Western Times News

Gujarati News

(એજન્સી)આસામ, ભારે વરસાદને કારણે દેશના અનેક રાજ્યોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. આસામમાં પૂરના કારણે ગુરુવારે ૮ લોકોનાં મોત થયા છે,...

સ્કિલ્ડ ભારતીય વર્કર્સ માટે દરવાજા ખોલ્યા-ખાસ કરીને જેમને પ્લમ્બર, કડિયાકામ, સુથારીકામ અથવા ઈલેક્ટિÙશિયનનું કામ આવડતું હોય તેના માટે કેનેડામાં તક...

ભારત આર્થિક પરિવર્તનના અગ્રીમ મોરચેઃ ડેમોક્રેટાઇઝેશન, ચાઈના પ્લસ વન તકો અને મહિલા સશક્તિકરણ વિકાસને આગળ ધપાવે છે ચાઈના પ્લસ વન...

મુંબઈ, સિડની હાર્બર બ્રિજ ખાતે ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલના અંતિમ દિવસની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. ક્‰ઝમાં યોજાયેલી ફેસ્ટિવલની પૂર્ણાહુતિમાં...

મુંબઈ, બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હાત્રાના નામે છેતરપિંડીના સમાચાર સામે આવ્યા છે. જે બાદ બધાને આશ્ચર્યમાં છે.સિદ્ધાર્થના પ્રશંસક મીનુ વાસુદેવના જણાવ્યા...

મુંબઈ, શબાના આઝમીએ બોલિવૂડથી લઈને હોલીવુડ ઈન્ડસ્ટ્રી સુધી કામ કર્યું છે. શબાનાનું નામ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના શ્રેષ્ઠ કલાકારોમાં આવે છે....

મુંબઈ, ભોજપુરી પાવર સ્ટાર પવન સિંહની આગામી ફિલ્મ ‘સૂર્યવંશમ‘નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મનું ટ્રેલર ધમાકેદાર લાગે છે. ફિલ્મ...

મુંબઈ, અંબાણી પરિવાર માટે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવું કોઈ મોટી વાત નથી. નીતા અંબાણીએ તેમના નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન...

મુંબઈ, ૪ જુલાઈએ હિન્દી સિનેમાની દિગ્ગજ અભિનેત્રી સ્મૃતિ બિસ્વાસનું નિધન થયું છે. તે ૧૦૦ વર્ષની હતી અને વય સંબંધિત બીમારીઓથી...

ઝાલાવાડ, ઝાલાવાડ જિલ્લાના જવર પોલીસ સ્ટેશન વિસ્તારના શૌરતી ગામમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં પ્રેમ લગ્નના કારણે એક મહિલાનું...

કેરળ, સોશિયલ મીડિયા પર જાહેરાત કરવામાં આવી હતી કે ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામિનેશનના પ્રશ્નપત્રો અને આન્સર કી વેચાણ માટે ઉપલબ્ધ...

નવી દિલ્હી, હાથરસ નાસભાગની ઘટનામાં પોલીસે આયોજક સમિતિ સાથે સંકળાયેલા ૬ લોકોની ધરપકડ કરી છે. પોલીસે મુખ્ય આયોજક દેવ પ્રકાશ...

મુંબઈ, મુંબઈમાં મરીન ડ્રાઈવ પર એકઠા થયેલા લાખો ક્રિકેટ ચાહકોમાંથી એક એમ્બ્યુલન્સ સરળતાથી પસાર થઈ. ઉત્તેજિત ટોળાએ ધીરજપૂર્વક એમ્બ્યુલન્સને આગળ...

નવી દિલ્હી, અપેક્ષા મુજબ, મુખ્ય વિપક્ષી લેબર પાર્ટી બ્રિટિશ સામાન્ય ચૂંટણીઓમાં પ્રચંડ જીત તરફ આગળ વધી રહી છે. પ્રારંભિક પરિણામોમાં,...

પ્રી- લોન્ચિંગ કાર્યક્રમમાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી GPBS 2025 બિઝનેસ એક્સ્પો : ગુજરાતભરના વેપાર- ઉદ્યોગને વેગ મળશે અમદાવાદ : સરદારધામના...

સહકારીતાથી ગુજરાતમાં દૈનિક દૂધ કલેક્શન ૬૨ લાખ લીટરથી વધીને ૨૯૦ લાખ લીટર થયું આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ એટલે વિશ્વભરમાં સહકારી ચળવળની...

નડિયાદ, શહેરમાં આવેલ એસ.ટી.બસ સ્ટેશનમાં મોટા પડી ગયેલા ખાડા મુસાફરો માટે માથાના દુખાવા સમાન બન્યા છે બસ સ્ટેન્ડમાં જેવી બસ...

રથયાત્રા પર્વ નિમિત્તે વિશેષ લેખ..ભગવાન જગન્નાથની મહિમા જ્યારે ભગવાન શ્રીકૃષ્ણે પોતાના દેહનો ત્યાગ કર્યો અને તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.