Western Times News

Gujarati News

TD (ટિટનસ,ડિપ્થેરીયા) અને DPT (ત્રિગુણી) રસીકરણ અભિયાનનો ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી પ્રારંભ  ધનૂર અને ડિપ્થેરીયા સહિતના 11 પ્રકારના ઘાતક રોગો સામે પ્રતિરોધક છે...

16મી જૂન- રવિવારના રોજ ઇન્ટરનેશનલ યોગા ડે માટેનું પ્રિ- સેલિબ્રેશન યોજાયું અમદાવાદના 250થી વધુ વિઝિટર્સ અને નિધીઝ યોગા હબના 350થી...

ગાંધીનગર, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જળસંચયની અપીલને ઝીલી લઈને પૂજ્ય વૈષ્ણવાચાર્ય શ્રી વ્રજરાજકુમારજીના માર્ગદર્શન હેઠળ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન(VYO) દ્વારા ગુજરાતમાં...

(પ્રતિનિધિ) બાયડ, અરવલ્લી જીલ્લામાં મોબાઈલ ટાવરની બેટરી ચોરીના ટૂંક સમયગાળા દરમિયાન ત્રણ ગુન્હા નોંધાતા જીલ્લા ન્ઝ્રમ્ પીઆઈ ડી.બી.વાળા અને તેમની...

પાલનપુર, બનાસકાંઠામાં ૧ર માસમાં સાઈબર ગઠિયાઓએ એક જ ક્લિકથી લોકોના બે કરોડ ઉપરાંતની રકમ સેરવી લીધી છે. ઓનલાઈન છેતરપિંડીમાં ભોગ...

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) મોરવા હડફ તાલુકાના નાટાપુર ગામે આવેલા નરૂલ ઈસ્માઈલ મસ્જિદની પાછળના ભાગે કેટલાક ઈસમો કોઈક વાહન દ્વારા...

(પ્રતિનિધિ) મોડાસા, અરવલ્લી જિલ્લામાં કાર્યરત ઉત્તર ગુજરાત વીજ કંપનીના ધનસુરા ડિવીઝનના ૬ જેટલા ૬૬કે.વી.સબસ્ટેશનોના આઉટસોર્સગ કર્મચારીઓ. છેલ્લા ત્રણ માસથી પગારથી...

હિંમતનગર, સાબરકાંઠા જિલ્લામાં જાહેર રસ્તાઓમાં કેટલાક લોકો દ્વારા ઘાસચારો વેચાતો હોય અને જીવદયા પ્રેમીઓ દ્વારા રોડ ઉપર વાહન પાર્ક કરી...

વડોદરા, રાજ્ય સરકારના સૌથી ભ્રષ્ટ મનાતા મહેસૂલ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારથી સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થતું હોવાનું ધ્યાને આવતાં ગુજરાતના સૌથી...

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ભગવાન શ્રી સ્વામિનારાયણ ની અંતરધ્યાન તિથિ જેઠ સુદ ૧૦ તા ૧૬/૬/૨૦૨૪ ને રવિવાર ના રોજ વડતાલ...

પાલનપુર, પાલનપુરનું ન્યુ એસ.ટી. બસ પોર્ટ સતત વિવાદોમાં ઘેરાયેલું રહે છે. બસપોર્ટના મેઈન્ટેન્સને લઈને વેપારીઓ અને મેનેજમેન્ટ વચ્ચે બેઠક યોજાઈ...

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) આગામી દીવસમાં આવનાર તહેવારોને અનુસંધાને સોશ્યલ મીડીયામાં વૈમન્સ્ય ફેલાય તેવી પોસ્ટ શેર કરનાર આમોદના મૌલવી વિરૂધ્ધ...

અમરાઈવાડીમાં તસ્કરો ૭.૬૦ લાખની ચોરી કરી ફરાર-ઓઢવ બાદ બીજી મોટી ચોરીની ઘટના (એજન્સી)અમદાવાદ, શહેરના પૂર્વ વિસ્તારમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હોય...

ગાંધીનગર, ગુજરાતમાં લોકસભા ૨૦૨૪ની ચૂંટણી પરિણામો, વિવિધ એÂક્ઝટ પોલમાં જેવા ગાજ્યા હતા, એવા વરસ્યા નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.