Western Times News

Gujarati News

(પ્રતિનિધિ) સુરત,સુરત જિલ્લાના કામરેજ ચાર રસ્તાથી દાદા ભગવાન મંદિર સુધી એક લક્ઝરી બસના ચાલકે નાનાં-મોટાં ૮ જેટલાં વાહનોને અડફેટે લીધાં...

મધ્યઝોન એસ્ટેટ વિભાગે બાદશાહના હજીરા અને ભદ્ર પ્લાઝામાંથી પણ ફેરિયા હટાવ્યા (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોટ વિસ્તારમાં થતા...

(એજન્સી)અમદાવાદ, શહેરી તેમજ છેવાડાના નાગરીકો સુધી જાહેર પરિવહનની ઉત્તમ સુવિધા ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર નિગમ દ્વારા પૂરી પાડવામાં આવી રહી...

(એજન્સી)અમદાવાદ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ગુજરાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં પાછલા બે દશકમાં કેમિકલ અને પેટ્રોકેમિકલ સેક્ટરમાં...

અમદાવાદ, સવારના રોજ કાલુપુર પાસે બસ નં. ત્ન૫૫ ભાડજથી નરોડા ગામે ચાલતી બીઆરટીએસ બસમાં આગ લાગવાની ઘટના બની હતી. અચાનક...

સીઆઈડી ક્રાઈમે જેતલપુરમાં કંપનીના ગોડાઉનમાં દરોડા પાડયા સીઆઈડી ક્રાઈમે રૂ.૪પ.૧૬ લાખના મુદ્દામાલ સાથે ત્રણને ઝડપી લીધા (એજન્સી)અમદાવાદ,ગરીબ-મધ્યમ વર્ગ માટેના સસ્તાં...

યુવક વેચવા તેમજ પીવા માટે ગાંજાનો જથ્થો ડ્રગ્સ માફિયા પાસેથી લાવ્યો હતો અમદાવાદ, શહેરને નશામુક્ત બનાવવા માટે પોલીસ તેમજ સુરક્ષા...

મુંબઈ, તાપસી પન્નુની આગામી ફિલ્મ ‘ગાંધારી’ એક એક્શન થ્રિલર ફિલ્મ છે, જે માતા-પુત્રીના સંબંધ પર આધારિત છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં...

અમદાવાદ, ઓનલાઇન શેરબજારમાં રોકાણ કરીને લાખો રૂપિયાનો નફો કમાવો, ક્રિપ્ટો કરન્સીમાં ટ્રેડિંગ કરીને ઊંચુ વળતર મેળવો. આવો મેસેજ આવે તો...

વાશિગ્ટન, અમેરિકાના પૂર્વ પ્રમુખ જીમી કાર્ટર બુધવારે અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણીમાં પોતાનો મત કમલા હેરિસને આપ્યો હતો. ઓકટોબર ૧ના દિને...

નવી દિલ્હી, ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા મામલે ભારત પર દોષારોપણ કરનાર કેનેડા ગુનાખોરો અને આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી મામલે...

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં આસામ સમજૂતીને માન્યતા આપતી નાગરિકતા ધારાની કલમ ૬છને વાજબી ઠેરવી છે. આ કલમ...

મુંબઈ, દર વર્ષે, સ્ટાર પરિવાર એવોર્ડ જોવાની અપેક્ષા અને ઉત્સાહ બમણી થાય છે. પ્રતિષ્ઠિત સ્ટાર પરિવાર એવોર્ડ 2024 ની જાહેરાતથી,...

મુંબઈ, બોલિવૂડ એક્ટર રણબીર કપૂરે સેલિબ્રિટી હેરસ્ટાઈલિસ્ટ આલીમ હકીમના નવા હેરકટથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. હેરસ્ટાઈલિસ્ટ દ્વારા...

મુંબઈ, ‘હું સલમાન ભાઈને બદલે બિશ્નોઈ સમુદાયની માફી માગું છું’, આટલું કહીને બોલિવૂડની ડ્રામા ક્વીન કરવા લાગી આવુંમહારાષ્ટ્રના પૂર્વ મંત્રી...

મુંબઈ, દીપિકા પાદુકોણે ગયા મહિને એટલે કે સપ્ટેમ્બરમાં દીકરીને જન્મ આપ્યો હતો. દીપિકા-રણવીરે ૮ સપ્ટેમ્બરે પોતાની દીકરીના જન્મના ખુશખબર ફેન્સ...

મુંબઈ, ‘સિંઘમ અગેઈન’ની રિલીઝ પહેલા જ અજય દેવગણ, રોહિત શેટ્ટીએ એવું કામ કર્યું કે બની ગયો ગિનીસ વર્લ્ડ રેકોર્ડસ્વિગીએ હાલમાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.