Western Times News

Gujarati News

Search Results for: સ્ત્રી

નવી દિલ્હી, રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનું માનવું છે કે, હાલ અસ્તિત્વ ધરાવતી મોટાભાગની ક્રિપ્ટોકરન્સી થોડા સમયમાં લુપ્ત થઈ...

દેશમાં રોટી-કપડા અને મકાન સૌથી વધુ મોંઘા -પેટ્રોલમાં સતત વધતા ભાવ ના પગલે વહેપારીઓએ પણ તમામ ચીજવસ્તુઓના ભાવો વધાર્યાં પરંતુ...

કાબુલ, તાલિબાને કહ્યું કે, તેણે ૨૭ નવા સભ્યોને જાેડીને પોતાના અંતરિમ મંત્રીમંડળનો વિસ્તાર કર્યો છે. પઝવોક અફગાન ન્યૂઝના રિપોર્ટ અનુસાર...

સિડની, ઓસ્ટ્રેલિયામાં ડેવિડ હોલ નામના વ્યક્તિએ પોતાના ઘરમાં એક પથ્થરને સોનું સમજીને ઘણા વર્ષો સુધી છુપાવીને રાખ્યો હતો. લાખ પ્રયાસો...

અમદાવાદ, તન્વી રાઠોડનો જન્મ મુંબઈ શહેરમાં થયો છે અને તેઓ મુંબઈને પોતાના સ્વપ્નોની ભૂમિ તરીકે માને છે અને આ સાથે...

હું એક જ છુ. મારા જેવો બીજાે નથી ભૂતકાળમાં હતો નહી ભવિષ્યમાં થશે નહી. - ચંદ્રકાંત બક્ષી બાલ્યાવસ્થા, કિશોરાવસ્થા, અને...

ઇરાન, માનવાધિકાર સંસ્થા હ્યુમન રાઈટ્‌સ વોચના જણાવ્યા અનુસાર, દેશની વસ્તી વધારવા માટે ઈરાનનો નવો કાયદો મહિલાઓના અધિકારોની વિરુદ્ધ છે. જૂથે...

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે દેશને સંબોધન કરતાં ખૂબ મોટી જાહેરાત કરી હતી. મોદીએ સંબોધનની શરૂઆત કરાતા દેશવાસીઓને...

નવી દિલ્હી, ટી-૨૦ વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાના ખરાબ પ્રદર્શન બાદ હવે તેને આગળ વધારવાની જવાબદારી રાહુલ દ્રવિડને સોંપવામાં આવી છે, જેને...

હત્યાનું કારણ સજાતીય સંબંધ હોવાનું બહાર આવ્યું (પ્રતિનિધિ)અમદાવાદ, શહેરનાં સાબરમતી વિસ્તારમાં રહેતાં એક વૃદ્ધને ગળે છરી મારીને તેની કરપીણ હત્યા...

હિંગોલી, મહારાષ્ટ્ર હિંગોલીમાં એક કરુણ ઘટના પ્રકાશમાં આવી હતી. અહીં લગભગ એક નર્સે છેલ્લા ૫ વર્ષમાં જન્મ લગભગ ૫,૦૦૦ પ્રસૂતિ...

ગાંધીનગર, રાજ્યમાં ઠંડીનો જાેર યથાવત છે, પરંતુ આ વચ્ચે હવામાન શાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર બંગાળના ઉપાગર અને અરબ સાગરના ભેજના લીધે...

૧૦ વર્ષ પહેલા બનેલા લાંચના ગુનામાં આરોપીને સજા થઈ (પ્રતિનિધિ)નડિયાદ, મહેમદાવાદ એમજીવીસીએલના જુની. એન્જીનીયર ૧૫ હજારની લાંચ સ્વીકારતાં સન ૨૦૧૧...

નવી દિલ્હી, ૧૯ નવેમ્બર, કાર્તિક પૂર્ણિમાના રોજ આંશિક ચંદ્રગ્રહણ છેલ્લા ૬૦૦ વર્ષમાં સૌથી લાંબુ ચંદ્રગ્રહણ છે, જેના કારણે ખગોળશાસ્ત્રીઓ તેમજ...

“વૈશાલી શાહ અને પિંકી પરીખ દ્વારા અભિનીત ધારાવાહિક - તા. 15 મી નવેમ્બરથી,  સોમવાર - શનિવાર, રાત્રે 8:30 કલાકે.” મુંબઈ: કલર્સ...

પાટણ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના વડનગર ખાતે ચાલી રહેલ શ્રીમદ ભાગવતકથા સપ્તાહ ભક્તિ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા...

નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સોમવારે ૨૦૨૦માં પદ્મ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવેલી હસ્તિઓને સન્માનિત કરી. આ માટે નામોનુ એલાન...

મોડાસા, મોડાસા તાલુકાના ડુધરવાડા ગામમાં સ્નેહમિલન સમારોહ તથા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ગામમાં થી પાટીદાર સમાજના વડીલો યુવાનો બહેનો...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.