Western Times News

Gujarati News

પોરબંદર, પોરબંદરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત હોય તેમ જૂના કોર્ટ કંપાઉન્ડમાં ગાય લોકોને મારવા દોડતી હોવાથી નગરપાલીકા તંત્ર ગાયને પકડવા...

બોટાદ, બોટાદ જિલ્લાના કારિયાણી ગામે બે દિવસ પહેલા મોડી રાત્રિના એક વ્યક્તિની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા કરાયેલી હાલતમાં તેના...

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકા માંથી પસાર થતો સરદાર પ્રતિમાને જોડતો રાજ્ય ધોરીમાર્ગ જ્યારથી તેની વિસ્તૃતિકરણ ની...

કલાબહેન ડેલકરે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી સાથે મુલાકાત કરી સેલવાસ, સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના ભારતીય જનતા પક્ષના સાંસદ શ્રીમતી કલાબહેન...

પાકિસ્તાનમાં હવે દૂધના ભાવ આસમાને આમ આદમી માટે દૂધ પાંચ ગણું મોંઘું (એજન્સી)અમદાવાદ, પાકિસ્તાનનીન સરકાર દ્વારા પેકેજડ દુધ પર ૧૮...

(એજન્સી)અમદાવાદ, શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલી એક લેબમાં પરફેકટ એકસ-રે લેવાના બહાને ટેકનિશિયને મહિલાની છેડતી કરતાં ભારે હોબાળો મચ્યો હતો અને...

(એજન્સી) અમદાવાદ, પરમ દિવસે એટલે કે જ્યારે અષાઢ સુદ બીજ હોઈ ભગવાન જગન્નાથજી તેમના જમાલપુર ખાતેના સુપ્રસિદ્ધ મંદિરેથી બહેન સુભદ્રાજી...

‘જય રણછોડ, માખણચોર’ના ગગનભેદી નાદ સાથે આરતી કરાઈ, સોના વેશમાં ભગવાનના દર્શન કરી શ્રદ્ધાળુઓ ભાવવિભોર બન્યા ભકતોની ભીડ વચ્ચે નેત્રોત્સવ...

નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ગુજરાતમાં ૫૫ ટકા વધુ એફડીઆઈ પ્રવાહ આવ્યો (એજન્સી)ગાંધીનગર, ગાંધીનગર ઃ ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડિપાર્ટમેન્ટ...

(એજન્સી)આસામ, ભારે વરસાદને કારણે દેશના અનેક રાજ્યોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. આસામમાં પૂરના કારણે ગુરુવારે ૮ લોકોનાં મોત થયા છે,...

સ્કિલ્ડ ભારતીય વર્કર્સ માટે દરવાજા ખોલ્યા-ખાસ કરીને જેમને પ્લમ્બર, કડિયાકામ, સુથારીકામ અથવા ઈલેક્ટિÙશિયનનું કામ આવડતું હોય તેના માટે કેનેડામાં તક...

ભારત આર્થિક પરિવર્તનના અગ્રીમ મોરચેઃ ડેમોક્રેટાઇઝેશન, ચાઈના પ્લસ વન તકો અને મહિલા સશક્તિકરણ વિકાસને આગળ ધપાવે છે ચાઈના પ્લસ વન...

મુંબઈ, સિડની હાર્બર બ્રિજ ખાતે ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલના અંતિમ દિવસની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. ક્‰ઝમાં યોજાયેલી ફેસ્ટિવલની પૂર્ણાહુતિમાં...

મુંબઈ, બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હાત્રાના નામે છેતરપિંડીના સમાચાર સામે આવ્યા છે. જે બાદ બધાને આશ્ચર્યમાં છે.સિદ્ધાર્થના પ્રશંસક મીનુ વાસુદેવના જણાવ્યા...

મુંબઈ, શબાના આઝમીએ બોલિવૂડથી લઈને હોલીવુડ ઈન્ડસ્ટ્રી સુધી કામ કર્યું છે. શબાનાનું નામ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના શ્રેષ્ઠ કલાકારોમાં આવે છે....

મુંબઈ, ભોજપુરી પાવર સ્ટાર પવન સિંહની આગામી ફિલ્મ ‘સૂર્યવંશમ‘નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મનું ટ્રેલર ધમાકેદાર લાગે છે. ફિલ્મ...

મુંબઈ, અંબાણી પરિવાર માટે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવું કોઈ મોટી વાત નથી. નીતા અંબાણીએ તેમના નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન...

મુંબઈ, ૪ જુલાઈએ હિન્દી સિનેમાની દિગ્ગજ અભિનેત્રી સ્મૃતિ બિસ્વાસનું નિધન થયું છે. તે ૧૦૦ વર્ષની હતી અને વય સંબંધિત બીમારીઓથી...

ઝાલાવાડ, ઝાલાવાડ જિલ્લાના જવર પોલીસ સ્ટેશન વિસ્તારના શૌરતી ગામમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં પ્રેમ લગ્નના કારણે એક મહિલાનું...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.