મુંબઈ, હાલ રવિન્દ્ર જાડેજાનું નસીબ હાલ જાેર ચાલી રહ્યું છે. હાલમાં રમાઈ રહેલી મેચોમાં રવિન્દ્ર જાડેજાએ ફરીથી કમબેક કરી લીધુ...
Search Results for: રાજકોટ,
અમદાવાદના એસ. જી. હાઈવે, બોપલ, શિલજથી ધોળકા અને સૌરાષ્ટ્ર તરફ જતાં લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે અમદાવાદ શહેરની ફરતે આવેલા...
અમદાવાદ, ગુજરાતમાં ગરમીનો પ્રારંભ થઈ ગયો છે. જાેકે, ઉનાળાની વચ્ચે અચાનક ચોમાસું ક્યાંથી આવી ગયું...એ મોટો સવાલ છે. દક્ષિણ ગુજરાત...
Rajkot: Mentally unstable father killed his own daughter રાજકોટ, રાજકોટમાં ધૂળેટીના દિવસે પતિએ ખુનની હોળી રમ્યો હોવાની ઘટના સામે આવતા...
એક્સબીબી વેરિયન્ટ એ ઓમિક્રોનના બીએ.૨.૧૦ અને બીએ.૨.૭૫નો પેટા વેરિયન્ટનું રિકોમ્બિનન્ટ છે અમદાવાદ, ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કોવિડ મહામારીથી રાહત...
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દિલ્હીથી અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સોલાથી લોકોને રૂ.૧૧૦.૭૭ કરોડના પ્રોજેક્ટની ભેટ આપશે અમદાવાદ, આપણું અમદાવાદ સ્માર્ટ...
અમદાવાદ, રાજ્યમાં ગઈકાલે વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો અને અનેક તાલુકાઓમાં ભારે વરસાદ વરસ્યો હતો. આ દરમિયાન કેટલીક જગ્યાએ...
ગાંધીનગર, રાજ્યમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને થયેલા નુકસાનનો સર્વે કરવાનો મુખ્યમંત્રીએ કર્યો આદેશ કર્યો છે. વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરી...
અમદાવાદ, ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કોવિડ મહામારીથી રાહત જાેવા મળી રહી છે. લોકો રોજિંદા જીવનમાં પહેલાની જેમ યોગ્ય રીતે...
મંત્રીશ્રી એ કહ્યુ કે,રાજ્ય સરકારે ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ રૂ. 8589 કરોડની જોગવાઇઓ સાથે ચાલુ વર્ષે રૂપિયા 1559...
ગુજરાતના વિકાસ માટે Determination, Determines, Directions, Demonstration અને Dedication એમ “5D”ના સૂત્ર પર કાર્યરત અત્યાર સુધીનું સૌથી મોટું રૂ. 3...
ભારત સરકારના ટેક્સટાઈલ અને રેલવે રાજ્ય મંત્રી શ્રીમતી દર્શના જરદોશ આજે જામનગર રેલવે સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન, માનનીય...
(એજન્સી)રાજકોટ, રાજકોટમાં આજે મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમીટની ઘોષણા એક રીસોર્ટ ખાતેથી સાંજે ૮ કલાકે કરવામાં આવી હતી. આગામી...
સુરત, સુરતમાં ક્રિકેટ રમતી વખતે ફરી એક યુવાનનું મોત નિપજ્યુ છે. સુરતનાં ઓલપાડના સરથાણા ગામે મિત્રો સાથે ક્રિકેટ રમી રહ્યો...
(એજન્સી)ગોંડલ, ગુજરાતના CM Bhupendra Patel ગોંડલ ચોકડી પરના ૬ લેન એલિવેટેડ ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું છે. જે ગુજરાતનો પહેલો સિંગલ પિયર...
ગુજરાતમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય (એજન્સી)અમદાવાદ, હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે આજે...
હોળી તો ભીના થઈને પણ કોરા થવાનો તહેવાર છે, બીજાને બહારથી રંગે ભરશો તો તમે અંદરથી ખાલી થઈ જશો હોળી...
રાજકોટ, રાજકોટમાં મયુરસિંહ રાણા પર મિત્રો સાથે હુમલો કરીને દેવાયત ખવડ ફરાર થઈ ગયો હતો. પોલીસ દેવાયતને શોધી રહી હતી...
અમદાવાદ, અરવલ્લીના વાતાવરણમાં પલટો આવ્યો છે, જિલ્લાના કેટલાક ભાગોમાં વરસાદ થયો છે. માવઠું થવાથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થવાની ચિંતા પણ...
● ફ્લિપકાર્ટનું સપ્લાય ચેઇન નેટવર્ક વિક્રેતાઓ, એમએસએમઈ, કારીગરો અને ખેડૂતોને વિવિધ સામાજિક-આર્થિક સ્થિતિ ધરાવતા અને ભૌગોલિક વિસ્તારોમાંથી ગ્રાહકો સુધી પહોંચવા...
પોલીસે દારૂનો જથ્થો કબજે કરીને તે ક્યાંથી આવ્યો તે અંગે તપાસ શરુ કરી છે, CCTVના આધારે આરોપીની શોધખોળ કરવામાં આવશે...
(પ્રતિનિધિ)જામનગર, છોટીકાસી જામનગરના આંગણે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગરના આર્થિક સહયોગથી ‘સંગીતમ્’ સંસ્થા...
રાજકોટ, જ્યાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સજા થવા માટે આવતા હોય છે ત્યાં જ દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાની ઘટના બની...
નવી દિલ્હી, ૧ માર્ચે ઘરેલુ અને કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ક્રમશઃ રુ.૫૦ અને રુ. ૩૫૦નો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે....
હવા પ્રદૂષક પાર્ટીક્યુલેટ મેટરના નિયંત્રણ માટે 'એમીશન ટ્રેડિંગ સ્કીમ' થકી માર્કેટ આધારિત નિયમનની પહેલ કરનાર ગુજરાત વિશ્વનું પ્રથમ રાજ્ય: વન...