Western Times News

Gujarati News

મહિસાગર જિલ્લા પ્રોગ્રામ ઑફિસરની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર અસહ્ય ગરમીને કારણે હાલમાં રાજ્યમાં ચાલતા હિટવેવના કારણે કમિશનર મહિલા અને બાળ...

સમગ્ર મતગણતરી પ્રક્રિયા માટે 56 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 30 ચૂંટણી અધિકારી અને 180 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની અધ્યક્ષતામાં સ્ટેટ પોલીસ નોડલ...

પાટનગર યોજના વિભાગના કાર્યપાલક ઈજનેરની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર ગાંધીનગરમાં વિવિધ સેક્ટરો જેમાં સેક્ટર-૬ માં કુલ-૫૧ આવાસ, સેક્ટર-૭ માં કુલ-૧૩૨ આવાસ,સેક્ટર-૧૨...

હાર્ટફુલનેસ સંસ્થા દ્વારા કાન્હા શાંતિવનમ, હૈદરાબાદ ખાતે આયોજિત "હોપ ફોર યુવા" કાર્યક્રમમાં કડી સર્વ વિશ્વવિદ્યાલયની ૧૦ કોલેજોના ૧૦૦ વિદ્યાર્થીઓ અને...

માહિતી બ્યુરો,પાટણ મગફળીમાં જમીનજન્ય રોગ-જીવાતના નિયંત્રણ માટે વાવણી પહેલાં/વાવણી સમયે ખેડૂતોએ કેટલાંક પગલાં લેવા જરૂરી છે. જે માટે જિલ્લા ખેતીવાડી...

મુંબઈ: ભારતના સૌથી મોટા પ્રાઇવેટ ફ્યુઅલ રિટેલર નયારા એનર્જીએ 2024ના કેલેન્ડર વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં પેટ્રોલના વેચાણમાં 48 ટકાનો ઉછાળો...

નર્મદા જિલ્લામાં બહારના મજુરોને કામદાર તરીકે રાખનારે નિયત નમૂનામાં ફોર્મ ભરી કામદારને રાખવા અંગે અધિક મેજીસ્ટ્રેટશ્રી તરફથી પ્રસિધ્ધ કરાયેલું જાહેરનામું...

અમદાવાદ મુસ્લિમ ધોબી સમાજના બંને (નાના-મોટા) સમાજને હંમેશ માટે એક કરી (એક શહેર એક જમાત) ના સૂત્ર હેઠળ ૫૦ વર્ષ...

અમદાવાદના અશ્વિન બેન્કર દ્વારા પૌત્ર દીર્ગના જન્મદિન નિમિતે સદભાવના વૃધ્ધાશ્રમના સથવારે વૃક્ષારોપણ કર્યું. અમદાવાદના  અશ્વિન બેન્કર દ્વારા પૌત્ર દીર્ગના જન્મદિન નિમિતે સદભાવના વૃધ્ધાશ્રમના સથવારે વૃક્ષારોપણ...

ખેલમહાકુંભ ૨.૦ હેન્ડબોલમાં નર્મદા જિલ્લાની મહિલા રમતવીરોના નામે બ્રોન્ઝ મેડલ (માહિતી) રાજપીપલા, નર્મદા જિલ્લાના એકમાત્ર રાઈફલ શુટિંગ પ્લેયર સરફરાજ દેસાઈએ...

કલોલ શહેરના પૂર્વ વિસ્તારની પોસ્ટ ઓફિસ શોભાના ગાંઠિયા સમાન બની -સેવિંગ એકાઉન્ટ ધરાવનારા લોકો પરેશાન ગાંધીનગર, કલોલ શહેરના પૂર્વ વિસ્તારમાં...

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) બાયડ દ્વારકા બસ ચાલુ કરવાની છેલ્લા ઘણા વર્ષોથી દ્વારકાધીશના ભક્તજનોએ માગણી કરેલ હતી જે માંગણી ગત...

ધાર સુધીના બ્રોડગ્રેજ પ્રોજેક્ટને ઉજ્જૈન સુધી લંબાવવામાં આવે તો વડોદરા, છોટાઉદેપુરને મુસાફરીનો લાભ મળે છોટાઉદેપુર, ગુજરાતના છોટાઉદેપુરથી મધ્યપ્રદેશના ધાર સુધી...

રાજધાની પોર્ટ મોરેસ્બીથી ૬૦૦ કિમી ઉત્તર-પશ્ચિમમાં એન્ગા પ્રાંતમાં ભૂસ્ખલનની ઘટના બની હતી પાપુઆ-ન્યૂ ગિની, પાપુઆ-ન્યૂગીનીમાં શનિવારે થયેલા ભૂસ્ખલનને કારણે ભારે...

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) કપડવંજ તાલુકાના ઝંડા ગામ ખાતે ૧૮- મેં ના રોજ રાત્રે ૯ઃ૦૦ કલાકે સવાસો ગોળ કડવા પાટીદાર...

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટઃ ઓસ્ટ્રિયન ટનલિંગ પદ્ધતિ દ્વારા આશરે ૩.૩ કિમીની ટનલ તૈયાર થશે (એજન્સી)અમદાવાદ, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે...

ગુજરાત હાઈકોર્ટે પણ સરકાર અને તંત્રને ફટકાર લગાવી -ફાયર એનઓસી ન હોય તેની સામે ગુનો નોંધવા આદેશ (એજન્સી)ગાંધીનગર, રાજકોટના અÂગ્નકાંડ...

રાજકોટ અગ્નિકાંડ મામલામાં સીટના પ્રાથમિક રિપોર્ટમાં અનેક ગેરરીતી થયાના ખુલાસા (એજન્સી)રાજકોટ, રાજકોટમાં ૨૫ મેએ થયેલી ગેમ ઝાન અગ્નિકાંડ પર મોટુ...

(પ્રતિનિધિ) અમદાવાદ, ગુજરાત હાઇકોર્ટે ઘ્‌વારા છેલ્લા એક દાયકા થી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ને ફાયર સેફટી અંગે અનેક માર્ગદર્શન આપવામાં આવ્યા...

એટલાન્ટા વિસ્તાર અને જ્યોર્જિયાના અન્ય ભાગો અને કેટલાક પશ્ચિમી દક્ષિણ કેરોલિના કાઉન્ટીઓમાં ચેતવણી (એજન્સી)નવી દિલ્હી, અમેરિકાના દક્ષિણ મેદાનો અને ઓઝાર્ક...

દિલ્હીમાં ગરમીએ ૧૦૦ વર્ષનો રેકોર્ડ તોડ્‌યો નવી દિલ્હી, રાજધાની દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં ગરમીનો કહેર વર્તાઈ રહ્યો...

તા.૪ જૂન પછી ભ્રષ્ટાચારીઓ સામે આકરી કાર્યવાહીઃ મોદી દુમકા, લોકસભાની ચૂંટણીના અંતિમ અને સાતમા તબક્કા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે...

(એજન્સી)નવી દિલ્હી, મંગળવારે સવારે ઈન્ડિગો એરલાઈનની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળ્યા બાદ મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. આ ફ્લાઈટ દિલ્હીથી વારાણસી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.