Western Times News

Gujarati News

મુંબઈ પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર આ કેસમાં સીઆઈડી તપાસની સાથે મેજિસ્ટ્રિયલ તપાસ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે મુંબઈ,મુંબઈ પોલીસના સૂત્રોના...

આરોપીનું કૃત્ય પોલીસની સત્તાના દુરુપયોગનો ‘ક્લાસિક કેસ: હાઈકોર્ટ હાઇકોર્ટે જામીન અરજી રદ કરતાં આદેશમાં નોંધ્યું છે કે,‘આરોપી જેતે સમયે જૂનાગઢના...

ઐશ્વર્ય ઠાકરે બોલિવૂડ સ્ટારકિડ્‌સ સાથે પણ મિત્રતા છે, તે હંમેશા તેમની સાથે પાર્ટી કરતો જોવા મળે છેરાજકારણમાં નહીં પણ બોલિવૂડમાં...

ચાર લાખ જેવી રકમ માટે માનસિક ત્રાસ આપતા હતા બનાવની જાણ હોસ્પિટલ ચોકી સ્ટાફે ઈન્કવેસ્ટ પંચનામુ કરી મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરાવ્યું...

ટ્રેનમાંથી પકડાયેલા ૨.૧૦ લાખના અમદાવાદ પૂરી એક્સપ્રેસ ટ્રેનમાં તાપ્તીલાઈન ઉપર ચલથાણ રેલવે સ્ટેશને ચેકિંગ દરમિયાન ગાંજો પકડાયો હતો સુરત, સુરતમાં...

પેચીદા મામલે બંધારણીય ખંડપીઠે ચુકાદો અનામત રાખ્યો કોર્ટે ૧૯૮૦ના મિનરવા મિલ્સ કેસમાં બંધારણાના ૪૨મા સુધારાની બે જોગવાઈને ગેરબંધારણીય જાહેર કરી...

પ્રાઇમ ટેબલ ટેનિસફાઈનલ મેચમાં સ્પિનએક્સ્ટ્રીમએ ક્લિપર્સને ૬-૫થી હરાવ્યું સેમિફાઇનલમાં સ્પિનએક્સ્ટ્રીમએ ટીમ સેન્સેશન્સને અને ક્લિપર્સે ટીમ કિંગ પાંગને હરાવ્યા નવી દિલ્હી,...

એક મહિનાથી લખનૌની હોસ્પિટલમાં દાખલ હતા અતુલ કુમાર અંજન, ૨૦ વર્ષની વયે, નેશનલ કોલેજ સ્ટુડન્ટ્‌સ યુનિયનના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા...

દિલ્હી પોલીસે ન્યૂઝક્લિક અને તેના સ્થાપક પ્રબીર પુરકાયસ્થ સામેની તેની ચાર્જશીટમાં દાવો કર્યો છે કે તિસ્તા સેતલવાડને ભ્રષ્ટ વિદેશી ભંડોળ...

પ્રજ્વલ રેવન્ના જર્મની ભાગી ગયો હતો એક યુવકે મૈસૂરના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેની માતાનું અપહરણ કરવામાં આવ્યું...

સુનાવણી વખતે કર્ણાટક હાઇકોર્ટે જણાવ્યું કેસની વિગત અનુસાર કોર્ટમાં અરજી કરનાર પર પાદરીને ‘ગો હેંગ યોરસેલ્ફ’ કહીને આત્મહત્યા માટે ઉશ્કેર્યો...

ગયા મહિને આવી દરખાસ્તને અમેરિકાએ વીટો વાપરી અટકાવી હતી ૧૫ સભ્યોની સિક્યોરિટી કાઉન્સિલમાં તાજેતરમાં પેલેસ્ટાઇનને યુએનનું સંપૂર્ણ સભ્યપદની દરખાસ્ત થઈ...

પાકિસ્તાનમાં ટેક્સ રિટર્ન ફાઈલ ન કરનારા ફેડરલ બોર્ડ ઓફ રેવન્યુ એ સિમ બંધ કરવા માટે ૨.૪ મિલિયનમાંથી ૦.૫ મિલિયનથી વધુ...

ટ્રમ્પે કહ્યું, ‘અમે અમેરિકામાં જેહાદ નથી ઈચ્છતા... ’અમેરિકી યુનિવર્સિટીઓમાં ઈઝરાયલ વિરોધી વિરોધ પર અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે...

રેપિડો અને ગુજરાતના મુખ્ય ચૂંટણી અધીકારીશ્રીના કાર્યાલયની પહેલથી મતદાતા પરિવહનમાં ક્રાંતિ:  લોકસભા સામાન્ય ચૂંટણી 2024 દરમિયાન ફ્રી બાઈક ટેક્સી રાઈડ્સની ઓફર રજૂ કરી...

આ કેમ્પેઇનમાં લોકો માટે તંદુરસ્ત જીવન જીવવા અને ઇલાજથી આગળ વધવાના એમક્યોરના વિઝનને રજૂ કરે છે  પૂણે, 03 મે, 2024 – ભારતની અગ્રણી...

કોંગ્રેસ શિવ અને રામ ભકતોને લડાવવા માંગે છે: કોંગ્રેસ મરી રહી છે, ત્યાં પાકિસ્તાન રડે છેઃ મોદી -આણંદ, જામનગર, જૂનાગઢ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.