Western Times News

Gujarati News

આદિજાતિના વિદ્યાર્થીઓ માટે ગુજરાતમાં વિસ્તરી છે શિક્ષણની ક્ષિતિજો આદિજાતિ વિસ્તારોમાં શિક્ષણનો વ્યાપ વધારવા માટે 8035 પ્રાથમિક શાળા, 1064 માધ્યમિક શાળાઓ અને 509 ઉચ્ચ શૈક્ષણિક શાળાઓ...

રૂ.4.5 કરોડના ખર્ચે 450 કેમેરા લગાવવામાં આવશે : દેવાંગ દાણી ( દેવેન્દ્ર શાહ દ્વારા ) અમદાવાદ,  અમદાવાદ શહેર ને સ્વચ્છ...

જાપાનીઝ ફંડો દુનિયાભરના સ્ટોક એક્સચેન્જમાં જ્યાં તેઓએ નાણાં રોક્યા છે ત્યાંથી નાણાં ઉપાડી પોતાના દેશમાં જ્યાં વ્યાજ દર વધુ થવાની...

અમદાવાદ, 05 ઓગસ્ટ, 2024: અમદાવાદમાં સૌપ્રથમ ભારતીય સનાતન પરંપરા અને સંસ્કૃતિની ઝલક આપતી આર્ટ ગેલેરી સોમપુરા હેન્ડીક્રાફ્ટનો શુભારંભ અનંતશ્રી વિભૂષિત પશ્ચિમમાંય...

નડિયાદ, નડિયાદમાં એક તરફ ચોમાસું અને બીજી તરફ સ્વાતંત્ર્ય પર્વે મુખ્યમંત્રીનું આગમન અધિકારીઓ અને નેતાઓ માટે માથાના દુઃખાવા સમાન બન્યું...

અમદાવાદ, સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાત ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૪૨ તાલુકામાં વરસાદ નોંધાયો...

વલસાડ, વલસાડ જિલ્લામાં શરૂ થયેલો ભારે વરસાદ રવિવારે પણ યથાવત રહ્યો હતો. વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને લઇ જિલ્લા વહીવટી તંત્રએ...

અમદાવાદ, અમદાવાદમાં સોસાયટીઓના રિડેવલપમેન્ટના કામમાં ભારે વેગ આવ્યો છે, પરંતુ કેટલીક જગ્યાએ જરૂરી ડોક્યુમેન્ટ ન મળવાના કારણે રિડેવલપમેન્ટ ડીલમાં ઘણો...

શ્રાવણના પહેલાં સોમવારે શિવ મંદિરોમાં વહેલી સવારથી ભકતોની ભારે ભીડ ઉમટી (એજન્સી)અમદાવાદ, આજથી દેવાધિદેવ મહાદેવના અતિ પવિત્ર ગણાતા શ્રાવણ માસનો...

મુંબઈ, મિતાભ બચ્ચન છેલ્લાં ઘણાં દિવસોથી કલ્કીઃ ૨૮૯૮ એડીમાં એમની ભૂમિકાને લઇને સતત ચર્ચામાં હતા. જો કે હવે કૌન બનેગા...

મુંબઈ, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અનેક એવી અભિનેત્રીઓ છે જે કરોડોની સંપત્તિની માલિક હોય. ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અમીર અભિનેત્રીઓની યાદીમાં એશ્વર્યા રાય બચ્ચન,...

નવી દિલ્હી, કેન્દ્રીય કર્મચારીઓને મળનાર મોંઘવારી ભથ્થામાં જલ્દી વધારો થઈ શકે છે. પરંતુ તેની જાહેરાત સપ્ટેમ્બરમાં થશે. સૂત્રો પ્રમાણે અત્યારે...

ઢાકા, બાંગ્લાદેશમાં નોકરીમાં અનામતનો અંત લાવવા અને વડાંપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ સાથે શાસક પક્ષના વિરોધીઓ અને સમર્થકો વચ્ચે હિંસા...

વાયનાડ, કેરળના વાયનાડમાં ૩૦ જુલાઈની મધ્યરાત્રિએ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું હતું અને કાદવના આ પૂરે તબાહીનું...

આકર્ષક રોહિત સુચાંતિ હાલમાં ઝી ટીવીના ભાગ્ય લક્ષ્મીમાં રિષિ તરીકે જોવા મળ્યો છે, જે બધાને પ્રભાવિત કરવા તૈયાર થયો છે....

મણિનગરમાં રહેતા દોશી પરિવારે  ઝોમેટો દ્વારા ગ્વાલિયા સ્વીટસમાંથી પ્રસાદ માટે મીઠાઈ અને નમકીન મંગાવ્યા હતા. ( પ્રતિનિધિ) અમદાવાદ,  અમદાવાદ શહેરના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.