આ બે રિએક્ટર મળીને દર વર્ષે લગભગ 10.4 બિલિયન યુનિટ સ્વચ્છ વીજળીનું ઉત્પાદન કરશે અને ગુજરાત, મહારાષ્ટ્ર, એમપી, છત્તીસગઢ, ગોવા...
માન. વડાપ્રધાન શ્રી @NarendraModi જી ના વરદ્હસ્તે શ્રી વાળીનાથ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સ્થળ : તરભ ગામ, તા.વિસનગર, જિ. મહેસાણા #વિકસિત_ભારત_વિકસિત_ગુજરાત...
રાજ્યમાં 36 લાખ લોકો દૂધ ઉત્પાદનના કામ સાથે જોડાયા છે, તેમાં પણ 11 લાખ તો નારીશક્તિ છે. અમદાવાદ, PM Narendra...
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી આજે ગુજરાતની એક દિવસીય મુલાકાતે પધાર્યા ત્યારે અમદાવાદ એરપોર્ટ પર રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી...
બ્રાન્ડના ‘હોમસ્કેપ્સ’ અભ્યાસના મતે ફર્નિચર સિલેક્શન એ ગ્રાહકના વ્યક્તિત્વનું પ્રતિબિંબ પાડે છે મુંબઈ, આધુનિક ભારતના ઝડપથી વિકસતા અને ડાયનેમિક ક્ષેત્રે લોકો તેમના...
મહિલાઓના હિતમાં સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે મહિલાઓના હિતમાં મોટો ચુકાદો આપ્યો છે. ૨૬ વર્ષ જૂના કેસમાં...
આ એક એવું પોર્ટલ હશે જ્યાં સરકાર દ્વારા તમામ જાહેરાત સ્વિકારશે અને એક જ જગ્યાએ તમામ માહિતી મળી જશે નવી...
સેન્સેક્સમાં ૪૩૪, નિફ્ટીમાં ૧૪૨ પોઈન્ટનો કડાકો જોવાયો નવી દિલ્હી, લગભગ ૬ દિવસના ઉછાળા બાદ બુધવારે શેરબજાર નુકસાનમાં બંધ થયું. બુધવારે...
હોસ્પિટલમાં બેડની અછત હોવાથી તેમની રોડ પર જ સારવાર, દોરડા બાંધી ગ્લુકોઝની બોટલો લટકાવાઈ મુંબઈ, મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં ધાર્મિક કાર્યક્રમમાં...
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોને પ્રાથમિક સુવિધા ઝડપથી મળી રહે તે માટે કાઉÂન્સલરોને ખાસ બજેટ આપવામાં આવે...
પોલીસનો ગુના સ્થળે પહોંચવાના રિસ્પોશન ટાઈમ ઘટાડવામાં આવશે: હર્ષ સંઘવી ગાંધીનગર, ગુજરાત વિધાનસભામાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે, ત્યારે...
ગાંધીનગર, સરકારી નોકરીની રાહ જોતા યુવાનો માટે આવી ગઈ છે સોનેરી તક. ગુજરાત સરકારમાં એક સાથે લાંબા સમય પછી થઈ...
લગ્ન એ બે પરિવારનો પ્રસંગ છે, પરંતુ સમૂહલગ્ન સમગ્ર સમાજ વચ્ચેનું સ્નેહબંધન બની જાય છે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ...
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ ફલી એસ નરીમનનું નિધન થયું છે. તેઓ ઈÂન્દરા સરકાર દરમિયાન દેશના એડિશનલ સોલિસિટર જનરલ...
સુરત, પાલમાં ઇ્ર્ં પાસે વરઘોડામાં ફટાકડા ફોડાતાં જાનૈયાઓ પાસેથી ૭ હજારનો દંડ વસુલવામાં આવ્યો છે. વરાછા – લિંબાયત બાદ પાલ...
ભરૂચ, ઝઘડીયા તાલુકાના રાજપારડી રોડ પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બે કર વચ્ચે એટલી જબરદસ્ત ટક્કર થઇ હતી...
ડાંગ, સાપુતારા ઘાટ માર્ગમાં અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે. દ્રાક્ષ ભરેલ કન્ટેનર ભેખડ સાથે અથડાઈને પલ્ટી જતા અકસ્માત સર્જાયો હતો....
સુરત, સુરતમાં ૨૮ વર્ષીય મોડેલે કરેલી આત્મહત્યા અંગે મોટો ખુલાસો થયો છે. મૂળ રાજસ્થાનની તાન્યા નામની મોડેલે પ્રેમ પ્રકરણમાં ગળેફાંસો...
(પ્રતિનિધિ)સેલવાસ, કેન્દ્રશાસિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં સાયેલી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સ્પોટ્ર્સ આઉટરીચ પ્રોગ્રામનું ભવ્ય ઉદ્ઘાટન કેન્દ્રીય રમતગમત અને યુવા...
અમદાવાદ, આગાહી મુજબ, કોસ્ટ પર ઉત્તર-ઉત્તર પૂર્વના પવનો ફૂંકાશે. જ્યાં પવનની ગતિ ૧૫થી ૨૦ પ્રતિકલાક રહેવાની શક્યતા છે. કોસ્ટ ઉપરાંતના...
મુંબઈ, બોલિવૂડ એક્ટર અજય દેવગને ક્રિકેટમાં રોકાણ કર્યું છે. એક્ટર ટૂંક સમયમાં ક્રિકેટ પ્રેમીઓ માટે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ લાવી...
મુંબઈ, દેશના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ એવાં એક દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ એવોર્ડનું મંગળવારે મોડી સાંજે આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં શાહરૂખ...
મુંબઈ, અમદાવાદમાં બોલિવુડ સ્ટાર સુનીલ શેટ્ટીની ઉપસ્થિતિમાં મંગળવારે આશાસ્પદ શો કલ કે કરોડપતિની જાહેરાત કરવામાં આવી હતી. શોનો ઉદ્દેશ સ્ટાર્ટઅ્સ,...
મુંબઈ, દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ અને કેટરિના કૈફ જેવી અભિનેત્રીઓ બાદ હવે હિન્દી સિનેમામાં કિયારા અડવાણીનો યુગ આવવાનો છે. છેલ્લા...
ઈસ્લામાબાદ, પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) અને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન) આખરે મંગળવારે (૨૦ ફેબ્રુઆરી ૨૦૨૪) ના રોજ પાકિસ્તાનમાં નવી ગઠબંધન...