Western Times News

Gujarati News

રાવણ શિવભક્ત સનાતની હતો અને દુર્યાેધન અને ભિષ્મપિતામઃ પણ સનાતની હતાં છતાં "શ્રી રામ" અને "શ્રી ક્રિશ્ન" ધર્મ-અધર્મની વ્યાખ્યા કરી...

RBIએ માર્ગદર્શિકા જાહેર કરી-૨૩મી માર્ચને શનિવારે મહિનાનો ચોથો શનિવાર છે તેથી બેંકો બંધ રહેશે,  (એજન્સી)નવીદિલ્હી, આગામી ૩૧ મી માર્ચના રોજ...

એક પણ બેઠક ન મળવા છતાં રાજ ઠાકરે એનડીએના બેનરમાં ચૂંટણી લડશે (એજન્સી)મુંબઈ, છેલ્લા અમુક દિવસોથી મહારાષ્ટ્રના રાજકારણમાં સત્તાવાર એનડીએ...

અરુણાચલ પ્રદેશને ચીન દક્ષિણ તિબેટ તરીકે ઓળખાવે છે (એજન્સી)નવી દિલ્હી, પીએમ મોદીએ તાજેતરમાં અરુણાચલ પ્રદેશની મુલાકાત લીધી તો ચીનને ભારે...

સુપ્રીમ કોર્ટના નિર્દેશનો અમલ કરવા માટે એ,બી,સી ડોગ રૂલ ર૦ર૩ મુજબ રખડતા કુતરાના ત્રાસ અટકાવવા માટે કુતરા ખસીકરણ અને રસીકરણ...

મતદાર જાગૃતિ અંગે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર અને ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી વચ્ચે થયા MoU-મતદાન જાગૃતિ અભિયાનમાં સક્રિય ભાગીદારી અન્વયે કરાયા...

પોતાના રસોડાનું જમતાં તબિયત બગડી (એજન્સી)સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરના વિજળીયા ગામથી ૧૦૦ માણસોનો સંઘ ચાલીને દ્વારકા જવા નીકળ્યો હતો તેઓ ખંભાળીયા પાસે...

સાબરકાંઠામાં ઘાતક હથિયારો લઈ જતાં આઠ લોકો ઝડપાયાં હિંમતનગર, ગુજરાત સહિત દેશભરમાં લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે પોલીસ પણ એલર્ટ બની...

૪૦.૨ ડિગ્રી સાથે અમરેલી રાજ્યનું સૌથી હોટ શહેર બન્યું (એજન્સી)અમદાવાદ, રાજ્યમાં ક્યાંક ગરમી તો ક્યાંક વાદળછાયું વાતાવરણ છવાઇ રહ્યુ છે....

અમદાવાદ યુનિવર્સિટીની બહાર ડ્રગ્સ વેચતો પેડલર ઝડપાયો-વિદ્યાના ધામમાં હવે નશાનો કારોબાર શરુ થઈ જતાં વિદ્યાર્થીનાં પરિવારજનો ચિંતીત (એજન્સી)અમદાવાદ, વિદ્યાના ધામમાં...

ગુજરાત સહિત ૪ રાજ્યમાં ડીએમ-એસપી બદલવા પંચનો આદેશ-ગુજરાતમાં છોટા ઉદેપુર તથા અમદાવાદના રુરલ ડિસ્ટ્રિક્ટના સુપરિન્ટેડન્ટન્ટ ઓફ પોલીસની બદલી કરવામાં આવી...

PM મોદીના નામથી લોકોને મેસેજ ન મોકલોઃ ચૂંટણીપંચનો કેન્દ્રને આદેશ (એજન્સી)નવી દિલ્હી, મોબાઈલ યુઝર્સોને ‘વિકસીત ભારત સંપર્ક’નો મેસેજ મોકલવા મામલે...

2019માં મંજુર થયેલ રોડનું કામ 2024માં પૂર્ણ થાય તેવી શક્યતા  (પ્રતિનિધિ) અમદાવાદ,  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના શાસકો અને વહીવટી તંત્ર...

સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસની બાદબાકી કઈ પારદર્શકતા છે ?!-લોકસભાની ચૂંટણી જીતવા એન.ડી.એ. (NDA) અને ઈન્ડિયા (INDI-Alliance) ગઠબંધનની ગેરન્ટીઓના વ્યુહાત્મક ચક્રવ્યુહ...

મહેસાણા, ઉત્તર ગુજરાતમાં મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, વિજયનગર, વેજપુર તથા ગુલાબપુરા સહિતના ગ્રામીણ વિસ્તારમાં મોટાભાગના ખેડૂતો મÂલ્ચંગ પદ્ધતિથી તરબૂચની ખેતી કરી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.