Western Times News

Gujarati News

“ગીતાના શ્લોક જેવું જીવી જનારાઓને શોક ન હોય. દિલની ઉંડી લાગણી વગર કરેલ કર્મથી તુષ્ટિ પુષ્ટિ થતી નથી. જે કંઈ...

ગિફ્ટ સીટી ગાંધીનગર ખાતે આયોજિત વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપ – ૨૦૨૪ ટુર્નામેન્ટની આજે મુલાકાત લઈને ભારત સહિત ૪૬ દેશોના ૨૩૦...

નડીઆદના પશ્ચિમ વિસ્તારના દ્ગઈજી સ્કુલથી શ્રેયસ ગરનાળા સુધી ગટરો ઉભરાઈ -કાયમી નિકાલ લાવવા સ્થાનિક રહીશો ની રજૂઆત (પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદ...

નિમ્ન મધ્યમવર્ગને હંસપુરા-ગોતામાં બનતાં એલઆઈજી આવાસમાં વધુ રસ-મ્યુનિ.હાઉસીંગ પ્રોજેકટ અંતર્ગત ટેકનોલોજી કેટેગરીમાં ૧૭ર૩ આવાસ નિર્માણકાર્ય પ્રગતીમાં (એજન્સી)અમદાવાદ, શહેરનાં ગરીબ અને...

(એજન્સી)અમદાવાદ, શહેરના દિલ્હી દરવાજા વિસ્તારમાં ગઈકાલે માતા-પુત્રી સહિત ત્રણ લોકોએ ભેગા મળી વેપારી દંપતી પર હુમલો કરતા ચકચાર મચી ગઈ...

તોડબાજીના નાણાનો ઉપયોગ કયાં કર્યો, બેનામી મિલકતોની તપાસ કરશે- 1200 કરોડથી વધુના ક્રિકેટ સટ્ટો અને ડબ્બા ટ્રેડીગ કૌભાંડમાં હવે ACBએ...

(એજન્સી)અમદાવાદ, રાજકોટ અગ્નિકાંડ બાદ સીલ કરાયેલી શહેરની સ્કૂલો પૈકી ઈમ્પેકટ ફી માટે અરજી કરનાર સ્કૂલોના સીલ આગામી બે દિવસમાં ખોલી...

દુર્ઘટના સર્જાય તે પહેલાં નોટિસો આપી અત્યાર સુધી ૩૦૦ મકાનો ખાલી કરાવાયા ગાંધીનગર, ગાંધીનગર શહેરના વિવિધ સેકટરોમાં આવેલા વર્ષો જુના...

હાલની સર્વર બેઝ ટેકનોલોજીમાં વારંવાર સેન્સર બંધ થઈ જવાની સમસ્યાનો અંત આવશે ગાંધીનગર, ગાંધીનગર આરટીઓમાં હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિઝન્સ (એઆઈ) બેઝ...

ગૌચરની જમીનમાં ૯૭ જેટલા ગેરકાયદેસર બાંધકામોની નકલની આકારણીઓના આધારે GEBમાં આકારણીઓ રજૂ કરી વીજ કનેક્શન પણ મેળવવામાં આવ્યા હોવાનું પણ...

(પ્રતિનિધિ) ગોધરા, સામાજીક રચનાતંત્રમાં સમાજના મુખ્ય ઘટક સ્ત્રી અને પુરૂષ છે. વર્ષોથી સમાજરૂપી રથ સ્ત્રી પુરૂષના ચક્ર પર ચાલી રહ્યો...

બિનખેતીની તમામ જમીનના સર્વે માટેની કામગીરી મામલતદારો દ્વારા શરૂ રાજકોટ, ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં ર૭ વ્યકિતઓના મોત થતા રાજકોટ સહીત દેશભરમાં...

(પ્રતિનિધિ) અમદાવાદ, લોકસભા ચૂંટણીની આચારસંહિતા પૂર્ણ થતાની સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (છસ્ઝ્ર)માં વિવિધ વિભાગોમાં ફેરફારો થવાની શરૂઆત થઈ છે....

Copyright © All rights reserved. | Newsphere by AF themes.