Western Times News

Gujarati News

(પ્રતિનિધિ)ગોધરા, પંચમહાલ જિલ્લાના ગોધરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-૧ પર ઉભી રહેલી કોટા-વડોદરા પેસેન્જર ટ્રેનના જનરલ ડબ્બાના શૌચાલય માંથી અંદાજીત દોઢ...

અપહરણ અને રેપના ગુનામાં છેલ્લા બે માસથી વોન્ટેડ આરોપી ઝડપાયો (પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા પોલીસ મથકમાં નોંધાયેલ અપહરણ તથા રેપના ગુનામાં...

'સહકારથી સમૃદ્ધિ' વિચારને આગળ ધપાવતી અમરેલી જિલ્લાની ૧૬ સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભાના કાર્યક્રમમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની વિશેષ ઉપસ્થિતિ ગૌ...

(પ્રતિનિધિ)નડિયાદ, ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલી ૧૨૫ વર્ષ જૂની હિન્દુ અનાથ આશ્રમ , જેના પ્રમુખ તરીકે ભૂ.પૂ. કેન્દ્રીય મંત્રી દિનશા પટેલ...

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) નડિયાદ તાલુકાના નરસંડામાં આવેલ ખ્વાજા નગર સોસાયટીમાં મદ્રસામાં કુરાનની તાલીમ લેતા નાના બાળકોનું ઈદે મિલાદના પર્વને...

મુંબઈ, અમેરિકાની કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન સિસ્ટમની વિદ્યાર્થીની ધ્રુવી પટેલે ‘મિસ ઇન્ડિયા વર્લ્ડવાઇડ ૨૦૨૪’નો તાજ જીત્યો છે. આ સિદ્ધિથી તે ખૂબ જ...

સુરત, શહેરમાં વધુ એક માસૂમ બાળકી હવસખોરનો શિકાર બનાવી છે. પિતાના ૬૫ વર્ષના મોટા ભાઈએ પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ...

રાજપીપળા, મહારાષ્ટ્રના નંદુરબારનો એક મુસ્લિમ પરિવાર હાલના ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સારસા ગામે વર્ષ ૧૯૯૨માં લગ્ન પ્રસંગમાં ગયો હતો. ત્યારે...

સુરત, શહેરના છેવાડે સરથાણામાં બિલ્ડરે રૌફ જમાવવા માટે કારમાં બેસીને સોસાયટીના ગેટ ઉપર બેઠલા લોકોની સામે જ ફાયરિંગ કરતાં નાસભાગ...

કટરા, જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીનો એક તબક્કો પૂરો થયો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીના કલમ ૩૭૦ અંગેના...

નવી દિલ્હી, નાર્કાેટિક ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટેન્સિસ (એનડીપીએસ) એક્ટ હેઠળ નોંધાયેલા કેસમાં આગોતરા જામીનની મંજૂરી ‘બહુ ગંભીર’ મુદ્દો છે. અગાઉ...

નવી દિલ્હી, તિરુપતિ મંદિરના પ્રખ્યાત લાડુ બનાવવા માટે વપરાતા ઘીમાં પશુઓની ચરબી અને માછલીનું તેલ જેવી હાજરીના વિવાદ વચ્ચે ડેરી...

ન્યૂયોર્ક, અમેરિકામાં બેસીને ભારતને ધમકીઓ આપતાં અને હિન્દુઓ વિરુદ્ધ ઝેર ઓકતા ખાલિસ્તાની આતંકવાદી ગુરુપતવંત સિંહ પન્નુએ પોતાની હત્યાના કાવતરાં બદલ...

ઓટાવા, કેનેડાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને જારી કરાતા સ્ટુડન્ટ વિઝામાં ૩૫ ટકાનો જંગી કાપ મુકવાનો નિર્ણય કર્યાે છે. જસ્ટિન ટ્‌›ડો સરકારના આ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.