૮૩ વર્ષે ‘નવો સૂર્યોદય’: રમેશ કાનાડે સિંગાપુરમાં જીત્યા બે સિલ્વર મેડલ, યુવાનો માટે બન્યા પ્રેરણારૂપ
વર્લ્ડ એક્વેટિક્સ માસ્ટર્સ ચેમ્પિયનશિપમાં સ્પ્રિંગ બોર્ડ ડાઈવિંગની 3 મીટર અને 1 મીટર કેટેગરીમાં સિલ્વર મેળવ્યા સમગ્ર ભારતમાંથી સ્પ્રિંગ બોર્ડ ડાઈવિંગની...