Western Times News

Gujarati News

Search Results for: જાપ

ટોક્યો, ટોક્યોમાં પેરાલિમ્પિક્સ ગેમ્સમાંમાં ભારતના પ્રમોદ ભગતે બેડમિંટન પુરૂષ સિંગલ એસએલ૩ માં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. તો આ...

 તરુણ ઢીલ્લોન અને મનોજ સરકાર બેડમિન્ટનમાં બ્રોન્ઝ મેડલ માટે રમશે નવીદિલ્હી,  ટોક્યો પેરાલિમ્પિકમાં શૂટિંગની રમતમાં ભારતીય શૂટર્સ ઉપર આજે સોના-ચાંદીનો...

૨.૧૦ લાખ દર્દીઓને સારવાર મળી- ગુજરાતમાં અત્યારે ૮૦૦ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ કાર્યરત છે. ૪૫૦થી વધારે ખિલખિલાટી વાન, પાલનપુર, ગુજરાતમાં ૨૦૦૭માં...

(પ્રતિનિધિ) અમદાવાદ, ભોળા નાગરીકોને લુંટવા માટે ગઠીયાઓ અવનવા પેંતરા અજમાવતા હોય છે અને નાણાં ઠગતા હોય છે. ત્યારે સેટેલાઈટમાં રહેતા...

નવીદિલ્હી, તિહાડ જેલની અંદરથી ૨૦૦ કરોડથી વધુના ખંડણીના કેસમાં હવે દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખાએ તેની તપાસનો દાયરો વધાર્યો છે....

નવીદિલ્હી, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતના જણાવ્યા મુજબ, તાલિબાને જે ગતિથી અફઘાનિસ્તાન પર પોતાનો કબજાે જમાવ્યો છે તનાથી...

પેટલાદની ન્યુ એજ્યુકેશન હાઈસ્કુલના પટાંગણમાં તા.ર૪ ઓગષ્ટના રોજ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. ન્યુ એજ્યુકેશન હાઈસ્કુલ ટ્રસ્ટ, કવિ હેત ફાઉન્ડેશન અને...

કેનેડાએ કહ્યું તાલિબાન આતંકી સંગઠન છે અને તેને માન્યતા મળવી જાેઈએ નહીં, પ્લાન અનુસાર ફસાયેલા લોકોને બહાર કાઢવાને પ્રાથમિકતા નવી...

(તસ્વીર: સાજીદ સૈયદ, નડિયાદ) પોલીસ મહાનિદેશક સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ , ગુજરાત રાજય ગાંધીનગર નાઓની કચેરી તરફથી ગુજરાત રાજયમાં પેરોલ ,...

મુંબઈ, શ્રી મુંબઈ- ગોવાલિયા ટેંક જૈન સંઘના આંગણે ચાતુર્માસ બિરાજમાન શ્રી. પ્રેમ સૂરીશ્વરજી સંસ્કૃત પાઠશાળાના માર્ગદર્શક પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી....

સુરત, સુરતમાંથી સંબંધની હત્યાનો કેસ સામે આવ્યો છે. જેમાં એક દીકરીએ પોતાની માતા અને બહેનની ઈન્જેક્શન મારી હત્યા કરી નાંખી...

ભિલોડા તાલુકામાં રક્ષાબંધનના પાવન પર્વની ઉજવણી (તસ્વીર ઃ જીત ત્રિવેદી, ભિલોડા) અરવલ્લી જિલ્લા સહિત ભિલોડા તાલુકામાં રક્ષાબંધનના પાવન પર્વની આનંદ-ઉલ્લાસભેર...

નવીદિલ્હી, દેશના ઐતિહાસિક એવા માતા મનસા દેવીના મંદિરમાં હવે ટૂંકા કપડા પહેરીને પ્રવેશ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. ટૂંકા...

વલ્લભ વિદ્યાનગર ખાતે મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં છાત્રાલયનું ખાતમુહુર્ત સંપન્ન : ગુજરાતના યુવાનો વૈશ્વીક કક્ષાનું જ્ઞાન પ્રાપ્ત કરી દુનિયાની સામે આંખમાં...

(તસ્વીર: બકોર પટેલ, મોડાસા) ૭૫ માં સ્વતંત્રતા પર્વ સમગ્ર દેશભરમાં ઉત્સાહભેર રાષ્ટ્રીય ઉત્સવ મનાવાઈ રહ્યું છે, ત્યારે મોડાસા ખાતેના ગાયત્રી...

ટોક્યો,  જાપાનમાં ફરી એકવાર કોરોનાના કેસો વધી રહ્યા છે. પેરાલિમ્પિક ગેમ્સ રાજધાની ટોક્યોમાં ૨૪ ઓગસ્ટથી શરૂ થવાની છે. આમ આયોજકો...

અમદાવાદ, શ્રાવણ માસનો બીજાે સોમવારે મોટી સંખ્યામાં શિવ ભક્તો શિવાલયોમાં ઉમટ્યા પડયા હતાં.અમદાવાદના નિર્ણયનગર ખાતે આવેલા રામેશ્વર મહાદેવ મંદિરમાં મોટી...

દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૫ સપ્ટેમ્બરે રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના વાર્ષિક ઉચ્ચ સત્ર (યુએન જનરલ એસેમ્બલી સત્ર) ને વ્યક્તિગત રીતે...

અખંડ ભારત સ્મૃતિ દિવસ નિમિત્તે ખેડબ્રહ્મા શહેરમાં ભાજપ યુવા મોરચા દ્વારા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરથી સરદાર ચોક સુધી ભવ્ય મશાલ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.