Western Times News

Gujarati News

મુંબઈ, પ્રભાસ અને અમિતાભ બચ્ચનની બ્લોકબસ્ટર ફિલ્મ કલ્કિ ૨૮૯૮ એડીના ડાયરેક્ટર નાગ અશ્વિને નારી કેન્દ્રિત ફિલ્મ બનાવવાનું વિચાર્યું છે. તેમાં...

અમદાવાદ, સીટીએમ ચાર રસ્તા નજીક રહેતા વ્યક્તિ સારંગપુર ઘંટાકર્ણ માર્કેટમાં કુરિયર કંપનીમાં નોકરી પૂર્ણ કરીને રાત્રે તેના સાથી મિત્ર સાથે...

અમદાવાદ, શાહીબાગની નર્સને વિદેશ જવાની ઇન્સ્ટાગ્રામની લીંક પર ક્લીક કરવી ભારે પડી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. યુએન મહેતા...

અમદાવાદ, પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ માટે આખરે પ્રવેશ સમિતિ દ્વારા પ્રોવિઝનલ મેરિટલિસ્ટ જાહેર કરાયું છે. મેરિટ લિસ્ટમાં કુલ ૪૬૬૩ ઉમેદવારોનો...

અમદાવાદ, અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટની સાથે સાથે મુસાફરોની સંખ્યામાં પણ સતત વધારો થઇ રહ્યો છે. મુસાફરોને સુવિધા નહીં મળતાં તેઓ...

સુરત, સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં માનસિક દિવ્યાંગ સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના કેસમાં ઘર નજીક રહેતા યુવકને કોર્ટે આકરી સજા...

વાશિગ્ટન, ટ્રમ્પે માઇક વોલ્ટ્‌ઝને NSA બનાવ્યા, ચીનના કટ્ટર ટીકાકાર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્તઅમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી ચૂકેલા ડોનાલ્ડ ટ્રમ્પ...

ડાકઘર દ્વારા ઘરે બેઠા બનશે પેન્શનધારકોનું જીવન પ્રમાણપત્ર - પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ ડિજિટલ લાઇફ સર્ટિફિકેટઅભિયાન 3.0ની શરૂઆત, અભિયાન 30 નવેમ્બર...

જન ઔષધિ કેન્દ્ર થકી મુસાફરોને મળશે ગુણવત્તાલક્ષી દવાઓ Ahmedabad ,વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે તારીખ 13 નવેમ્બર 2024 ના રોજ...

લીઓ મીડિયા કલેક્ટિવ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા નિર્મિત, અને અમૃતપાલ સિંહ બિન્દ્રા અને આનંદ તિવારી દ્વારા નિર્માણ કરવામાં આવેલ ‘બંદિશ બેન્ડિટ્સ-સીઝન...

ભવિષ્યની ઇસ્પોર્ટ્સ પહેલ માટેનો માર્ગ તૈયાર કર્યો અમદાવાદ, ગુજરાત ટાઇટન્સ 6થી 27 ઓક્ટોબર, 2024 સુધી યોજાયેલી તેની સૌપ્રથમ ટાઇટન્સ રાઇઝિંગ બીજીએમઆઈ...

યુટીઆઈ નિફ્ટી આલ્ફા લૉ-વોલેટિલિટી 30 ઇન્ડેક્સ ફંડ અને યુટીઆઈ નિફ્ટી મીડકેપ 150 ઇન્ડેક્સ ફંડ યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડે બે નવા ઇન્ડેક્સ...

દબાણો દૂર કરવાં નિયંત્રણ રેખા અંતર્ગત માર્કિંગ કરાતા દબાણ કર્તા લોકોમાં ફફડાટ-આમોદમાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા માર્કિગની કાર્યવાહી હાથ ધરાઈ...

અંકલેશ્વરમાં પેરામેડિકલ કલાસિસના સંચાલકે ર૯ છાત્રોને પ્રવેશનાં નામે નવડાવ્યા અંકલેશ્વર, અંકલેશ્વર નર્મદા પેરામેડિકલ નર્સિગ કલાસિસ સામે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી રાઈ...

ઓવરબ્રિજની આજુબાજુ લાગેલ હો‹ડગ ધસી પડે અને કોઈ જીવ ગુમાવે તો જવાબદાર કોણ? (પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લામાં નગરપાલિકાઓ,ગ્રામ પંચાયતોની હદમાં...

ચેક બાઉન્સ થતાં યુવકે નોંધાવી પોલીસ ફરિયાદ વડોદરા, વડોદરામાં સવા કરોડની બિઝનેસ લોન આપવાના નામે બે ભેજાબાજોએ વડોદરાના યુવક પાસેથી...

મહેસાણા, સ્વૈÂચ્છક નિવૃત્તી લેનાર કર્મચારીના પેન્શન કેસ બનાવવા સહિતના કામ પેટે રૂ.૧૪ હજારની લાંચ લેતાં કડીની એસ.એમ.ગર્લ્સ હાઈસ્કૂલના ઈન્ચાર્જ આચાર્યને...

(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા શહેરના ભૂરાવાવ ડબગરવાસ વિસ્તારમાં આવેલી એક ખુલ્લી જગ્યામાં કળિયુગ ની માતાએ પોતાની કરેલા પાપ છુપાવવા જન્મેલા નવજાત...

(એજન્સી)નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના ચિમૂરમાં એક જનસભાને સંબોધિત કરતાં વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા છે....

(એજન્સી)ગાંધીનગર, રાજ્ય સરકાર દ્વારા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયક અને મદદનીશ શિક્ષકોની બદલીના નિયમો જાહેર કરવામાં આવ્યાં...

અમરેલી જિલ્લાના હીરા ઉદ્યોગને મંદીનુ ગ્રહણ-૫૦,૦૦૦ જેટલા રત્ન કલાકારો રોજીરોટી માટે હીરા ઘસતા હોય છે. (એજન્સી)અમરેલી, દર દિવાળી વેકેશન બાદ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.