Western Times News

Gujarati News

અમદાવાદ, ડબલ્યુએમઓદ્વારા અમદાવાદમાં અમદાવાદ મેમણ જમાત એસોસિએશન (એસોસિએશન ઑફ મુસ્લિમ પ્રોફેશનલ્સ)ના સહયોગથી એક ફ્રી અને મેગા જાેબ ફેરનું આયોજન કરાયું...

મુંબઈ, મંગળવારે શેરબજારમાં શરૂઆતી ઉછાળા પછી દિવસભર વધઘટ જાેવા મળી હતી અને કારોબારના અંતે બીએસઈસેન્સેક્સ ૮૦૧ પોઈન્ટ ઘટીને ૭૧૧૪૦ ના...

રાંચી, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે. સોમવારે, એન્ફોર્સમેન્ટ...

વિશાખાપટ્ટનમ, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ૨ ફેબ્રુઆરીના રોજ વિશાખાપટ્ટનમ ખાતે બીજી ટેસ્ટ મેચ રમાશે. આ મેચ પહેલા રવિન્દ્ર જાડેજા અને...

થિરુવનંતપુરમ, કેરળની એક કોર્ટે આરએસએસ નેતા રંજીત શ્રીનિવાસની હત્યા કેસમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (પીએફઆઈ)ના ૧૫ કાર્યકરોને મોતની સજા સંભળાવી...

દેશના ૭૫માં ગણતંત્ર દિવસે૨૫ ઝાંખીઓ રજૂ કરાઈ હતી આ પરેડમાં સાંસ્કૃતિક મંત્રાલયના ટેબ્લોની થીમ ભારતઃ લોકશાહીની જનની હતી નવી દિલ્હી,...

નવી દિલ્હી, રમત મંત્રાલયે સોમવારે એશિયન ગેમ્સમાં મેડલ વિજેતા દોડવીરો અવિનાશ સાબલે અને પારૂલ ચૌધરીની અમેરિકાના કોલોરાડોમાં ટે્રનિંગ મેળવવાની વિનંતીને...

અમદાવાદ, દહેજને લઈને ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલનું નિવેદન સામે આવ્યું છે. સીઆર પાટીલે કહ્યું કે, જે યુવક લગ્નમાં દહેજ...

નવી દિલ્હી, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મુશ્કેલીમાં મુકાયા છે. ઈડીએ ઝારખંડના સીએમના દિલ્હી...

ગાંધીનગર, રાજ્યના ૩૮ ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓના બદલીના આદેશ આપવામાં આવ્યા છે. મળતી જાણકારી અનુસાર, રાજ્યના ૩૮ ડેપ્યુટી કલેકટર કક્ષાના...

ખાર્તુમ, સુદાનના અબેઈમાં યુએન પીસકીપર્સ, મહિલાઓ અને બાળકો સહિત ૫૦થી વધુ લોકોની હત્યાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના વિવાદિત...

લંડન, યુકેમાં બેઠા બેઠા ગુજરાતમાં ડબલ મર્ડર કરાવનાર ભારતીય મૂળના કપલ આરતી ધીર અને કંવલજિત રાયજાદા સામે યુકેમાં કોકેઈનના સ્મલગિંગનો...

વોશીંગ્ટન, જાેર્ડનમાં થેયલા ડ્રોન હુમલામાં ત્રણ અમેરિકી સૈનિકો માર્યા ગયા બાદ યુએસના રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા જાેન કિર્બીએ પ્રતિક્રિયા આપી...

વોશિંગ્ટન, અમેરિકાના ઈન્ડિયાના રાજ્યમાં સ્થિત પ્રતિષ્ઠિત પરડ્યુ યુનિવર્સિટીના ગુમ થયેલા ભારતીય વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત થયું છે. યુનિવર્સિટીએ આ વાતની પુષ્ટિ...

કરાચી, પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈના વડા ઈમરાન ખાનને સાઈફર કેસમાં કોર્ટે ૧૦ વર્ષની જેલની સજા સંભળાવી છે. ઈમરાનની સાથે...

મુંબઈ, ફિલ્મ ‘લેડીઝ વર્સીસ રિકી બહલ’ થી પોતાની અભિનય કરિયરની શરૂઆત કરનાર પરિણીતી ચોપરાએ ઈશ્કઝાદે, હંસી તો ફંસી, ગોલમાલ અગેઈન,...

દમાસ્કસ, જાેર્ડન બાદ હવે સિરિયામાં અમેરિકા તેમજ તેના સાથી રાષ્ટ્રોના મિલિટરી બેઝ પર રોકેટો વડે હુમલો કરવામાં આવ્યો છે. રવિવારે...

મુંબઈ, સુપરસ્ટાર રજનીકાંતે ૨૯ જાન્યુઆરીએ તેમની પુત્રી ઐશ્વર્યાનો બચાવ કર્યો હતો, જેણે સોશિયલ મીડિયા પર ઘણા લોકો તેને ‘સંઘી’ કહીને...

દુબઇ, આઇસીસી મેન્સ અંડર-૧૯ ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૪નો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે. આ ટૂર્નામેન્ટ ૩૦ જાન્યુઆરીથી તેના બીજા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.