Western Times News

Gujarati News

ઢાકા, બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારને ઉથલાવ્યાને એક મહિનો થઈ ગયો છે. બાંગ્લાદેશમાં સત્તાપલટો બાદથી ત્યાં હિંદુઓ વિરુદ્ધ હિંસાના મામલાઓમાં વધારો...

 પ્રાઇસ બેન્ડ પીએનગાડગિલ જ્વેલર્સ લિમિટેડના રૂ. 10 પ્રત્યેકની ફેસ-વેલ્યૂના ઇક્વિટી શેરદીઠ રૂ. 456 થી રૂ. 480 પ્રતિ ઇક્વિટી શેર ઉપર...

(પ્રતિનિધિ) અમદાવાદ, દેશમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિન ની ઉજવણી થાય છે. અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડ ઘ્વારા પણ શિક્ષકદિન નીં...

આંગણવાડીમાં અભ્યાસ કરતા ભૂલકાંઓએ ઉત્સાહપૂર્વક આંગણવાડી કાર્યકર, તેડાગર અને શિક્ષકની ભૂમિકા ભજવી અમદાવાદ જિલ્લા પંચાયતના આઈ.સી ડી.એસ. વિભાગ દ્વારા વિવિધ...

માંડલ-દેત્રોજ, ધોલેરા અને ધોળકાના વટામણ અને ગણોલ PHC સેન્ટરના તમામ ગામમાં વરસાદ રોકાતા ભરાયેલા પાણીમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો...

સિવિલ હોસ્પિટલ માં ૧૬૪ મુ અંગદાન -શિક્ષક દિવસની પુર્વ સંધ્યાએ સમગ્ર પરીવારે એકજૂટ થઇ અંગદાનનો નિર્ણય કરીને સમગ્ર સમાજ માટે...

બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકની જાહેરાત આગામી તા. ૨૫ સપ્ટેમ્બરે થશે બિનસરકારી અનુદાનિત માધ્યમિક શિક્ષણ સહાયકની જાહેરાત આગામી તા....

(એજન્સી)નવીદિલ્હી, ભારતીય સ્ટાર ક્રિકેટર અઅને વિશ્વના સૌથી લોકપ્રીય રમતવીરોમાં એક વિરાટ કોઈલીમાત્ર મેદાન પરના તેના પ્રદર્શન માટે જ નહી પરંતુ...

એક સમયે આઈઆઈટીમાં અભ્યાસ દરમિયાન જ પ્લેસમેન્ટ નક્કી થઈ જતુ હતું ઃ ર૦ર૪માં ર૧પ૦૦ આઈઆઈટીયનોમાંથી માત્ર ૧૩,૪૧૦ જ જોબ મેળવી...

થલતેજ, ગોતાના ૪૮ એકમને પાર્કિંગની વ્યવસ્થા કરવા નોટીસ (એજન્સી)અમદાવાદ, મ્યુનિ..દ્વારા જાહેર રસ્તા કે ફૂટપાથ પર પાર્ક થતા વાહનોને લોક મારવાની...

યુવક ૪ર દિવસ બાદ હોસ્પિટલમાં, ૧૩ પૈકી એક પણ આરોપી પકડાયો નથી (એજન્સી)અમદાવાદ, નરોડા વિસ્તારમાં પાડોશી પરીણીતાને મેસેજ કરવાની તકરારમાં...

સ્ટૂડન્ટ વિઝા પર કેનેડા ગયેલા ગુજરાતી યુવક સાથે ઠગાઈ અમદાવાદ, અત્યારસુધી દર વર્ષે હજારો ગુજરાતી સ્ટૂડન્ટ્‌સ ભણવા માટે કેનેડા જતાં...

લાંચ માગવામાં મહિલા કોર્પોરેટરો અવ્વલઃ ભાજપની ર, કોંગ્રેસની ર (એજન્સી)અમદાવાદ, દેશભરમાં ચાલી રહેલા સ્વચ્છતા અભિયાનમાં સુરત મહાનગરપાલિકાને કિલન સીટી તરીકેની...

શહેરની શ્રમજીવી વસાહતોમાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યોઃ અગાઉ લાંભામાં પણ બે બોગસ તબીબ ઝડપાયા હતા (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં બોગસ...

(એજન્સી)નવી દિલ્હી, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ઇલેક્ટિÙક વ્હીકલ નિર્માતાઓને સરકાર તરફથી મળતી સબસિડીને લઈને મોટું નિવેદન આપ્યું છે. રોડ ટ્રાન્સપોર્ટ...

(એજન્સી)નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિંગાપોરના પ્રવાસે છે. ઁપીએમ વર્ષ પછી સિંગાપોર પહોંચ્યા છે. મોદીની સિંગાપોર મુલાકાત ભારતની એક્ટ ઈસ્ટ...

ભારતનું શેરબજાર સતત તેજીના કારણે ઓવરવેલ્યૂ થયું છે?-સેન્સેક્સમાં ૧૦૧૭ પોઈન્ટનો કડાકો -રોકાણકારોના રૂ.પાંચ લાખ કરોડ ધોવાયા (એજન્સી)મુંબઈ, શેરબજારમાં સાર્વત્રિક વેચવાલીના...

પોલીસે લૂંટારૂઓને ઝડપી લેવા નાકાબંધી કરી-અમદાવાદના બે સેલ્સમેનને માર મારીને ૧.૧૫ કરોડની લૂંટ ચલાવાઈ (એજન્સી)અમદાવાદ, પોરબંદર હાઇવે પર મોડીરાત્રે બાંટવાના...

(એજન્સી)ગાંધીધામ, કંડલા પોર્ટ આસપાસ ઓથોરિટી દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. ૫૦ વર્ષથી ઊભા થયેલા ગેરકાયદેસર દબાણો પર પોર્ટ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.