Western Times News

Gujarati News

પહેલવાન અમન સહરાવતની સેમિફાઇનલમાં એન્ટ્રી (એજન્સી)પેરિસ, ભારતીય હોકી ટીમે ઇતિહાસ રચ્યો છે. હરમનપ્રીત સિંહની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયાએ પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪માં...

ફોગા યુએસએનું (FOGA USA- Federation of Gujarati Associations) પહેલું વાઈબ્રન્ટ કન્વેન્શન યુનાઈટેડ ગુજરાતી અમેરીકાના ડલાસમાં યોજાયુંઃ ૩૦૦૦થી વધુ ગુજરાતીઓ જોડાયા...

લોકસભામાં વક્ફ બોર્ડ સંશોધન બિલ રજૂ-વિરોધ પક્ષોએ ભારે હોબાળો મચાવ્યો કેન્દ્રિય મંત્રી રિજિજુએ બિલને જેપીસીમાં મોકલવાનો પ્રસ્તાવ મૂક્યો, સ્પીકરે કહ્યું-...

(એજન્સી)ગાંધીનગર, સમગ્ર દેશમાં ૮મીથી ૧૫મી ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે.ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ૮મી ઓગસ્ટ,...

અનુસૂચિત જનજાતિ ધરાવતું અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના છેવાડે આવેલું અંધારી ગામ કે, જ્યાં આયુષ્યમાન ભારત - પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના...

રેનસ્ટેડ એમ્પ્લોયર બ્રાન્ડ રિસર્ચ (આરઇબઆર) 2024નો અહેવાલ.  વ્યવસાય સાથે વ્યક્તિગત જીવનનું સંતુલન કર્મચારીઓની સર્વોચ્ચ અગ્રતા વૃદ્ધિ માટે સમાન તક બીજા ક્રમે, પગાર અને લાભો કરતા...

મુંબઈ, રાઝી, સીતા રામમ જેવી સુપરહિટ ફિલ્મોનો ભાગ રહી ચૂકેલા અશ્વથ ભટ્ટ તુર્કીના ઈસ્તાંબુલમાં રજાઓ ગાળવા ગયા હતા.  ન્યૂઝ એજન્સી...

મુંબઈ, બાહુબલિ ૨ની સફળતાના વર્ષાે પછી પ્રભાસનો જમાનો પાછો આવ્યો છે. ‘સાલાર’ અને ત્યારબાદ ‘કલ્કિ’ હિટ રહેતાં પ્રભાસના સ્ટારડમ પરનો...

મુંબઈ, અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનનું દામ્પત્ય જીવન અનેક ઉતાર-ચડાવ વચ્ચે વધારે મજબૂત બન્યું છે. ફિલ્મી જોડીઓમાં સફળતાનો પર્યાય મનાતા...

મુંબઈ, ચિત્રાંગદા સિંગ પાછલા કેટલાક સમયથી ફિલ્મોમાં જોવા મળી નથી. ૨૦૨૩માં સારા અલી ખાન સાથે ‘ગેસલાઈટ’ બાદ ચિત્રાંગદાની કોઈ ફિલ્મ...

ઢાકા, બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના વડા ખાલિદા ઝિયાને મુક્ત કરવામાં આવી છે. પોતાના પ્રથમ સંબોધનમાં તેમણે દેશની જનતાનો આભાર માન્યો, જેમણે...

લંડન, બ્રિટનમાં છેલ્લા ઘણા દિવસોથી હિંસા થઈ રહી છે. વસાહતીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. દરમિયાન, ઇમિગ્રન્ટ્‌સ અને વંશીય લઘુમતીઓ...

કાઠમંડુ, નેપાળના નુવાકોટના શિવપુરી વિસ્તારમાં એર ડાયનેસ્ટીનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. અકસ્માતમાં ૫ લોકોના મોત થયા હતા. સ્થાનિક મીડિયા અનુસાર,...

નવી દિલ્હી, બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના અને તેમની ટીમ સોમવારે ભારત આવી હતી, તેમની અવામી લીગ સરકાર સામેના...

હરિયાણા, હરિયાણા સરકાર સિલ્વર મેડલ વિજેતા તરીકે વિનેશ ફોગટને તમામ સન્માન, પુરસ્કારો અને સુવિધાઓ આપશે. મુખ્યમંત્રી નયબ સિંહ સૈનીએ જાહેરાત...

નવી દિલ્હી, મહારાષ્ટ્રના પુણેમાં બુધવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીં, યવત વિસ્તારમાં ફૂડ પ્રોસેસિંગ યુનિટના ૧૭ કર્મચારીઓને હોસ્પિટલમાં દાખલ...

નવી દિલ્હી, એક તરફ બાંગ્લાદેશ સળગી રહ્યું છે અને બીજી તરફ પાકિસ્તાન મેંગો ડિપ્લોમસી દ્વારા ભારતના વિપક્ષી સાંસદો સુધી પહોંચવાનો...

દેવેન ભોજાણી, પ્રાચી શાહ પંડ્યા, આર્જવ ત્રિવેદી, આરોહી પટેલ જેવાં દિગ્ગ્જ કલાકારો આ ફિલ્મમાં જોવા મળશે દેવેન ભોજાણી, પ્રાચી શાહ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.