Western Times News

Latest News from Gujarat

ગાંધીનગરમાં નીતિન પટેલના હસ્તે લોકાર્પણ- બાળ મૃત્યુદર ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે ૨૮ નવી નિયોનેટલ એમ્બ્યુલન્સને મંજુરી- જુની એમ્બ્યુલન્સોને બદલી દેવાશે અમદાવાદ,...

શૈલેષ શાહની આ ફિલ્મ ગુજરાતમાં ધૂમ મચાવી રહી છે (પ્રતિનિધિ) નડિયાદ, સમગ્ર ગુજરાતમાં ધુમ મચાવતી એકશન ગુજરાતી ફિલ્મ ‘વિજય પથ’ને...

અમદાવાદ,  અર્લી ચાઈલ્ડહૂડ (બાળપણનું પ્રારંભિક શિક્ષણ)ની ફ્રેટનિર્ટીને શેરિંગ અને લ‹નગ માટે એક જ છત હેઠળ એકઠાં કરવાના ઉદ્દેશ્યથી કેલોરેક્સ પ્રી-સ્કુલએ...

નવી દિલ્હી, વિશ્વની અગ્રણી ઇનોવેટી સ્માર્ટફોન બ્રાન્ડ વીવોએ તેની હાલની વી-સિરીઝ પોર્ટફોલિયોમાં તદ્દન નવા સભ્ય તરીકે પોતાના નેતૃત્વ હેઠળ ડિવાઈસ-...

‘સૌ માટે ઘર’ નું વડાપ્રધાનનું સ્વપ્ન સાકાર કરવા રાજ્ય સરકાર કટિબધ્ધ - નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ ગુજરાતમાં બિલ્ડીંગ બનાવવા...

હ્યુસ્ટન, #howdimodi' કાર્યક્રમ દરમિયાન Prime Minister Narendra Modi અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે પ્લેટફોર્મની બાજુમાં આવી ગયા હતા, ત્યારે તેઓ...

જમ્મુ :  જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોએ એક મોટી ત્રાસવાદી યોજનાને નિષ્ફળ બનાવી દીધી છે. ત્રાસવાદીઓના હુમલાના એક ખતરનાક કાવતરાને નિષ્ફળ...

જમ્મુ : આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદે પાકિસ્તાન સ્થિત  બાલાકોટમાં ભારતના હવાઈ હુમલા બાદ તબાહ થઇ ગયેલા પોતાના આતંકવાદી કેમ્પોને ફરી...

નવી દિલ્હી : કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ આજે સવારે પાર્ટીના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમને મળવા માટે...

(પ્રતિનિધિ)ભરૂચ, ઝઘડિયા જીઆઈડીસીના ઉદ્યોગ સંચાલકો દ્વારા ગેરકાયદેસર રીતે સંગ્રહ કરાયેલ પ્રદુષિત કેમિકલ જાહેરમાં વરસાદી કાંસમાં છોડવામાં આવતા તે પાણી વહીને...

(પ્રતિનિધિ) વિરપુર, મહિસાગર જીલ્લામાં આવેલા વિરપુર તાલુકાનું હાંડીયા ગામ તાલુકાનુ પ્લાસ્ટિક મુક્ત પહેલું ગામ બન્યું છે કલેકટરની અઘ્‌યક્ષ સ્થાને રાત્રી...

(પ્રતિનિધિ) મોડાસા, નવરાત્રીના આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મોડાસામાં ગરબાની વિવિધ સ્ટાઇલ શીખવા માટે યુવાધનમાં થનગનાટ જોવા મળી...

અરવલ્લી (પ્રતિનિધિ) અરવલ્લી જીલ્લા પોલીસવડા મયુર પાટીલે વધુ એક વાર જીલ્લાના વિવિધ શહેરી અને ગ્રામ્યવિસ્તારના પોલિસ અધિકારીઓ અને કર્મચારીઓ બદલીનો...

(કમલેશ નાયી, નેત્રામલી)  ઇડર તાલુકાની શ્રી એન.જી.જરીવાલા હાઇસ્કૂલ, નેત્રામલી માં તારીખ ૧૬/૯/૨૦૧૯ ના રોજ ઉત્સાહ પૂર્વક  શિક્ષક દિનની ઉજવણી કરવામાં...