજીની...

નવી દિલ્હી, ભારતીય રેલવેના નોન ગેઝેટેટ કર્મીઓને કેન્દ્રની મોદી સરકારે તહેવારની ભેટ આપી છે. કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠકમાં આવા કર્મચારીઓને...

ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત મુંબઇ સ્થિત ઇઝરાયલી કોન્સ્યુલ જનરલ યુત કોબ્બી શોષાનીએ ગાંધીનગરમાં લીધી હતી. ઇઝરાયલના કોન્સ્યુલ જનરલે...

તંત્ર દ્વારા ફ્લોટિંગ રેસ્ટોરાં કમ ક્રૂઝ તરતી મૂકવાનાં ચક્રો ત્રીજી વખત ગતિમાન કરાયાં સરદારબ્રિજથી ગાંધીબ્રિજ વચ્ચેનો રૂટ ફ્લોટિંગ રેસ્ટોરાં માટે...

અન્ય કોર્પોરેશનની જેમ અમદાવાદમાં વેક્સિન લીધા વગરના ખેલૈયાઓ પર પ્રતિબંધ મૂકવા માગણી ઊઠી અમદાવાદ, શહેરમાં કોરોનાની સેકન્ડ વેવનો પ્રકોપ મ્યુનિ....

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.