Western Times News

Gujarati News

Search Results for: કેન્દ્ર

અમદાવાદ જિલ્લામાં મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીનો પ્રારંભ અમદાવાદ જિલ્લામાં મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીના ભાગરુપે ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ કાર્યક્રમનું આયોજન...

અમદાવાદ, રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આજે જન્મદિવસ છે. ત્યારે રાજકોટમાં વિવિધ કાર્યક્રમોમાં આજે તેઓ હાજર રહ્યા હતા. પત્ની અંજલીબેન સાથે...

નવી દિલ્હી: ખુબ જ સંવેદનશીલ રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદ મામલામાં મધ્યસ્થતાના તમામ પ્રયાસ નિષ્ફળ રહ્યા બાદ હવે સુપ્રીમ કોર્ટે છઠ્ઠી...

સુરત, રાજ્ય સરકાર દ્વારા દરેક ક્ષેત્રમાં મહિલાઓ જાગૃત અને સશક્ત બને તે આશયથી મહિલા સશકિતકરણ પખવાડીયાની રાજ્યવ્યાપી ઉજવણીના ભાગરૂપે તાલુકા...

(પ્રતિનિધિ) ભરૂચ, મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે આજરોજ આરોગ્યશાખા જિલ્લા પંચાયત - ભરૂચ દ્વારા આજરોજ બેટી બચાવો બેટી પઢાવો દિવસની...

ચાલો આપણે સૌ વનમહોત્સવને જન મહોત્સવ બનાવીએ. અમદાવાદને ખરા અર્થમાં ‘ગ્રીન અમદાવાદ’ બનાવીએ. ભારતીય સંસ્કૃતિના પૌરાણિક ગ્રંથોમાં માનવ સમાજજીવન અને...

અમદાવાદ,  વિશાખાપટનમ પોર્ટનાં બહાર કિનાર પર સ્થિત ભારતનું સૌથી મોટું ઇન્ટિગ્રેટેડ આયર્ન ઓર હેન્ડલિંગ કોમ્પ્લેક્સ અને ૨૪ એમટી (મિલિયન ટન)ની...

એમરલ્ડ મોટર્સ અમદાવાદમાં સ્ટાર એક્સપેરિયન્સનું યજમાન બનશે ચાલુ વર્ષે મર્સિડિઝ-બેન્ઝ ભારતમાં બ્રાન્ડનાં સૂત્ર “બેસ્ટ નેવર રેસ્ટ” સાથે ભારતમાં 25 ઉત્કૃષ્ટ...

અમદાવાદ,  ભારતમાં વિવિધ વિસ્તારોમાં કાર્યરત ગ્રામીણ વિસ્તારોમાં કેન્દ્રિત એનબીએફસી-એમએફઆઈ સ્પંદના સ્ફૂર્તિ ફાઇનાન્શિયલ લિમિટેડ તા.૫ ઓગસ્ટ, ૨૦૧૯નાં રોજ એનાં ઇક્વિટી શેરની...

૧૦૪ ફીવર હેલ્પલાઇનનો સુખદ સ્વાનુભવ- રાજ્ય સરકારની ૧૦૪ ફીવર હેલ્પલાઇન દ્વારા તાવનું નિદાન ઘરમાં જ શક્ય છે. `" બહાર ધોધમાર વરસાદ...

નવી દિલ્હી: જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીની ચર્ચાઓ વચ્ચે કેન્દ્ર સરકારે પ્રદેશને લઇને એક મોટો ફેંસલો કર્યો છે. હજુ સુધી દેશભરમાં...

ગુવાહાટી-પટણા : બિહાર અને આસામાં પુરની સ્થિતિ ખુબ ગંભીર બનેલી છે. બંને રાજ્યોમાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાઇ ગયુ છે. નીચાણવાળા વિસ્તારોમાં...

બે પુત્રીના જન્મ બાદ પતિનું પોત પ્રકાશ્યુંઃ દહેજ માટે પણ દબાણ કરાતા ત્રસ્ત પત્નિઅે અગ્નિસ્નાનનો કરેલો પ્રયાસ   (પ્રતિનિધિ) અમદાવાદ...

અમદાવાદ,  વાયુશક્તિ નગર, ગાંધીનગર ખાતે 30મી જુલાઇ, 2019ના રોજ એર ફોર્સ વાઇવ્સ વેલ્ફેર એસોસિએશ (R), HQ દક્ષિણ-પશ્ચિમ એર કમાન્ડની દેખરેખ હેઠળ વાર્ષિક વકૃત્વ સ્પર્ધા 2019નું આયોજન...

અમદાવાદ, મોબિલિટી અત્યંત મહત્ત્વપૂર્ણ ઘટકમાંથી એક છે, જે રાષ્ટ્રને આગળ લઈ જાય છે અને તેની અર્થવ્યવસ્થાને પણ ગતિશીલ રાખે છે....

પહ્મશ્રી પ્રોફેસર દત્તાત્રેયુડુ નોરી, ઇન્ટરનેશનલ ડાયરેક્ટર – અપોલો કેન્સર સેન્ટર્સ અને મેમોરિયલ સ્લોઅન કેટેરિંગ કેન્સર સેન્ટરમાં બ્રેશીથેરપી ભૂતપૂર્વ વડા, ન્યૂયોર્ક,...

(પ્રતિનિધિ) પ્રાંતિજ : સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના મોયદ ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે દરવર્ષ ની જેમ આ વર્ષે પણ...

દાહોદના વનવૈભવની સાથે પ્રવાસીઓને આકર્ષે આદિવાસીઓનું વિશિષ્ટ વ્યંજન ‘દાલપાનિયુ’ -દાલપાનિયુ એ દાહોદના આદિવાસીઓની સંસ્કૃતિ સાથે જોડાયેલું  વિશિષ્ટ વ્યંજન છે, વારતહેવારે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.