છત્તીસગઢ સીવીલ સોસાયટી દ્વારા નવજોત સિધ્ધુ અને તેમના પત્નીને એલોપથી ઉપચાર વગર ફકત ડાયેટ પ્લાન અને લાઈફસ્ટાઈલ બદલી કેન્સરમુકત થયાનું...
સરકારી નિયંત્રણમાંથી મંદિરોને મુકત કરાવવા વિશ્વ હિન્દુ પરીષદ જાન્યુ.થી આંદોલન કરશે (એજન્સી)ગાંધીનગર, વિશ્વ હિન્દુ પરીષદ દ્વારા આગામી દિવસોમાં સરકારી નિયંત્રણમાં...
અમદાવાદ, દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર બનેલા દબાણના કારણે દક્ષિણ ભારતના કેટલાય રાજ્યમાં હવામાન પલટાયું છે અને ભારે વરસાદ પડી...
સ્કૂલોને વાર્ષિક મૂલ્યાંકનના અહેવાલને ઓનલાઈન ભરવાની શિક્ષણ બોર્ડે સૂચના વાર્ષિક મૂલ્યાંકન અહેવાલ ૧પ ડિસેમ્બર સુધીમાં ભરવા શાળાઓને તાકીદ કરાઈ -આ...
હાલમાં 14 થી 15 માળના ઓફિસ અને રહેણાંકના બિલ્ડીંગો બને છે હવે અમદાવાદમાં આકાશને આંબતી ગગનચુંબી ઈમારતો બનશે (પ્રતિનિધિ) અમદાવાદ,...
ગુજરાત રાજ્યમાં 4 ભયંકર અકસ્માતમાં ૮નાં મોત (એજસી)અમદાવાદ, રાજ્યમાં અકસ્માતની વણઝાર થઇ હોય તેવું આજના દિવસે લાગ્યું છે. જેમાં સવારથી...
અમદાવાદમાં બનાવટી ઓસ્ટ્રેલિયન ડોલર છાપવાની ફેક્ટરીનો પર્દાફાશ, ચાર ઝડપાયા અમદાવાદ, ડુપ્લીકેટ ભારતીય ચલણી નોટ બનાવવાના અનેક રેકેટ અમદાવાદમાં સામે આવ્યા...
CBIના સ્વાંગમાં સીનીયર સિટીઝન સાથે ૧.૧૫ કરોડની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપાઈ-યશ બેન્કના કર્મચારીઓની ધરપકડ (એજસી)અમદાવાદ, દિલ્હી પોલીસ અને સીબીઆઈના ઉચ્ચ...
(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદમાં ગુજરાતનો સૌથી મોટો ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આગામી ૩૦ નવેમ્બરથી ૮ ડિસેમ્બર સુધી યોજાશે.અમદાવાદને...
ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં લઈ નવા વો.ડી. સ્ટેશન બનાવવામાં આવશે ઃ દેવાંગ દાણી (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં સતત નવા ડેવલોપમેન્ટ થઈ...
કોર્ટે કહ્યું છે કે અમે વચગાળાની સરકાર દ્વારા કરાયેલી કાર્યવાહીથી સંતુષ્ટ છીએ તેથી હાલમાં આ મામલે સુઓ મોટો સંજ્ઞાન લેવાની...
જીએમસીની માત્ર નોટીસો, નકકર કાર્યવાહી નહીં (એજન્સી)અમદાવાદ, ખ્યાતિ મલ્ટિસ્પેશીયાલીટી હોસ્પિટલમાં થયેલા કાંડને બે સપ્તાહ વીતી ચુકયા છે. આ સમગ્ર મામલે...
મુંબઈ, ગુજરાતી ફિલ્મોના સૌથી લોકપ્રિય અભિનેતા મલ્હાર ઠાકર અને અભિનેત્રી પૂજા જોષી લગ્નગ્રંથીથી જોડાયા છે. મલ્હાર ઠાકર અને પૂજા જોષીએ...
મુંબઈ, પંજાબી સિંગર અને એક્ટર દિલજીત દોસાંઝ હાલના સમયમાં સૌથી લોકપ્રિય સિંગર બની ગયા છે. ભારતભરમાં તેના કોન્સર્ટ થઈ રહ્યા...
મુંબઈ, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન વચ્ચેના ડિવોર્સ અને ગ્રે ડિવોર્સની ચર્ચાઓ ઘણા લાંબા સમયથી ચાલે છે. આ સંદર્ભે...
મુંબઈ, વિકી કૌશલ હાલ ઇન્ડસ્ટ્રીનો સૌથી વ્યસ્ત કલાકાર બની રહ્યો છે, હજુ તો તેની ‘છાવા’ રિલીઝ પણ થઈ નથી અને...
મુંબઈ, ક્રિતિ સેનને એક આઉટસાઇડર તરીકે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. આજે તે નેશનલ એવોર્ડ વિજેતા એક્ટરની સાથે એક પ્રોડ્યુસર...
મુંબઈ, વિવેક ઓબેરોયે ઇન્ડસ્ટ્રીમાં સારી શરૂઆત કરી હતી, તેમ છતાં તે ધીરે ધીરે ફિલ્મોમાંથી દુર થઈ ગયો. પરંતુ તેણે નાની...
મુંબઈ, મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના પવઈ પોલીસ સ્ટેશનમાં આદિત્ય પંડિત નામના યુવક વિરુદ્ધ હ્લૈંઇ નોંધવામાં આવી છે. આરોપ છે કે આદિત્ય...
નવી દિલ્હી, યુપીમાં સંભલ રમખાણોમાં પથ્થરમારો કરનારા હિંસાખોરોની ઓળખ થઈ ગઈ છે. હવે, યોગી સરકાર તેમની સામે કડક કાર્યવાહી કરવા...
ગાંધીનગર, રાજ્યના પેન્શન-ધારકોને હવેથી જીવન પ્રમાણપત્ર મેળવવા માટે કોઈ ટ્રેઝરી, બેંક કે અન્ય કોઈ વિભાગમાં જવાની જરૂર નથી પરંતુ તેઓ...
અમદાવાદ, સરકારે શહેર પોલીસના અધિકારીઓને ઠપકો આપ્યા બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સરકાર સુધી પોતાની કામગીરી બતાવવા નિર્દાેષ લોકો પર નિયમોની...
વિશાખાપટ્ટનમ, બુધવારે આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમના અનાકાપલ્લેમાં ફાર્મા પ્લાન્ટમાં ઝેરી ગેસ લીક થવાથી એક વ્યક્તિનું મોત થયું હતું અને ૨૦ લોકો...
નવી દિલ્હી, વિશ્વભરમાં એચઆઇવીના નવા કેસ અને મૃત્યુની સંખ્યામાં ઘટાડો થયો છે. ધ લેન્સેટ એચઆઈવી જર્નલમાં કાશિત થયેલા એક અભ્યાસ...
નવી દિલ્હી, દેશમાં સાયબર ળોડના કિસ્સાઓ સતત ચિંતાજનક હદે વધી રહ્યાં છે. નાગરિકોમાં જાગરુકતાના અભાવે ગઠિયાઓ છાશવારે લોકોને વોટ્સએપ કે...
