(એજન્સી)અમદાવાદ, શહેરની સૌથી મોટી જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન કરતી સંસ્થા અનુબંધ ફાઉન્ડેશન દ્વારા સીનીયર સીટીઝન માટે છેલ્લા ૧૦ વર્ષ અમદાવાદ...
જરૂર પડશે તો સરકાર કોઈ પણનો વોટ્સએપ મેસેજ જોઈ શકશે (એજન્સી)નવીદિલ્હી, ટેલીકોમ એકટ ર૦ર૩ના કેટલાક નિયમો અમલમાં આવ્યા છે. હવે...
છેલ્લાં પાંચ વર્ષમાં મહત્ત્વની ૭૦ પરીક્ષાનાં પેપર ફૂટ્યાં છે મોટાભાગની ખાનગી મેડિકલ અને એન્જિનીયરિંગ કોલેજોમાં રાજકીય નેતાઓની ભાગીદારી હોય છે...
સરખેજના બે ગેરજમાંથી બે બીએમડબલ્યુ સહિત ત્રણ કાર લઈ તસ્કરો ફરાર (એજન્સી)અમદાવાદ, શાંતિપુરા સર્કલ અને સાણંદ સર્કલ પાસેના બે ગેરેજમાં...
એકલવ્ય એપાર્ટમેન્ટના મેન્ટેનન્સનો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો (એજન્સી)અમદાવાદ, ચાંદખેડા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા એકલવ્ય એપાર્ટમેન્ટમાં મેન્ટેનન્સનો વિવાદ છેક...
New Delhi, Veedol, one of India’s leading lubricant brands from Tide Water Oil Co. (India) Ltd., has signed up cricket legend...
14 લોકો જૂગાર રમતાં રંગેહાથ ઝડપાયા ઘાટલોડિયા-ચાંદખેડામાં (એજન્સી)અમદાવાદ, શહેરમાં ઠેર ઠેર ચાલી રહેલા જુગારના અડ્ડાઓ પર પોલીસ તવાઈ બોલાવી રહી...
ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી હિના ખાનને થઈ ગંભીર બીમારી મુંબઈ, ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી હિના ખાનને લઈને ગંભીર આરોપો મૂક્યા છે. અભિનેત્રીએ...
લોકસભા સોમવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી (એજન્સી)નવી દિલ્હી, લોકસભામાં રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચા દરમિયાન બોલવા ઊભા...
ગુજરાત સરકારે કેન્દ્રને મેટ્રોના વિસ્તરણ માટે 25 હજાર કરોડથી વધુ રકમનો મોકલ્યો પ્લાન-અમદાવાદ અને ગાંધીનગરને જોડવાનું કામ અંતિમ તબક્કામાં- મેટ્રો...
આગામી ૫ દિવસમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી અમદાવાદ, રાજયમાં મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે આજે સતત બીજા દિવસે સૌરાષ્ટ્ર, દક્ષિણ...
ખારીકટ મામલે જાહેર હિતની અરજી કરવામાં આવશેઃ શહેજાદ ખાન (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વહીવટી તંત્ર રાજકોટ જેવી દુર્ઘટના બાદ...
Tea sourced from the renowned Makaibari Tea Estate, Honest Tea is a refreshing ready to drink green tea.- It is available...
Ahmedabad, 28th June 2024: HCL Concerts, an initiative by HCL dedicated to preserving and promoting the rich heritage of Indian...
(એજન્સી) ભારતમાં ૪૦ વર્ષના અંતરાય પછી ઓકટોબર-ર૦ર૩માં આઈ.ઓ.સી.. સત્ર યોજાયું હતું. આ સાથે જ ભારતે વૈશ્વીક ઓલીમ્પીક મુવમેન્ટમાં પોતાને મુખ્ય...
મુંબઈ, બોલિવૂડ અભિનેત્રી જાહન્વી કપૂર એની ફિલ્મોની સાથે-સાથે એના લુક્સને લઇને હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. જાહન્વી કપૂરનો નવો લુક...
મુંબઈ, ‘હીરામંડીઃ ધ ડાયમંડ બજાર’ ફેમ અદિતિ રાવ હૈદરીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે અને હીથ્રો એરપોર્ટ પર...
મુંબઈ, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ પ્રતિષ્ઠિત મનાતા ઓસ્કાર એવોડ્ર્સનું આયોજન એકેડમની ઓફ મોશન પિક્ચર આટ્ર્સ એન્ડ સાયન્સીસ દ્વારા કરવામાં આવે...
મુંબઈ, કમલ હસન અને શંકરની ફિલ્મ ‘ઇન્ડિયન ૨’નું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. જેમાં ૧૦૬ વર્ષના સેનાપથિની ભૂમિકામાં કમલ હસન...
મુંબઈ, ૨૦૨૪નું ક્રિસમસ ફિલ્મ લવર્સ માટે મજાનું રહેવાનું છે, કારણ કે આ ક્રિસમસના વીકેન્ડમાં તેમને બે ફિલ્મો જોવાની મજા પડશે....
મુંબઈ, અમિતાભ બચ્ચન પોતાના ફૅન્સ સાથે સતત જોડાઈ રહેવા માટે એક નવું મોબાઈલ પ્લેટફર્મ તૈયાર કરાવી રહ્યા છે, જેના પર...
મુંબઈ, એક્ટર જયદીપ આઈાવતે ‘મહારાજ’ ફિલ્મ માટે કરેલું બાડી ટ્રાન્સ્ફોર્મેશન બે દિવસથી ચર્ચામાં છે. જયદીપે આ ટ્રાન્સફોર્મેશન પહેલાં અને પછીની...
મુંબઈ, ભારતીય સેલેબ્રિટીઝ આ વખતે પણ પેરિસ ફેશન વીકમાં છવાયેલાં રહ્યાં છે. રાધિકા આપ્ટે અને જાન્હવી કપુરે આ વર્ષે પેરિસ...
કચ્છ, ગુજરાતના ભુજમાં હોમગાર્ડ ઓફિસમાંથી વર્ષાે જુનો અમૂલ્ય ખજાનો મળી આવ્યો છે. જંક બની ગયેલા જૂના બોક્સમાંથી અહીંથી ઘણી જૂની...
શ્રીનગર, બાબા બર્ફાનીના દર્શન માટે દર વર્ષે યોજાતી અમરનાથ યાત્રા શરૂ થઈ ગઈ છે. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ...
