Western Times News

Gujarati News

Search Results for: જાપ

વૈજ્ઞાનિકોએ લેબોરેટરીમાં નિયંત્રિત વાતાવારણમાં ૩૫ બરણીની અંદર ૯૦ દિવસમાં ૩૫૦ ગ્રામ મશરૂમ ઉગાડ્યું ગુજરાતના વૈજ્ઞાનિકોએ સૌથી મોઘું મશરૂમ ઉગાડ્યું એક...

પુરી: ઓડિશા અને પુરીમાં કોવિડ -૧૯ કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને ભગવાન જગન્નાથ મંદિરના અધિકારીઓએ રવિવારે જાહેરાત કરી કે, આ...

સવિતાબેનને એડમિટ કરવામાં આવ્યા ત્યારે તેમના ૮૦ ટકા ફેફસા કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા હતા ઓક્સિજન લેવલ ૬૦ ટકા થઈ ગયું...

અમદાવાદ: વેજલપુર વિસ્તારમાં રહેતી એક મહિલા મેનેજર પાસેથી રેમડેસીવિર ઇન્જેક્શનના નામે રૂપિયા ૮૫૦૦ પડાવી લેનાર ઓઢવનાશખ્સની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. વેજલપુર માં રહેતા માનીની શાહ નામની મહિલાના સગાને કોરોના થતાં રેમડેસીવિર ઇન્જેક્શન આપવાની જરૂર ઊભી થતાં તેમણેઓનલાઇન મળેલા એક નંબર પર સાગર દશરથભાઈ પ્રજાપતિ (રહે. રતનમાલા સોસાયટી, ઓઢવ) નામના શખ્સનો સંપર્ક કર્યો હતો. જેણે છ ઇન્જેક્શન માટે ૧૭૦૦૦ હઝાર રૂપિયા માંગ્યા હતા અને ૮૫૦૦ રૂપિયા એડવાન્સ આપવા કહ્યું હતું. પરંતુ એડવાન્સ લીધા બાદતેણે જવાબ આપવાનું બંધ કરી દેતાં માનિની શાહે ક્રાઇમ બ્રાન્ચ માં ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પીઆઇ એવાય બલોચની ટીમેતપાસ કરીને સાગરને ઝડપી લીધો હતો. એણે અનેક લોકો સાથે છેતરપિંડી આચરી હોવાની કબૂલાત કરી છે.

નવીદિલ્હી: દેશમાં કોવિડ-૧૯ની રસીની અછત વચ્ચે સારા સમાચાર પ્રાપ્ત થયા છે. કોવિડ ટાસ્ક ફોર્સના પ્રમુખ ડૉક્ટર વિનોદ કુમાર પૉલે કહ્યુ...

એક ટ્રોલીમાં હવનકુંડ બનાવવામાં આવ્યો જેમાં આહુતિ આપવાનું ચાલુ રાખીને સમગ્ર વિસ્તારમાં ફેરવવામાં આવ્યો નવી દિલ્હી,  દેશ હાલ કોરોનાની બીજી...

નવીદિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગામી મહિને જી-૭ સંમેલનમાં ભાગ લેવા માટે બ્રિટન જવાનો પોતાનો પ્રવાસ રદ્દ કરી દીધો છે. વિદેશ...

વૈશાખ પુનમાના દિવસે લાગનારું આ ચંદ્ર ગ્રહણ ભારતના કેટલાક ભાગમાં આંશિક રીતે જાેવા મળી શકશે નવી દિલ્હી: જ્યોતિષની દ્રષ્ટિએ સૌથી...

પટણા: બિહારના સારન જિલ્લામાં ભાજપના સાંસદના પ્લોટમાં ૩૦ થી વધુ એમ્બ્યુલન્સ ઉભી જાેવા મળી હતી. આ અંગે જન અધિકાર પાર્ટી...

મહેસાણા, મહેસાણા જિલ્લા સહિત પાટણમાં પરિવહન માટે લોકો રિક્ષાનો ઉપયોગ કરતા હોય છે. લોકોને પોતાની રીક્ષામાં બેસાડી પેસેન્જરે પહેરેલા દાગીના...

ધી કેમ્બે મેડિકલ રિલીફ સોસાયટી કોવિડ-૧૯ સેન્ટર તથા જનરલ હોસ્પિટલની માનવતાપૂર્ણ પ્રસંશનીય કામગીરી નવજાત બાળકી કોવિડ નેગેટિવ આવતા પરિવારને સુપ્રત...

૧૦ જેટલા ઓટોરિક્ષા ચાલકો પી.પી.ઈ કીટ પહેરી વિનામૂલ્યે દર્દીઓને હોસ્પીટલ લઈ જવાની સેવા આપશે. ઓટોરિક્ષા ચાલકોને માસ્ક અને સેનેટાઈઝરનું વિતરણ...

હાથી મસાલાનું ‘સદા સ્વસ્થ રહો’ અભિયાન! અમદાવાદ: કોરોના કાળમાં હળદરનું મહત્વ ખુબ વધી ગયું છે. હળદર રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે....

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકા ના તખતગઢ ગામોમા સરકાર દ્વારા અટલ યોજના નો પ્રારંભ કરવામા આવ્યો જેમા સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ ,...

નવી દિલ્હી: શું દિલ્હી, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, પંજાબ, ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાં કોરોનાના કેસ પોતાના પીક પર પહોંચી ગયા છે? કેન્દ્ર...

સુરત: સુરત કડોદરા રોડ મુક્તિધામ સોસાયટીમાં રહેતી પરિણીતા પાસે સાસરીયાઓએ દહેજમાં રૂપિયા ૧૦ લાખની માંગણી કરી શારીરિક માનસિક ત્રાસ આપી...

ઓક્સિજનની સુવિધા સાથે હોસ્પિટલની આવશ્યકતા છે ત્યારે આર્સેલર સ્ટીલ પ્લાન્ટની પહેલ આવકારદાયક સુરત,  કોરોના સંક્રમણની વર્તમાન પરિસ્થિતિમાં ઓક્સિજનની અનિવાર્યતાને ધ્યાને...

પોલીસ અધિક્ષક રાકેશ બારોટ જી.મહીસાગર તથા ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતિ લુણાવાડા વિભાગ લુણાવાડાનાઓ તરફથી હાલમાં ચાલી રહેલ વૈશ્વીક...

નવીદિલ્હી: દેશના વિવિધ શહેરોમાં લૉકડાઉન અને નાઈટ કરફ્યૂ જેવા નિયંત્રણોના કારણે દેશના અર્થતંત્રને ૧.૫૦ લાખ કરોડનું નુકસાન થશે એમ સ્ટેટ...

તબીબી સ્ટાફનું મોનીટરીંગ સાથે દવા અને જમવા સહિતની વ્યવસ્થા (વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ જીલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.